Join our WhatsApp group : click here

પર્યાવરણ વિષયની ક્વિઝ : 05

Paryavaran quiz : 04 -અહીં પર્યવરણ વિષયની ક્વિઝ નંબર 05 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ક્વિઝ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Paryavaran quiz
Quiz number: 05
Question: 15
Type: MCQ

પર્યાવરણ વિષયની ક્વિઝ : 05

429

paryavaran quiz : 05

પર્યાવરણ ક્વિઝ : 05

1 / 15

કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ...............પ્રકારની સંસ્થા છે.

2 / 15

નીચેના પૈકી કઈ એક્સ સિટુ સંરક્ષત પદ્ધતિ પ્રકાર નથી?


3 / 15

વિશ્વ પાણી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

4 / 15

નીચેના પૈકી કઈ એક્ષ-સિટુ બાયોરેમેડીએશન (જૈવિક બાહ્ય નિષ્કરણ) તકનિક છે ?
1). જૈવિક વૃદ્ધિકરણ
2). જૈવિક ગંજ
3). જમીન ખેતી

5 / 15

જળચક્ર એક સંકલ્પના છે જે .............. સૂચવે છે.

6 / 15

સરોવર વર્ગીકરણ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1). તાજાં પાણીનું સરોવર : તે એક હજાર ભાગે 5 ભાગ જેટલા સ્તરની સાક્ષરતાની માત્રા ધરાવે છે.
2). બ્રેક્સિ સરોવર : તે એક હજાર ભાગે 5 ભાગથી વધુ પરંતુ એક હજાર ભાગે 35 થી ઓછા સ્તરની ક્ષારતાની માત્રા ધરાવે છે.
3). ખારા સરોવર : તે એક હજાર ભાગે 35 ભાગ કે તેથી વધુ ક્ષારતાની માત્રા ધરાવે છે.

7 / 15

સૌથી નાના અને સૌથી વધુ દરિયાઈ ઓલિવ રેડ્લી કાચબાના સંવનન અને માળાના સ્થળના વિશ્વના 50% ............ આવેલ છે.

8 / 15

ભારતમાં વન સર્વેક્ષણની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?

9 / 15

ભારતમાં પ્લાસ્ટિક કચરા પ્રબંધન નિયમ, 2016 અંતર્ગત પ્લાસ્ટિકની થેલીઓની ન્યૂનતમ જાડાઈ કેટલા માઇક્રોનની રાખવામા આવેલ છે ?

10 / 15

રામસર સંમેલન સચિવાલય દ્વારા CEPA કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે જે ............ માટે વપરાય છે.

11 / 15

પરિવેશ ..........મંજૂરી પ્રક્રિયા માટેની એજ જ અંતરાલની સંકલિત પ્રણાલી છે.

12 / 15

પર્યાવરણીય મંજૂરી (Environmental Clearance) ને લગતી નવી યોજનાઓ માટે યોગ્ય ક્રમ જણાવો.

13 / 15

ગુજરત ગ્રીન રિવોલ્યુશન કંપની લી. બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચા છે ?

14 / 15

ચક્રવાત વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

15 / 15

નીચેનામાંથી સૌથી વધુ ખરાબ હવાનું પ્રદૂષણ શાનાથી થાય છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 40%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!