Join our WhatsApp group : click here

પોલીસ કોન્સ્ટેબલના 2019ના વર્ષમાં લેવાયેલ પેપરની ટેસ્ટ (MCQ)

Police Constable old paper Test 2019 : અહીં પોલીસ કોન્સટેબલના વર્ષ 2019 માં લેવાયેલી પરીક્ષાના પેપરની મોક ટેસ્ટ આપવામાં આવી છે. જેમાં 2019 ના પેપરના 93 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Test namePolice constable old paper test
Police constable Exam years2017
No of question93
Exam type MCQ

Police Constable old paper Test : 2019

1681

Police constable paper 2019

પોલીસ કોન્સટેબલની 2019માં લેવાયેલ પરીક્ષાનું પેપર MCQ સ્વરૂપે

1 / 93

Category: Police constable paper 2019

1. પોલીસે ધરપકડ કરેલ વ્યક્તિને કેટલા કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા પડે ?

2 / 93

Category: Police constable paper 2019

2. વાસ્કો-દ-ગામા ભારતમાં દરિયાઈ માર્ગે આવનાર પ્રથમ યુરોપીયન હતો. તેના માટે કયું વિધાન સાચું નથી ?

3 / 93

Category: Police constable paper 2019

3. મૂળભૂત અધિકારના રક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કઈ રીટ નથી ?
(1) બંદી પ્રત્યક્ષીકરણ, (2) પરમાદેશ, (3) પ્રતિબંધ, (4) અધિકાર પૃછા

4 / 93

Category: Police constable paper 2019

4. ત્રણ માણસો ઘરમાં ઘુસીને ઘરના લોકોને ધમકી આપીને ઝવેરાત લઈ જાય છે. તો તેમણે IPC મુજબ કયો ગુનો કર્યો કહેવાય ?

5 / 93

Category: Police constable paper 2019

5. જો COUNTRY ને EMWLVPA લખાય તો TURN ને કેવી રીતે લખાય ?

6 / 93

Category: Police constable paper 2019

6. 1983 ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે ફાઈનલમાં કઈ ટીમને હરાવી ?

7 / 93

Category: Police constable paper 2019

7. ભૂદાન ચળવળના પ્રણેતા કોણ હતા ?

8 / 93

Category: Police constable paper 2019

8. માઈક્રોસોફ્ટ કૉર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?

9 / 93

Category: Police constable paper 2019

9. કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે ?

10 / 93

Category: Police constable paper 2019

10. એક વ્યક્તિ ત્રણ કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે. પછી ડાબી બાજુ વળીને બે કિલોમીટર જાય છે. તે ફરી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર જાય છે. તે પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે. તો હવે તે કઈ દિશામાં ચાલે છે ?

11 / 93

Category: Police constable paper 2019

11. જો LIMCAને ACMIL લખાય તો FANTAને કેવી રીતે લખાય ?

12 / 93

Category: Police constable paper 2019

12. અણુશક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે ?

13 / 93

Category: Police constable paper 2019

13. બાર જ્યોર્તિલીંગ પૈકી ગુજરાતમાં આવેલું જ્યોર્તિલીંગ નીચે પૈકી ક્યાં છે ?

14 / 93

Category: Police constable paper 2019

14. રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે ?

15 / 93

Category: Police constable paper 2019

15. અજંતા-ઈલોરાની પ્રખ્યાત ગુફાઓ ક્યાં આવેલી છે ?

16 / 93

Category: Police constable paper 2019

16. શ્રેણી પુરી કરો. 1,6, 15, 28, 45, ?

17 / 93

Category: Police constable paper 2019

17. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પીચની લંબાઈ કેટલી હોય છે ?

18 / 93

Category: Police constable paper 2019

18. જ્યારે ભારતને 1947માં આઝાદી મળેલ ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ?

