Join our WhatsApp group : click here

રાજકોટ જિલ્લાના જનરલ નોલેજના વન-લાઇનર પ્રશ્નો

Rajkot jilla na Gk question : અહીં રાજકોટ જિલ્લાના સંબધિત જનરલ નોલેજના મહત્વપૂર્ણ પ્રશ્નો આપવામાં આવ્યા છે. જે તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાબિત થશે.

Rajkot jilla na Gk question

1). રાજકોટની સ્થાપના કોણે કરી હતી ? : વિભાજી જાડેજાએ

2). રાજકોટ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? : 11 (રાજકોટ, જસદણ, ઉપલેટા, પડધરી, જેતપુર, ગોંડલ, કોટડા સાંગણી, વીંછિયા, લોધિકા, ધોરાજી, જામકંડોરણા)  

3). રાજકોટ જિલ્લાની ઉત્તરે કયા જિલ્લાઓની સરહદ આવેલી છે ? : મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લો

4). રાજકોટ જિલ્લાની પૂર્વમાં કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : બોટાદ જિલ્લાની

5). રાજકોટ જિલ્લાની દક્ષણિમાં કયા જિલ્લાઓની સરહદ આવેલી છે ?  : અમરેલી અને જુનાગઢ જિલ્લો

6). રાજકોટ જિલ્લાની પશ્ચિમમાં કયા જિલ્લાઓની સરહદ આવેલી છે ? : જામનગર અને પોરબંદર જિલ્લો

7). રાજકોટ જિલ્લો બીજા કયા નામથી જાણીતો છે ? : સૌરાષ્ટ્રની શાન

8). રાજકોટ શહેર કઈ નદીના કિનારે આવેલું છે ? : આજી નદીના

9). ગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ કયું છે ? : હેમુ ગઢવી નાટ્યગૃહ (રાજકોટ)

10). રાજકોટમાં આવેલા પ્રસિદ્ધ મ્યુઝિયમ ? : વોટસન મ્યુઝિયમ અને ઢીંગલી મ્યુઝિયમ

11). રાજકોટમાં આવેલ ગાંધીજીનું નિવાસ સ્થાન ક્યાં નામે ઓળખાય છે ? : કબા ગાંધીનો ડેલો  

12). રાજકોટ શહેરમાં આવેલું તળાવ ? : લાલપરી તળાવ

13). અંગ્રેજોએ વખતે રાજકુમાર કોલેજ કયા શહેરમાં હતી ? : રાજકોટ

14). રાજકોટમાં કઈ પ્રસિદ્ધ ડેરી આવેલી છે ? : ગોપાલ ડેરી

15). ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોષ ‘ભગવત ગો મંડલ’ ની રચના કરાવનાર ભગવત સિંહજી ક્યાનાં રાજવી હતા ? : ગોંડલના  

16). ડીઝલ એન્જિનના ઉત્પાદનમાં ભારતમાં અગત્યનું સ્થાન ધરાવતું ગુજરાતનું શહેર ? : રાજકોટ

17). સાડીઓના રંગાટીકામ માટે જાણીતું સૌરાષ્ટ્રનું શહેર ? : જેતપુર (રાજકોટ જિલ્લો)

18). રાજકોટ જિલ્લામાં આવેલું અભયારણ્ય ? : હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય

19). પ્રોટોકોલ ડેવલપમેંટ એન્ડ ટ્રેનીંગ સેન્ટર કયા શહેરમાં આવેલું છે ? : રાજકોટ

20). ‘આલ્ફેડ હાઈસ્કૂલ’ જ્યાં ગાંધીજીએ પ્રાથમિક શિક્ષણ લીધું હતું તે કયા આવેલી છે ? : રાજકોટમાં

21). રાજકોટ જિલ્લામાં કયા સ્થળે વિના મૂલ્યે સદાવ્રત ચાલે છે ? : વિરપુર

22). વીરપુરમાં કયા સંતનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ? : સંતશ્રી જલારામ બાપાનું

23). ચાંદીકામ માટે ગુજરાતનો જાણીતો જિલ્લો ? : રાજકોટ

24). રાજકોટ કઈ યુનિવર્સિટીનું મુખ્યમથક છે ? : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું

રાજકોટ જિલ્લાની વિસ્તૃત માહિતી 👉click here

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!