Join our WhatsApp group : click here

પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ નંબર : 54

અહીં પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ નંબર 54 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરવામાં આવી છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. પોલીસ કોન્સ્ટેબલની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Police constable
Test number: 54
Question: 25
Test type: Mcq

Police constable mock test : 54

2899

Police constable mock test : 54

Police constable mock test : 54

1 / 25

Category: Police constable mock test : 54

ઠગ હોવાની શિક્ષા IPCની કઈ કલમમાં છે ?

2 / 25

Category: Police constable mock test : 54

સૌપ્રથમ આવર્ત કોષ્ટક કોણે બનાવ્યું ?

3 / 25

Category: Police constable mock test : 54

ધરતીકંપનાં તરંગો કેવા પ્રકારનાં હોય છે ?

4 / 25

Category: Police constable mock test : 54

લાખોટા મહેલ કયા જિલ્લામાં આવેલ છે ?

5 / 25

Category: Police constable mock test : 54

ઓલિમ્પિક ધ્વજમાં પીળો રંગ કયા ખંડનો ઉદ્દેશ કરે છે ?

6 / 25

Category: Police constable mock test : 54

ભારતમાં ‘કેબિનેટ મિશન’ કયારે આવ્યું ?

7 / 25

Category: Police constable mock test : 54

જો ઘડિયાળમાં 11 : 05 વાગ્યા હોય તો અરિસામાં જોતાં કેટલા વાગ્યા હોય ?

8 / 25

Category: Police constable mock test : 54

ભક્તિ વન કયા સ્થળે આવેલ છે ?

9 / 25

Category: Police constable mock test : 54

કિંમતી જમીનગીરીની વ્યાખ્યા IPC ની કઈ કલમમાં છે ?

10 / 25

Category: Police constable mock test : 54

“ઈન્ડિયા ડિવાઈડેડ” પુસ્તક કયા રાષ્ટ્રપતિનું છે ?

11 / 25

Category: Police constable mock test : 54

પ્રથમ 5 અવિભાજય સંખ્યાની સરેરાશ શોધો ?

12 / 25

Category: Police constable mock test : 54

રેફ્રીજરેટરમાં કયો વાયુનો ઉપયોગ થાય છે ?

13 / 25

Category: Police constable mock test : 54

કયા પ્રકરણમાં ભૂમિદળ, નૌકાદળ, હવાઈદળ સંબધી ગુના છે ?

14 / 25

Category: Police constable mock test : 54

ગુજરાત રાજયનાં પાટણ જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

15 / 25

Category: Police constable mock test : 54

પદાર્થની ગતિની અવસ્થા જાળવી રાખવાનાં ગુણધર્મને શું કહે છે ?

16 / 25

Category: Police constable mock test : 54

નીચેનામાંથી કયો પુરસ્કાર ક્રિકેટ ક્ષેત્રે આપવામાં આવે છે ?

17 / 25

Category: Police constable mock test : 54

સામાજિક રચનાનું ખુલ્લાપણુ તપાસવા શાનો અભ્યાસ જરૂરી છે ?

18 / 25

Category: Police constable mock test : 54

માહિતી પ્રત્યાયન માટેના નિયમોના ગણને કયા નામથી ઓળખવામાં આવે છે ?

19 / 25

Category: Police constable mock test : 54

ભારતના ચૂંટણી કમિશનરનાં હોદ્દાનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે ?

20 / 25

Category: Police constable mock test : 54

આજે રવિવાર છે તો હવે પછીના 91માં દિવસે કયો વાર હશે ?

21 / 25

Category: Police constable mock test : 54

ફરારી વ્યક્તિ કેટલા દિવસમાં હાજર ન થાય તો તેના વિરુદ્ધ હાજર થવા ફરમાવતું લેખિત જાહેર નામું બહાર પડાય ?

22 / 25

Category: Police constable mock test : 54

ગુજરાતમાં મહાનગરપાલિકાઓની સંખ્યા જણાવો.

23 / 25

Category: Police constable mock test : 54

જે કાર્યવાહી દરમિયાન કાયદેસર રીતે સોગંધ ઉપર પુરાવો લેવામાં આવે તેવી કાર્યવાહી એટલે.......

24 / 25

Category: Police constable mock test : 54

શું અલગ પડે છે ?

25 / 25

Category: Police constable mock test : 54

બ્રોડગેજ રેલવેનાં પાટાની પહોળાઇ કેટલા મીટર હોય છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 58%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!