Porbandar jilla na gk question : અહીં પોરબંદર જિલ્લા સંબધિત જનરલ નોલેજના મહત્વપૂર્ણ વન-લાઇનર પ્રશ્નો આપવામાં આવ્યા છે. જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ઉપયોગી સાબિત થશે.
Porbandar jilla na gk question
1). પોરબંદરનું પ્રાચીન નામ ? : સુદામાપૂરી
2). ગાંધીજીનું જન્મ સ્થળ ? : પોરબંદર
3). પોરબંદર જિલ્લાની રચના ક્યારે થઈ હતી ? : 2 ઓક્ટોબર 1997
4). પોરબંદર જિલ્લાની રચના કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ હતી ? : શંકરસિંહ વાઘેલા
5). પોરબંદર જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? : 3 (પોરબંદર, રાણાવાવ, કુતિયાણા)
6). પોરબંદર જિલ્લાની ઉત્તરે કયા-કયા જિલ્લા આવેલા છે ? : રાજકોટ અને જામનગર
7). પોરબંદર જિલ્લાની પૂર્વમાં કયો જિલ્લો આવેલો છે ? : જુનાગઢ
8). પોરબંદર જિલ્લાની પશ્ચિમમાં કયો જિલ્લો આવેલો છે ? : દેવભૂમિ દ્વારકા
9). અરબ સાગર પોરબંદર જિલ્લાની કઈ બાજુ છે ? : દક્ષિણ બાજુ
10). સૌથી ઓછા તાલુકા ગુજરાતના કયા જિલ્લામાં છે ? : પોરબંદર અને ડાંગ
11). ગુજરાતમાં કિર્તિમંદિર અને સુદામા મંદિર કયા આવેલા છે ? : પોરબંદર
12). મગફળીના ઉત્પાદનમાં પોરબંદર જિલ્લાનો કયો પ્રદેશ જાણીતો છે ? : ઘેડ પ્રદેશ
13). ગુજરાતનું સૌથી નાનું અભિયારણ્ય ? : પોરબંદર પક્ષી અભિયારણ્ય
14). પોરબંદર જિલ્લામાં ‘બરડા અભિયારણ્ય’ કયા તાલુકામાં આવેલું છે ? : રાણાવાવ
15). પોરબંદર જિલ્લાના માધવપૂરમાં કોનૂ મંદિર આવેલું છે ? : માધવરાયનું
16). માધવપૂરમાં માધવરાયનો મેળો ક્યારે ભરાય છે ? : ચૈત્ર માસની પૂનમે
17). એક દંતકથા પ્રમાણે શ્રીક્રુષ્ણ અને રૂક્ષ્મણીના લગ્ન ગુજરાતનાં કયા સ્થળે થયા હતા ? : માધવપૂર
18). એક દંતકથા પ્રમાણે શ્રીક્રુષ્ણ અને જાબુવંતીના લગ્ન કયા સ્થળે થયા હતા ? : રાણાવાવ (પોરબંદર જિલ્લો)
19). પોરબંદરમાં કયો જાણીતો ડુંગર આવેલો છે ? : બરડો ડુંગર
20). બરડા ડુંગર પાસે આવેલા તળાવો ? : ખંભાળા તળાવ અને ફેદાળા તળાવ
21). પોરબંદરના દરિયા કિનારા પાસે કયો પથ્થર મળી આવે છે ? : ચુનાનો પથ્થર
22). સફેદ સિમેન્ટ બનાવવામાટે જાણીતી હિમાલયા સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ કયા આવેલી છે ? : રાણાવાવ
પોરબંદર જિલ્લાની વિસ્તૃત માહિતી 👉 | click here |