રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થતા પદો
1). નાણાપંચ (અનુચ્છેદ : 380)
પ્રથમ અધ્યક્ષ : કે.સી. નિયોગી
2). મુખ્ય ચૂંટણી કમિશનર તથા અન્ય ચૂંટણી કમિશનરો
પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર : સુકુમાર સેન
3). એટર્ની જનરલ (અનુચ્છેદ :76)
પ્રથમ : એમ.સી સેતલવાદ
4). વડાપ્રધાન (અનુચ્છેદ : 75)
પ્રથમ : જવાહરલાલ નહેરુ
6). મંત્રીપરિષદ (અનુચ્છેદ : 75)
7). વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ તથા અન્ય ન્યાયાધીશ (અનુચ્છેદ : 217)
8). રાષ્ટ્રીય અનુસુચિત આયોગ (અનુચ્છેદ : 338)
9). રાજયપાલ (અનુચ્છેદ : 155)
10). ભાષાપંચ (અનુચ્છેદ : 334(1))
11). CAG (અનુચ્છેદ : 148)
પ્રથમ : વી. નરહરિરાવ
12). સંઘ લોકસેવા આયોગના અધ્યક્ષ અને સભ્યો (અનુચ્છેદ : 316)
13). સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય તથા અન્ય ન્યાયાધીશો (અનુચ્છેદ : 124)
14). રાષ્ટ્રીય અનુસુચિત જનજાતિ આયોગ (અનુચ્છેદ : 338(A))
- ભારતના રાષ્ટ્રપતિ : click here
rashtrapati dwara nimanuk thata pado : : Bharat nu Bandharan : : for GPSC, PI, PSI/ASI, Nayab mamlatdar, Dy. So, Bin Sachivalay, Talati, Clerk and all competitive exam.