Join our WhatsApp group : click here

પાટણ જિલ્લાના જનરલ નોલેજના વન-લાઇનર પ્રશ્નો

Patan jilla na gk question : અહીં પાટણ જિલ્લાના જનરલ નોલેજના મહત્વપૂર્ણ વન-લાઇનર પ્રશ્નો આપવામાં આવ્યા છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉયપયોગી સાબિત થશે.

Patan jilla na gk question

1). પાટણ જિલ્લાની રચના કયારે થઈ ? : વર્ષ 2000માં

2). પાટણ જિલ્લાની રચના કયા જિલ્લામાંથી કરવામાં આવી છે ? : મહેસાણા અને બનાસકાંઠા

3). પાટણ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? : નવ (પાટણ, સિદ્ધપૂર, રાધનપૂર, સાંતલપૂર, હારીજ, સરસ્વતી, સમી, ચાણસ્મા, શંખેશ્વર)

4). પાટણ જિલ્લાની ઉત્તરે કયો જિલ્લાની સરહદ આવેલી છે ? : બનાસકાંઠા

5). પાટણ જિલ્લાની પૂર્વમાં કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : મહેસાણા

6). પાટણ જિલ્લાની દક્ષિણમાં કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : સુરેન્દ્રનગર

7). પાટણ જિલ્લાની પશ્ચિમે આવેલ જિલ્લાની સરહદ ? : કચ્છ  

8). ચાવડા યુગ, સોલંકી યુગ, વાઘેલા વંશ, દિલ્હી સલ્તનત અને ગુજરાતના સ્વતંત્ર સુલતાનોના શાસન દરમિયાન ગુજરાતની રાજધાની કઈ હતી ? : પાટણ

9). અણહીલપૂર પાટણ કોણે વસાવ્યું હતું ? : વનરાજ ચાવડાએ

10). અણહીલપૂર પાટણ નામ કોના પરથી રાખવામા આવ્યું છે ? : અણહીલ ભરવાડ પરથી

11). પાટણની સ્થાપના કયારે થઈ હતી ? : વિક્રમ સવંત 802 (ઇ.સ 746માં)

12). પાટણ અને સિદ્ધપુર કઈ નદી કિનારે આવેલા છે ? : સરસ્વતી નદીના

13). પાટણમાં આવેલ પાશ્વનાથ દેરાસર કોણે બંધાવ્યું છે ? : વનરાજ ચાવડાએ

14). સિદ્ધપુરમાં આવેલું પવિત્ર સરોવર ? : બિંદુ સરોવર

15). પાટણ જિલ્લાનું કયું સરોવર માતૃગયા તરીકે જાણીતું છે ? : બિંદુસરોવર (સિદ્ધપુર)

16). ભગવાન પરશુરામે તેની માતાનું શ્રાદ્ધ કયા સરોવરમાં કર્યું હતું ? : બિંદુ સરોવરમાં

17). અલ્પા સરોવર અને સિદ્ધસર તળાવ કયા આવેલા છે ? : સિદ્ધપુરમાં

18). સિદ્ધપુરનું પ્રાચીન નામ ? : શ્રીસ્થળ

19). પાટણમાં આવેલ સહસ્ત્રલિંગ સરોવરની ફરતે 1008 શિવ મંદિરો કોણે બંધાવ્યા છે ? : સિદ્ધરાજ જયસિંહે  

20). ગુજરાતનો પ્રથમ સામૂહિક બાયોગેસ પ્લાન્ટ ક્યાં નખાયો ? : મેથાણ (પાટણ)

21). ઇસબગુલની ખેતી ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે થાય છે ? : પાટણ જિલ્લામાં

22). સરસ્વતી અને બનાસ નદી વચ્ચેનો પ્રદેશ ? : વાઢિયાર પ્રદેશ

23). રાણકી વાવ કોણે બાંધવી હતી ? : રાણી ઉદયમતીએ (ભીમદેવ પહેલાની યાદમાં)   

24). રાણી ઉદયમતીએ રાણકી વવા કયારે બંધાવી હતી ? : ઇ.સ 1063માં

25). રાણકી વાવ કઈ સ્થાપત્ય શૈલીમાં નિર્મિત છે ? : મારૂ ગુર્જર સ્થાપત્ય શૈલી

26). રાણકી વાવ કયા પથ્થર માંથી બનાવવામાં આવી છે ? : સેન્ડ સ્ટોન પથ્થરમાંથી

27). પાટણ જિલ્લાનું કયું સ્થળ વિશ્વ વિરાસત સ્થળની યાદીમાં નામ પામ્યું છે ? : રાણકી વાવ

28). પૂરના કારણે જમીનમાં સમાયેલ રાણકી વાવનું ખોદકામ ASI (આર્કિયોલોજિકલ સર્વ ઓફ ઈન્ડિયા) એ કયા વર્ષમાં કર્યું હતું ? : વર્ષ 1980માં

29). ગુજરાતનો સૌથી મોટો અને સૌપ્રથમ સોલાર પાર્ક કયા ગામમાં સ્થાપવામાં આવ્યો છે ? : ચારણકા (પાટણ)

30). પાટણ જિલ્લાની હાથ બનાવટની કઈ વસ્તુને IG (જીઓગ્રાફીકલ ઇન્ડીકેશ) ની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે ? : પાટણના પટોળાંનો   

31). પાટણમાં સરસ્વતી નદીના કિનારે કારતક માસની પૂનમે કયો મેળો ભરાય છે ? : કાત્યોકનો મેળો (જેમાં ઊંટની લેવડ-દેવડ થાય છે)

32). મૃતદેહના અંતિમ સંસ્કાર માટે ઓનલાઈન દર્શાવતુ પ્રથમ સ્મશાનગૃહ કયા આવેલું છે ? : સિદ્ધપુરમાં

33). ઉનાવા ગામ પાસે મુસ્લિમોનું કયું પવિત્ર સ્થળ આવેલું છે ? : મિરાદાતાર

34). મિરાદાતાર કઈ નદીના કિનારે આવેલું છે ? : પુષ્પાવતી

35). પાટણ જિલ્લામાં દાઉદી વોહરા સમાજની હસનપીરની પવિત્ર દરગાહ કયા આવેલી છે ? : દેલમાલમાં

36). હેમચંદ્રા ચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કયા આવેલી છે  ? : પાટણ

37). શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર ગ્રંથ ભંડાર ? : પાટણ જિલ્લાના ચંપાચર પાસે

પાટણ જિલ્લાની વિસ્તૃત માહિતી વાંચવા 👉click here

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!