Join our WhatsApp group : click here

પંચાયતી રાજની ક્વિઝ નંબર : 06

અહીં પંચાયતી રાજની ક્વિઝ નંબર 06 અહીં આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Panchayati Raj
Quiz number: 06
Question: 25
Quiz type: Mcq

Panchayati Raj Quiz : 06

/25
1648

Panchayati Raj Quiz : 06

પંચાયતી રાજ ક્વિઝ નંબર : 06

1 / 25

Category: Panchayati Raj Quiz : 06

ગ્રામ પંચાયતનાં કારોબારી સમિતિના સભ્ય કોણ બની શકે છે ?

2 / 25

Category: Panchayati Raj Quiz : 06

તાલુકા પંચાયતમા વહીવટ ચલાવનાર અધિકારી કયા નામથી ઓળખાય છે ?

3 / 25

Category: Panchayati Raj Quiz : 06

ગ્રામ પંચાયતના સભ્ય બનવા નીચેનામાંથી કઈ લાયકાત જરૂરી છે ?

4 / 25

Category: Panchayati Raj Quiz : 06

ગુજરાત રાજયની રચનાનાં શરૂવાતનાં વર્ષમાં સરકારે પંચાયતી રાજના માળખામાં જરૂરી સુધારા સૂચવવા અધ્યક્ષપદે કોની નિમણૂક કરી હતી ?

5 / 25

Category: Panchayati Raj Quiz : 06

પંચાયતનાં સભ્ય તરીકે પસંદ થવા અને રહેવા માટેની ગેરલાયકાત કયા આર્ટીકલમાં દર્શાવવામાં આવેલી છે ?

6 / 25

Category: Panchayati Raj Quiz : 06

પ્રાચીન ભારતની પંચાયત વ્યવસ્થાનાં અનુસંધાનમાં કઈ કહેવત ગુજરાતભરમાં પ્રચલિત છે ?

7 / 25

Category: Panchayati Raj Quiz : 06

જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?

8 / 25

Category: Panchayati Raj Quiz : 06

ગુજરાતમાં મોટાભાગના ગામડાઓમાં ગ્રામ પંચાયતનું અસ્તિત્વ હોવા છતાં જુદી જુદી પંચાયત ધારાઓમાં એકીકૃત સમાનતા લાવવા મુંબઇ સરકારે કયા વર્ષમાં ગ્રામ પંચાયત ધારાનું ઘડતર કર્યું ?

9 / 25

Category: Panchayati Raj Quiz : 06

‘પંચાયતી રાજ એ પ્રજાની ઉન્નતિ માટેનો રસ્તો છે’ એવું કોણ કહે છે ?

10 / 25

Category: Panchayati Raj Quiz : 06

વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વખત ગ્રામસભા બોલાવવી ફરજિયાત છે ?

11 / 25

Category: Panchayati Raj Quiz : 06

ગ્રામ પંચાયતની ચુંટણીમાં ચૂટાયેલા સભ્યોની બેઠક ફરજિયાત પણે કેટલી સમયમર્યાદામાં બોલાવવી પડે ?

12 / 25

Category: Panchayati Raj Quiz : 06

ભારતમાં બ્રિટિશ સહિત વિદેશી સત્તા સ્થપાતા પંચાયતીરાજ વ્યવસ્થા..........

13 / 25

Category: Panchayati Raj Quiz : 06

દરેક પંચાયતમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત આદિજાતિ માટેની અનામત બેઠકોની સંખ્યા ............ઓછી ન હોય તેટલી બેઠકો યશાપ્રસંગે, અનુસુચિત જાતિઓ અથવા અનુસુચિત આદિજાતિની સ્ત્રીઓ માટે અનામત રાખવી જોઈએ.

14 / 25

Category: Panchayati Raj Quiz : 06

બળવંતરાય મહેતા સમિતિએ સૂચવેલ ત્રિ-સ્તરીય પંચાયતી રાજની મુખ્ય ત્રણ સંસ્થાઓમાં અંત્રે એક નોધેલ કઈ સમાવિષ્ટ થતી નથી ?

15 / 25

Category: Panchayati Raj Quiz : 06

બિનહરીફ (સમરસ) 5000થી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતને કેટલું અનુદાન મળે છે ?

16 / 25

Category: Panchayati Raj Quiz : 06

તાલુકા પંચાયતની કારોબારી સમિતિ વધુમાં વધુ કેટલા સભ્યોની બને છે ?

17 / 25

Category: Panchayati Raj Quiz : 06

આદિવાસી વિસ્તારો માટે પંચાયતોની જોગવાઈઓ નો અધિનિયમ 1996 કઈ સમિતિની ભલામણોને આધારે બનાવવામાં આવ્યો ?

18 / 25

Category: Panchayati Raj Quiz : 06

પંચાયતરાજની સંસ્થાઓમાં દરેક સિટે સામાજિક ન્યાય સમિતિ હોવી જોઈએ એવું સૂચન કઈ સમિતિએ કર્યું હતું ?

19 / 25

Category: Panchayati Raj Quiz : 06

પંચાયતમા બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ બંધારણનાં કયા આર્ટીકલમાં કરવામાં આવેલી છે ?

20 / 25

Category: Panchayati Raj Quiz : 06

ગ્રામ પંચાયતનાં કારોબારી સમિતિના સભ્ય કોણ બની શકે છે ?

21 / 25

Category: Panchayati Raj Quiz : 06

પંચાયતોનાં હિસાબનું ઓડિટ કયા અધિનિયમ હેઠળ થાય છે ?

22 / 25

Category: Panchayati Raj Quiz : 06

તાલુકા પંચાયતનાં પ્રમુખની ચૂંટણી ..........

23 / 25

Category: Panchayati Raj Quiz : 06

પંચાયતની સત્તા, અધિકારો અને જવાબદારીઓ બંધારણનાં કયા આર્ટીકલ હેઠળ નક્કી કરવામાં આવેલી છે ?

24 / 25

Category: Panchayati Raj Quiz : 06

જે રાજયની વસ્તી 20 લાખ કરતાં ઓછી હોય ત્યાં કેવા પ્રકારની પંચાયતોની રચના કરવી જોઈએ ?

25 / 25

Category: Panchayati Raj Quiz : 06

પંચાયતી રાજનાં પ્રણેતા સ્વ. બળવંતરાય મહેતાનું અવસાન કેવીરીતે થયું હતું ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 52%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!