અહીં પોલીસ કોન્સ્ટેબલની પાછળની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળનાં પ્રશ્નો આપવામાં આવ્યા છે. જેમાં ગુજરાત, ભારત અને વિશ્વની ભૂગોળનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Table of Contents
ગુજરાતની ભૂગોળ
પોલીસ કોન્સટેબલ 2012
1). નીચેનામાંથી ક્યાં જીલ્લાને દરિયા કિનારો લાગતો નથી?
A). કચ્છ B. મોરબી C. રાજકોટ D. અમદાવાદ
2). સ્થળ અને જિલ્લાની કઈ જોડ સાચી નથી.
A). સાપુતારા – ડાંગ
B). ધોળાવીરાના અવશેષો – કચ્છ
C). સોમનાથ મંદિર – ગીર સોમનાથ
D). લોથલ બંદર – બનાસકાંઠા
3). કઈ જોડ સાચી નથી?
A). કાકરાપાર – તાપ વિદ્યુતમથક
B). વેળાવદર – કાળિયાર અભ્યારણ્ય
C). કંડલા – બંદર
D). ભાવનગર – સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ
4). ગુજરાતની સરહદે કયું રાજય નથી આવેલું ?
A). મહારાષ્ટ્ર
B). મધ્યપ્રદેશ
C). પંજાબ
D). રાજસ્થાન
5). નીચેનામાંથી ગુજરાતનાં ક્યાં જિલ્લાને દરિયાકિનારો નથી લાગતો.
1). કચ્છ, 2). સુરેન્દ્રનગર 3). અમદાવાદ 4). રાજકોટ
જવાબ : સુરેન્દ્રનગર અને રાજકોટ
6). દેશમાં સૌથી લાંબામાં લાંબો દરિયાકિનારો ક્યાં રાજ્યનો છે? : ગુજરાત
7). નર્મદા નદીનું ઉદગમસ્થાન ક્યાં રાજયમાં આવેલું છે? : મધ્યપ્રદેશ
ભારતની ભૂગોળ
પોલીસ કોન્સટેબલ – 2012
1). ક્યાં ફ્ક્ત ઈશાન ભારતીય રાજ્ય છે? : મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ
2). નીચેનામાંથી ક્યૂ સ્થળ જમ્મુ કશ્મીરમાં આવેલું નથી?
A). કારગિલ B). શ્રીનગર C). લેહ D).પઠાણકોટ
3). રાજય અને રાજધાનીની કઈ જોડ સાચી નથી?
A). ઝારખંડ – રાંચી
B). છત્તીસગઢ – રાયપુર
C). કેરલ – કોચીન
D). પંજાબ – ચંડીગઢ
4). ગંગા નદી ક્યાં સમુદ્રને મળે છે? : બંગાળના ઉપસાગરને
5). નીચેનામાંથી કઈ નદી આસામ માંથી વહે છે. : બ્રહ્મપુત્રા
6). પોખરણ ક્યાં રાજયમાં આવેલું છે? : રાજસ્થાન
7). સ્થળ અને સંદર્ભમાં કઈ જોડ ખોટી છે?
A). ભોપાલ – આંધ્રપ્રદેશ
B). અમૃતસર – પંજાબ
C). પુણે – મહારાષ્ટ્ર
D). ગુડગાંવ – હરિયાણા
8). સ્થળ અને રાજ્યના સંદર્ભમાં કઈ જોડ સાચી નથી?
A). કોણાર્ક – ઉડિશા
B). નાલંદા – બિહાર
C). ઇલોરા – મહારાષ્ટ્ર
D). બધા સાચા
પોલીસ કોન્સટેબલ – 2015
1). નીચેનામાંથી ક્યાં રાજય ચીનની સાથે સરહદ ધરાવે છે?
P). જમ્મુ અને કશ્મીર
Q). સિક્કિમ
R). અરુણાચલ પ્રદેશ
S). હિમાચલ પ્રદેશ
જવાબ : ઉપરના તમામ
2). જોડકા જોડો
‘અ’ ‘બ’
(P) અરુણાચલ પ્રદેશ (1) દિસપુર
(Q) આસામ (2) ઇટાનગર
(R) ગોવા (3) રાંચી
(S) ઝારખંડ (4) પણજી
જવાબ : P-2, Q-1, R-4, S-3
3). ભારતનું ક્યૂ રાજય 2014માં બન્યું? : તેલંગાણા
Police constable Previous Question for History
વિશ્વની ભૂગોળ
પોલીસ કોન્સટેબલ 2012
1). ક્યો દેશ યુરોપ ખંડમાં આવેલો નથી ?
A). ફ્રાંસ
B). સ્વીડન
C). બ્રાઝિલ
D). એકપણ નહીં
2). ગ્રીનીચ સમયરેખા ક્યાં શહેરમાંથી પસાર થાય છે?
A). ન્યુયોર્ક
B). પેરિસ
C). રોમ
D). લંડન
3). કૈલાસ માન સરોવર ક્યાં આવેલું છે? : ચીન
4). USAની રાજધાની કઈ છે? : વોશિંગ્ટન ડીસી