Join our WhatsApp group : click here

પોલીસ કોન્સ્ટેબલના 2016ના વર્ષમાં લેવાયેલ પેપરની ટેસ્ટ

Police Constable old paper Test 2016 : અહીં પોલીસ કોન્સટેબલના વર્ષ 2016માં લેવાયેલી પરીક્ષાના પેપરની મોક ટેસ્ટ આપવામાં આવી છે. જેમાં 2016ના પેપરના 73 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Test name Police constable old paper test
Police constable yeras 2016
No of question 73

Police Constable old paper Test – 2016

2227

Police constable paper 2016

Police constable paper 2016

પોલીસ કોન્સ્ટેબલના 2016ના વર્ષમાં લેવાયેલ પેપરની ટેસ્ટ

1 / 73

Category: Police constable paper 2016

શુદ્ધ પાણીના pHનું પ્રમાણ કેટલું હોય છે ?

2 / 73

Category: Police constable paper 2016

કયો પદાર્થ કાર્બનથી બનેલો નથી ?

3 / 73

Category: Police constable paper 2016

‘ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે', એમ શા પરથી કહી શકાય ?

4 / 73

Category: Police constable paper 2016

‘જય જય ગરવી ગુજરાત’ કાવ્યના કવિ કોણ છે ?

5 / 73

Category: Police constable paper 2016

કયા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે ?

6 / 73

Category: Police constable paper 2016

કયા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે ?

7 / 73

Category: Police constable paper 2016

એક નોટિકલ માઈલ બરાબર :

8 / 73

Category: Police constable paper 2016

સમસંબંધને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. - મકાન : દિવાલ :: દેશ : ?

9 / 73

Category: Police constable paper 2016

સૌથી વધુ સખત ખનીજ કઈ છે

10 / 73

Category: Police constable paper 2016

બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ?

11 / 73

Category: Police constable paper 2016

જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી ...

12 / 73

Category: Police constable paper 2016

‘અ’ અને ‘બ’ જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે. નીચેના પૈકી તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે ?

13 / 73

Category: Police constable paper 2016

રીક્ટર (રિચર) માપક્રમ શું માપે છે ?

14 / 73

Category: Police constable paper 2016

“ખૂન' માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કઈ કલમમાં છે ?

15 / 73

Category: Police constable paper 2016

‘ઈન્ડિકા’ પુસ્તકના રચયિતા છે ?

16 / 73

Category: Police constable paper 2016

1853 માં ભારતમાં સર્વપ્રથમ રેલ્વે લાઈનની શરૂઆત કયા બે સ્ટેશન વચ્ચે થયેલ ?

17 / 73

Category: Police constable paper 2016

400 + 50 + 3000 – 200 + 6

18 / 73

Category: Police constable paper 2016

જો 1 જાન્યુઆરી 2014ના રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2015 ના રોજ કયો વાર હશે ?

19 / 73

Category: Police constable paper 2016

“દસ્તાવેજ” ની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે ?

20 / 73

Category: Police constable paper 2016

લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે ?

21 / 73

Category: Police constable paper 2016

‘ઈ’, ‘બ” ને પાઈપથી પગ પર ફટકો મારે છે, પરિણામે ‘બ’ ને પગે ફ્રેકચર થાય છે તથા તેને બે દિવસ હૉસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં ‘ઈ’ કયા ગુના માટે જવાબદાર ઠરશે ?

22 / 73

Category: Police constable paper 2016

ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો-વાસણોનો ઉપયોગ થતો હતો ?

23 / 73

Category: Police constable paper 2016

પાટણના પટોળાંની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ?

24 / 73

Category: Police constable paper 2016

મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ?

25 / 73

Category: Police constable paper 2016

કયા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે ?

26 / 73

Category: Police constable paper 2016

1000 x 0.05 x .01 x 100

27 / 73

Category: Police constable paper 2016

સી. આર. પી. સી. ની કલમ - 107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ-શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદત શું છે ?

28 / 73

Category: Police constable paper 2016

કયું જોડકું ખોટું છે ?

29 / 73

Category: Police constable paper 2016

નીચેનામાંથી કયો વિકલ્પ ઈંટરનેટ શોધ એંજીન નથી ?

30 / 73

Category: Police constable paper 2016

ગૌણ (Secondary) પૂરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય ?

31 / 73

Category: Police constable paper 2016

લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે?

32 / 73

Category: Police constable paper 2016

‘જલિયાંવાલા બાગ’ ક્યાં સ્થિત છે ?

33 / 73

Category: Police constable paper 2016

સી. આર. પી. સી. ના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે ?

34 / 73

Category: Police constable paper 2016

ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે, નીચેનામાંથી સહતહોમતદાર કોને ગણી શકાય ?

35 / 73

Category: Police constable paper 2016

ભારતના પુરાવાના કાયદા સંદર્ભે, સર તપાસ એટલે શું ?

36 / 73

Category: Police constable paper 2016

1024બીટ્સ = ........

37 / 73

Category: Police constable paper 2016

હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે ?