19 / 93

Category: Police constable paper 2019

19. IPC નું છેલ્લું પ્રકરણ કયું છે ?

20 / 93

Category: Police constable paper 2019

20. A એ B ની પત્ની છે. C એ Aનો ભાઈ છે. D એ C ની સાસુ છે. તો D ની પુત્રી સાથે A નો શું સંબંધ છે ?

21 / 93

Category: Police constable paper 2019

21. A અને B ભાઈઓ છે. C એ Aનો દિકરો છે. D એ B ના પિતા છે. તો D ના પત્ની સાથે C નો શું સંબંધ છે

22 / 93

Category: Police constable paper 2019

22. ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે ?

23 / 93

Category: Police constable paper 2019

23. મોહન એક લાઈનના બંને બાજુથી 18મા નંબરે બેઠેલો છે. તો આ લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠેલા હશે ?

24 / 93

Category: Police constable paper 2019

24. બહુ ચર્ચિત નિર્ભયા બનાવ દિલ્લીમાં કયા વર્ષમાં થયો હતો ?

25 / 93

Category: Police constable paper 2019

25. શ્રેણી પુરી કરો. 34, 18, 10, 6, 4, ?

26 / 93

Category: Police constable paper 2019

26. સુરેશ એક મોબાઈલ ફોનની ચોરી કરે છે. તેણે IPC ની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય ?

27 / 93

Category: Police constable paper 2019

27. ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ સાક્ષીઓ વિશે છે ?

28 / 93

Category: Police constable paper 2019

28. ‘જય હિન્દ’ અને ‘ચલો દિલ્લી’ નો નારો કોણે આપ્યો ?

29 / 93

Category: Police constable paper 2019

29. શ્રેણી પુરી કરો. 11, 16, 23, 32, 43, ?

30 / 93

Category: Police constable paper 2019

30. ઔરંગઝેબનું જન્મ સ્થળ કયું છે ?

31 / 93

Category: Police constable paper 2019

31. મોહને બેદરકારીથી વાહન ચલાવીને રોડ અકસ્માત કર્યો. IPCની કઈ કલમ મુજબ એણે ગુનો કર્યો કહેવાય ?

32 / 93

Category: Police constable paper 2019

32. નીચેનામાંથી કઈ લડાઈથી ભારતમાં બ્રિટીશ શાસનનો પાયો નંખાયો ?

33 / 93

Category: Police constable paper 2019

33. કયા બંધારણીય સુધારાથી મતદાન કરવાની ઉંમર 21 થી 18 થઈ ?

34 / 93

Category: Police constable paper 2019

34. અમદાવાદ અને દિલ્લી વચ્ચે રેલ માર્ગે આશરે કેટલું અંતર છે ?

35 / 93

Category: Police constable paper 2019

35. મેરીકોમ માટે કયું વિધાન સાચું છે ?
(1) તે મણીપુરની છે.
(2) તેણે 2014 એશિયન ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
(3) તેણે 2018 માં છ વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતવાનો રેકોર્ડ કર્યો છે.
(4) તેના પતિ ફૂટબોલના ખેલાડી બેચુંગ ભુતિયા છે.

36 / 93

Category: Police constable paper 2019

36. જો લોલક (Pendulum) ને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો તેના એક ડોલન (ઓસિલેશન) નો સમય....

37 / 93

Category: Police constable paper 2019

37. Cr.P.C. 107 શેના વિશે છે ?

38 / 93

Category: Police constable paper 2019

38. સૂર્યના નજીકથી દૂરના ક્રમમાં નીચેનામાંથી ગ્રહો માટે કયો ક્રમ સાચો છે ?

39 / 93

Category: Police constable paper 2019

39. કટોકટી દરમ્યાન કયો બંધારણીય સુધારો થયો ?

40 / 93

Category: Police constable paper 2019

40. ગુજરાતનાં ઘણાં શહેરો નદી કિનારે વસેલા છે. નીચેમાંથી કઈ જોડ સાચી નથી ?

41 / 93

Category: Police constable paper 2019

41. જો BEDને DGF અને CHAIR ને EJCKT લખાય તો WINDOWને કેવી રીતે લખાય ?

