Join our whatsapp group : click here

Most Imp Gk Trick: click here

પર્યાવરણ વિષયની ક્વિઝ : 04

Paryavaran quiz : 04 -અહીં પર્યાવરણ વિષયની ક્વિઝ નંબર 04 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ નવી પદ્ધતિ મુજબ તૈયાર કરેલ છે. તેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરિક્ષાના તમામ વિષયની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Paryavaran
Quiz number: 04
Question: 15
Type: MCQ

પર્યાવરણ વિષયની ક્વિઝ : 04

171

paryavaran quiz : 04

પર્યાવરણ ક્વિઝ : 04

1 / 15

જૈવવિવિધતા હોટસ્પોટ (Biodiversity Hotspot) સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી ક્યું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
1). જૈવ વિવિધતા હોટસ્પોટ એ જીવભૂગોળ ક્ષેત્રે છે જેમાં જૈવ વિવિધતાનાં નોંધપાત્ર સ્તરોનાં વિનાશનો ખતરો છે.
2). જૈવવિવિધતા હોટસ્પોટ તરીકે માન્યતા પ્રાપ્તિ માટે બે જરૂરી માપદંડ છે, પહેલું જે-તે પ્રદેશના ઓછામાં ઓછી 500 પ્રજાતિઓની વિશિષ્ટ વનસ્પતિઓનો સમાવેશ થતો હોવો જોઈએ બીજું, ઓછામાં ઓછી 50 ટકા જેટલી તેની પ્રાથમિક વનસ્પતિ લુપ્ત થઈ જવા પામી હોય.
3). ભારતમાં પશ્ચિમ ઘાટ એ એક જૈવ વિવિધતા હોટસ્પોટ છે.

2 / 15

નીચેના પૈકી કયું મુખ્ય પર્યાવરણીય આંતરરાષ્ટ્રીય સમ્મેલન, જોખમી  પદાર્થ સંબધિત નથી ?

3 / 15

“સેવ (SAVE)” કાર્યક્રમ કોના સંરક્ષણ માટે છે ?

4 / 15

કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (central pollution control board) ................. પ્રકારની સંસ્થા છે.

5 / 15

ધ મોન્ટ્રાયકસ રેકોર્ડ ................. નું રજિસ્ટર છે.
1). એન્થ્રોપોજેનિક પ્રવૃતિઓના ખતરા હેઠળનાં વેટલેન્ડ સ્થળો.
2). ઉષ્ણકટિબંધીય અને પેટા ઉષ્ણકટિબંધીય પ્રાણીસૃષ્ટિની વિલુપ્તપ્રાપ: પ્રજાતિઓ.
3). ગ્લોબલ વોર્મિંગનાં પરિણામોનાં સીધા ભય હેઠળનાં તટવર્તી શહેરો.

6 / 15

નીચેના પૈકી કોની ગૌણ વન-પેદાશો તરીકે નોંધણી થયેલ છે ?
1). ટીમરુનાં પાન
2). મહુડાનાં ફૂલ
3). ગુંદર


7 / 15

અન્ન શૃંખલા (Food chain)માં નીચેના પૈકી કોની વસ્તી સૌથી વધુ છે ?


8 / 15

ખરાઈ ઊંટ સંદર્ભે નીચે આપેલ વિધાનોમાંથી ક્યું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
1). આ ઊંટો સૂકી ભૂમિ તેમ જ દરિયાઈ તટવર્તી ઇકો સિસ્ટમ બંનેમાં અનુકૂલન સાધી શકે છે અને તે વધુ માત્રામાં ક્ષાર અને TDS (ટોટલ ડિઝોલ્વડ સોલ્ટસ) ધરાવતાં પાણીને સહન કરી શકે છે.
2). તે દરિયાઈ પાણીમાં ઉત્તર તરણ સામર્થ્ય ધરાવે છે.
3). તે મુખ્યત્વે મૈનગ્રૂવ અને અન્ય લવણી વનસ્પતિ ચરે છે.

9 / 15

નીચેના પૈકી ભારતના કયાં પાંચ રાજ્યોએ ગીધના સંરક્ષણ માટે સંરક્ષણો કેન્દ્રો મેળવ્યા છે ?

10 / 15

ત્રીજી પેઢીનાં જૈવ ઈંધણ (Third Generation Biofuels) શું છે ?

11 / 15

રાષ્ટ્રીય જળસંપતિ કાઉન્સીલ (National Water Resources council) ના અધ્યક્ષ કોણ છે ?

12 / 15

ભારતના દરિયાઈ રાજ્યોમાં સંભવિત માછીમારી ઝોનની આગાહી નીચેના પૈકી કયાં ઉપગ્રહનાં પરિણામોની વ્યૂત્પતિ છે ?

13 / 15

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

14 / 15

નીચેના પૈકી કયું વિધાન એક વાતાવરણના બંધારણ વિશે સાચું નથી ?

15 / 15

નીચેના પૈકી કયાં વિશ્વ ધરોહર સ્થળો “ટાઈગર રિઝર્વ (વાઘ અભયરણ્યો)” પણ છે?
1). સુંદરવન
2). નંદાદેવી
3). માનસ
4). કાઝીરંગા


4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 44%

0%

Subscribe Our Youtube Channel

Join our Telegram channel

follow us Instagram

Install our Application

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!