Join our WhatsApp group : click here

પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર : 21

અહીં પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ નંબર 21 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં આપેલ ટેસ્ટ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાના સિલેબસ પ્રમાણે તૈયાર કરવામાં આવી જેથી તમને ઉપયોગી સાબિત થશે.

Test name: police constable
Test number: 21
Question: 25
Test type: MCQ

Police constable mock test : 21

1567

Police constable mock test : 21

પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર : 21

1 / 25

Category: Police constable mock test : 21

કોઈ સ્ત્રીના પતિ અથવા પતિના સગા તરફથી અપાતો શારીરિક – માનસિક ત્રાસ અંગે કઈ કલમ હેઠળ ગુનો નોંધાવી શકાય ?

2 / 25

Category: Police constable mock test : 21

ભચાઉ તાલુકો ગુજરાત રાજયના કયા જિલ્લામાં આવેલ છે ?

3 / 25

Category: Police constable mock test : 21

કલ્યાણપૂર તાલુકો ગુજરાતના કયા જિલ્લા આવેલ છે ?

4 / 25

Category: Police constable mock test : 21

A, B, C, D, E અને F એમ 6 બુક બાજુ બાજુમાં રાખવામા આવેલ છે. B, C, E બ્લૂ કલરની છે અને અન્ય બુક લાલ કલરની છે. ફક્ત D અને F નવી બુક છે. અન્ય બુક જૂની છે. A, C અને D કાયદાની રિપોર્ટ છે અન્ય બુક ગેઝેટ છે, તો કઈ બુક લાલ કલરની રિપોર્ટ બુક છે ?

5 / 25

Category: Police constable mock test : 21

લૂંટ ક્યારે ધાડ બને છે ?

6 / 25

Category: Police constable mock test : 21

રાષ્ટ્રપતિની ચૂંટણી બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે થાય છે ?

7 / 25

Category: Police constable mock test : 21

‘નિશિથ’ કાવ્ય સંગ્રહ કયા ગુજરાતી કવિની રચના છે ?

8 / 25

Category: Police constable mock test : 21

ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાજયપાલને ક્ષમાદાન અંગેની સત્તા આપવામાં આવી છે ?

9 / 25

Category: Police constable mock test : 21

ઈસ્ટ ઈન્ડિયા કંપની ગુજરાતમાં સૌ પ્રથમ કયા આવેલી ?

10 / 25

Category: Police constable mock test : 21

હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ મિયાણી કયા જિલ્લામાં આવેલું છે ?

11 / 25

Category: Police constable mock test : 21

ભારતમાં કયા દિવસે ‘મુસ્લિમ મહિલા અધિકાર દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે ?

12 / 25

Category: Police constable mock test : 21

કયા પ્રકારની વ્યથાને ‘મહાવ્યથા’ ના કહી શકાય ?

13 / 25

Category: Police constable mock test : 21

દારૂ પીધેલી વ્યક્તિઓનું જાહેરમાં વર્તન IPCની કઈ કલમ હેઠળ શિક્ષાપાત્ર છે ?

14 / 25

Category: Police constable mock test : 21

ભારતના બંધારણમાં પ્રથમથી જ શાનો ઉલ્લેખ ન હતો ?

15 / 25

Category: Police constable mock test : 21

ભારતના બંધારણમાં કયા મૂળભૂત હક્કોનો સમાવેશ થાય છે ?

16 / 25

Category: Police constable mock test : 21

વર્ષ 1929માં ત્રિપલ તલાક પર વિશ્વમાં સૌપ્રથમ કયા દેશે પ્રતિબંધ મૂક્યો હતો ?

17 / 25

Category: Police constable mock test : 21

બાબરા તાલુકો ગુજરાત રાજયના કયા જિલ્લામાં આવેલ છે ?

18 / 25

Category: Police constable mock test : 21

કોવિડ-19માંથી રિકવરી માટે ભારત કયા દેશ સાથે અશ્વગંધા નું ક્લિનિકલ ટ્રાયલ કરશે ?

19 / 25

Category: Police constable mock test : 21

ભારતના રાષ્ટ્રપ્રમુખ....

20 / 25

Category: Police constable mock test : 21

કલમ 326 કયો ગુનો આચારવા માટે લગાવવામાં આવે છે ?

21 / 25

Category: Police constable mock test : 21

નકળંગ મેળો ક્યાં સ્થાનકમાં યોજાય છે ?

22 / 25

Category: Police constable mock test : 21

વર્તમાનમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કેટલી રેલ્વે લિંક કાર્યરત છે ?

23 / 25

Category: Police constable mock test : 21

ગુજરાત રાજયમાં નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર ક્યાં સ્થળે આવેલું છે ?

24 / 25

Category: Police constable mock test : 21

દાંડીકૂચની શરૂવાત ક્યારે થઈ હતી ?

25 / 25

Category: Police constable mock test : 21

મોહિતની ઉંમર તેના દીકરા કરતાં 7 ગણી છે. 10 વર્ષ પછી તેની ઉમર 3 ગણી થઈ જશે. તો હાલમાં તેના દીકરાની ઉંમર કેટલી હશે ?

4gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 58%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!