42 / 93

Category: Police constable paper 2019

42. સાત વ્યક્તિઓ એક સીધી લાઈનમાં ઊભા છે. R એ P અને V ની વચ્ચે છે. T એ V અને U ની વચ્ચે છે. S અને Q બાજુ બાજુમાં છે. T લાઈનની વચ્ચે છે. તો પછી V અને U ની વચ્ચે કોણ છે ?

43 / 93

Category: Police constable paper 2019

43. AMUL નું આખું નામ શું છે ?

44 / 93

Category: Police constable paper 2019

44. જો EARTHQUAKE ને MOGPENJOSM લખાય તો EQUATEને કેવી રીતે લખાય ?

45 / 93

Category: Police constable paper 2019

45. મહી નદી ઉપર કયા બંધ છે ?

46 / 93

Category: Police constable paper 2019

46. કેદારનાથ ક્યાં આવેલું છે ?

47 / 93

Category: Police constable paper 2019

47. A એ B ની બહેન છે. C એ B ની પત્ની છે. D એ C ની સાસુ છે. તો Aના દિકરા અને D ના પતિ વચ્ચે શું સંબંધ છે ?

48 / 93

Category: Police constable paper 2019

48. છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. A અને Z સામસામે બેઠા છે. Y એ C અને Z ની વચ્ચે બેઠા છે. B એ A અને X ની વચ્ચે બેઠા છે. B એ Aની ડાબી બાજુએ બેઠા છે. તો C ની જમણી બાજુ કોણ છે ?

49 / 93

Category: Police constable paper 2019

49. BCCI એટલે ?

50 / 93

Category: Police constable paper 2019

50. જો CAT ને XZG અને BOAT ને YLZG લખાય તો EGG ને કેવી રીતે લખાય ?

51 / 93

Category: Police constable paper 2019

51. ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ મૌખિક પુરાવા વિશે છે ?

52 / 93

Category: Police constable paper 2019

52. ગુજરાતના સમય (ટાઈમ ઝોન) અને આંતરરાષ્ટ્રીય પ્રમાણિત સમય (IST) વચ્ચે કેટલો તફાવત છે ?

53 / 93

Category: Police constable paper 2019

53. શ્રેણી પુરી કરો. 3, 8, 18, 38, 78, ?

54 / 93

Category: Police constable paper 2019

54. મોહન શ્યામને જાનથી મારી નાંખવા માટે ચપ્પુ મારે છે પણ શ્યામ બચી જાય છે. મોહને IPC ની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય ?

55 / 93

Category: Police constable paper 2019

55. Cr.PC. ની કઈ કલમ મુજબ FIR દાખલ થાય છે ?

56 / 93

Category: Police constable paper 2019

56. કાકરાપારમાં શું છે ?

57 / 93

Category: Police constable paper 2019

57. એક ગુપ્ત ભાષામાં A ને Z લખાય છે અને B ને Y લખાય છે. તો D કેવી રીતે લખાય ?

58 / 93

Category: Police constable paper 2019

58. લાલ અને લીલા રંગને સાથે ભેળવતા કયો રંગ બને છે ?.

59 / 93

Category: Police constable paper 2019

59. ભારતનાં નોર્થ-ઈસ્ટ રાજ્યો એટલે કે ‘સેવન સિસ્ટર્સ'માં કોનો સમાવેશ થતો નથી ?
(1) મિઝોરમ, (2) અરૂણાચલ પ્રદેશ, (3) સિક્કીમ, (4) ત્રિપુરા

60 / 93

Category: Police constable paper 2019

60. જો EXAM ને DWZL અને COPY ને BNOX લખાય તો PAGE ને કેવી રીતે લખાય ?

61 / 93

Category: Police constable paper 2019

61. પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલા છે ?

62 / 93

Category: Police constable paper 2019

62. શ્રેણી પુરી કરો. 5, 6, 10, 19, 35, ?

63 / 93

Category: Police constable paper 2019

63. 1979 માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી ?

64 / 93

Category: Police constable paper 2019

64. ATIRAનું આખું નામ શું છે ?

65 / 93

Category: Police constable paper 2019

65. ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ પહોળાઈનું પ્રમાણ શું હોય છે ?

66 / 93

Category: Police constable paper 2019

66. સિકલ સેલ એનીમિયા રોગનું કારણ શું છે ?