38 / 73

Category: Police constable paper 2016

સી.આર.પી.સી. ની જોગવાઈઓ અનુસાર, નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને, નોન-કોગ્નીઝેબલ ગુનાની તપાસ કરી શકાય ?

39 / 73

Category: Police constable paper 2016

કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય ?

40 / 73

Category: Police constable paper 2016

ઈન્સાફી કાર્યવાહીના કયા તબક્કે સૂચક પ્રશ્ન પૂછવામાં આવે છે ?

41 / 73

Category: Police constable paper 2016

ધોળાવીરા ગુજરાતમાં કયા જિલ્લામાં આવે છે ?

42 / 73

Category: Police constable paper 2016

યોગ્ય વિકલ્પ પસંદ કરી શ્રેણી પૂરી કરો. 3,4,9,6, 27,8, ?

43 / 73

Category: Police constable paper 2016

હાઈડ્રોજનને સળગાવાથી શું બનશે ?

44 / 73

Category: Police constable paper 2016

કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે ?

45 / 73

Category: Police constable paper 2016

ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?

46 / 73

Category: Police constable paper 2016

મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

47 / 73

Category: Police constable paper 2016

ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનત્તમ વય છે ?

48 / 73

Category: Police constable paper 2016

સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર કયો વાયુ છે ?

49 / 73

Category: Police constable paper 2016

કઈ શૈલીમાં ઉછરેલાં બાળકો સહકારની ભાવના વગરનાં હોય છે ?

50 / 73

Category: Police constable paper 2016

મધ્યકાલીન ભારતમાં ‘મુહમ્મદાબાદ' તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું ?

51 / 73

Category: Police constable paper 2016

નૃત્યના દેવાધિદેવ કોણ હતા ?

52 / 73

Category: Police constable paper 2016

નીચેમાંથી કયું લીપ વર્ષ નથી ?

53 / 73

Category: Police constable paper 2016

ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થઈ શકે છે ?

54 / 73

Category: Police constable paper 2016

“અ”, ભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈ ખૂન કરીને ભારત પરત આવી જાય છે. ભારતમાં આવ્યા બાદ આ ગુનાની જાણ થાય છે.

55 / 73

Category: Police constable paper 2016

કઈ સંખ્યા સૌથી મોટી છે ?

56 / 73

Category: Police constable paper 2016

હકીકત (FACT) શબ્દમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે ?

57 / 73

Category: Police constable paper 2016

ભારતીય ફોજદારી ધારા અન્વયે “ગેરકાયદેસર મંડળી” માન્યુનત્તમ કેટલા સભ્યો હોવા જોઈએ ?

58 / 73

Category: Police constable paper 2016

દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે ?

59 / 73

Category: Police constable paper 2016

ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે ?

60 / 73

Category: Police constable paper 2016

સી.આર.પી.સી. ના પ્રબંધો અનુસાર, ‘ફરારી’ માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે ?

61 / 73

Category: Police constable paper 2016

“ભારતનો સંત્રી’ એટલે શું ?

62 / 73

Category: Police constable paper 2016

પત્ની, સંતાનો અને માતાપિતાના ભરણપોષણ માટેનોહુકમ કરવાની જોગવાઈ સી.આર.પી.સી. ની કઈ કલમમાં છે ?

63 / 73

Category: Police constable paper 2016

ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે ?

64 / 73

Category: Police constable paper 2016

કુસ્તીમાં ઓલમ્પીકમાં મેડલ જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ છે ?

65 / 73

Category: Police constable paper 2016

હકીકત (FACT) શબ્દમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે ?

66 / 73

Category: Police constable paper 2016

ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી” ની સ્થાપના કોણે કરેલ હતી ?

67 / 73

Category: Police constable paper 2016

10 માણસો એક કામ 10 દિવસમાં પુરૂ કરે છે જો કામ એક દિવસમાં પુરૂ કરવું હોય તો કેટલા માણસો જોઈએ ?

68 / 73

Category: Police constable paper 2016

કયા શહેર પાસેથી ભારતનો પ્રમાણસમય નક્કી થયેલો છે ?

69 / 73

Category: Police constable paper 2016

WAN નું પુરૂ નામ લખો.

70 / 73

Category: Police constable paper 2016

ભારતીય ફોજદારી ધારા અન્વયે “ગુનાહિત કાવત્રા” માં ન્યુનત્તમ કેટલાં વ્યક્તિ હોવા જોઈએ ?

71 / 73

Category: Police constable paper 2016

સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ કયો છે ?

72 / 73

Category: Police constable paper 2016

એક સ્ત્રીએ પુરૂષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઈનો પિતાએ મારા દાદાનો એક માત્ર પુત્ર છે. તો સ્ત્રીનો પુરૂષ સાથે શો સંબંધ હશે ?

73 / 73

Category: Police constable paper 2016

નીચેનામાંથી કયો વિકલ્પ ઈંટરનેટ સાથે સંબંધીત છે ?

Your score is

The average score is 66%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!