67 / 93

Category: Police constable paper 2019

67. કયો વેદ સૌથી જૂનો મનાય છે ?

68 / 93

Category: Police constable paper 2019

68. ઘડિયાળમાં પાંચ વાગ્યા છે. તેના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે ?

69 / 93

Category: Police constable paper 2019

69. IPC ની છેલ્લી કલમ શેના વિશે છે ?

70 / 93

Category: Police constable paper 2019

70. જો SUN ને QSL અને MOON ને KMML લખાય તો EARTHને કેવી રીતે લખાય ?

71 / 93

Category: Police constable paper 2019

71. HTML એટલે ?

72 / 93

Category: Police constable paper 2019

72. શ્રેણી પુરી કરો. 90, 70, 50, 30, 10, ?

73 / 93

Category: Police constable paper 2019

73. ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી'ની પ્રતિમા કેટલી ઊંચી છે ?

74 / 93

Category: Police constable paper 2019

74. શિવાજીએ કોને વાઘના નખથી માર્યો હતો ?

75 / 93

Category: Police constable paper 2019

75. IPC બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

76 / 93

Category: Police constable paper 2019

76. સુપ્રિમ કોર્ટનું કર્યું ઐતિહાસિક જંજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતિય સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે ?

77 / 93

Category: Police constable paper 2019

77. સાત વ્યક્તિઓ એક લાઈનમાં ઉભા છે. D એ E અને C ની વચ્ચે છે. A અને G લાઈનના બંને છેડા પર છે. D એ લાઈનની વચ્ચે ઊભા છે. B એ A અને C ની વચ્ચે છે. તો B અને D વચ્ચે કોણ છે ?

78 / 93

Category: Police constable paper 2019

78. GDP એટલે ?

79 / 93

Category: Police constable paper 2019

79. ડાયાબીટીસનું નીચેનામાંથી શું કારણ છે ?

80 / 93

Category: Police constable paper 2019

80. IPC નું કયું પ્રકરણ ચૂંટણીઓના ગુનાને લગતું છે ?

81 / 93

Category: Police constable paper 2019

81. Cr.PC. ની કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા મળેલી છે ?

82 / 93

Category: Police constable paper 2019

82. Kareena, Katrina, Kangana અને Kusum ને અંગ્રેજીના આલ્ફાબેટિકલ (A-B C-D) ક્રમમાં ગોઠવતાં કોનું નામ ત્રીજા ક્રમે આવશે ?

83 / 93

Category: Police constable paper 2019

83. ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે ?

84 / 93

Category: Police constable paper 2019

84. ‘સરસ્વતી ચંદ્ર' નવલકથા કોણે લખેલી છે ?

85 / 93

Category: Police constable paper 2019

85. માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે ?

86 / 93

Category: Police constable paper 2019

86. મીના પોલીસમાં તેના પતિ દ્વારા થતી શારીરિક અને માનસિક સતામણી અંગે ફરિયાદ કરે છે. પોલીસ IPC ની કઈ કલમ મુજબ ગુનો દાખલ કરશે ?

87 / 93

Category: Police constable paper 2019

87. રાજ્યો - રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?

88 / 93

Category: Police constable paper 2019

88. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?

89 / 93

Category: Police constable paper 2019

89. જેસોર અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે ?

90 / 93

Category: Police constable paper 2019

90. શ્રેણી પુરી કરો. 2, 10, 30, 68, ?

91 / 93

Category: Police constable paper 2019

91. પોલીયો શેનાથી થાય છે ?

92 / 93

Category: Police constable paper 2019

92. છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. V એ M અને P ની વચ્ચે બેઠા છે. T અને V સામસામે બેઠા છે. R એ T ની જમણી બાજુ બેઠા છે. તો V ની સામે કોણ છે ?

93 / 93

Category: Police constable paper 2019

93. Cr.PC. ની કઈ કલમ મુજબ પોલીસને વોરંટ વગર ધરપકડ કરવાની સત્તા મળેલી છે ?

Your score is

The average score is 57%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!