Join our WhatsApp group : click here

રીઝનિંગ વિષયની ક્વિઝ નંબર : 11

અહીં રીઝનિંગ વિષયની ક્વિઝ નંબર 11 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Reasoning
Quiz number: 11
Question: 15
Quiz type: Mcq

Reasoning Quiz : 11

/15
1373

Reasoning Quiz : 11

રીઝનિંગ વિષયની ક્વિઝ : 11

1 / 15

Category: Reasoning Quiz : 11

યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો :

W – 144, .............., S – 100, Q – 81, O – 64

2 / 15

Category: Reasoning Quiz : 11

શ્રેણી પૂર્ણ કરો, : 3, 10, 29, 66, .............

3 / 15

Category: Reasoning Quiz : 11

યોગ્ય વિકલ્પ પસંદ કરી ખૂટતું પદ ઉમેરો. : 3F, 6G, 11I, 18L, .............

4 / 15

Category: Reasoning Quiz : 11

અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી ‘ABCD........Zમાં અંતિમ મૂળાક્ષરથી ડાબી તરફ 18માં મૂળાક્ષરની જમણી બાજુએ પાંચમો મૂળાક્ષર કયો છે ?

5 / 15

Category: Reasoning Quiz : 11

જો “MACHINE” ના મૂળાક્ષરો 19-7-9-14-15-20-11 સાથે સાંકળવામાં આવે, તો “DANGER” ને નીચેનામાંથી કયા વિકલ્પ સાથે સાંકળી શકાય ?

6 / 15

Category: Reasoning Quiz : 11

આપેલ અંગ્રેજી મૂળાક્ષરોના સમૂહમાંથી જુદો પડતો સમૂહ શોધો

7 / 15

Category: Reasoning Quiz : 11

કોઈ ચોક્કસ સંજ્ઞામાં 123 નો “hot filtered coffee” એવો અર્થ થાય, 356 નો “very hot day” એવો અર્થ થાય અને 589 નો “day and night” એવો અર્થ થાય છે. તો નીચેનામાંથી “very” માટે કયો અંક લખાય ?

8 / 15

Category: Reasoning Quiz : 11

કોઈ ચોક્કસ સંજ્ઞામાં ALIMIRAH ને BNPMWGO એ રીતે લખાવમાં આવે તો DNRWLUA ને નીચેનામાંથી કઈ રીતે લખાય ?

9 / 15

Category: Reasoning Quiz : 11

કોઈ ચોક્કસ સંજ્ઞામાં CERTAIN ને XVIGZRM અને SWQUNECE ને HVJFVMXV એ રીતે લખવામાં આવે તો MUNDANE ને નીચેનામાંથી કઈ રીતે લખાય ?

10 / 15

Category: Reasoning Quiz : 11

અલકા માલા કરતાં વધુ  ઉંમરની છે. ગોપાલ માલા કરતાં વધુ ઉંમરનો છે પણ અલકા કરતાં ઓછી ઉંમરનો છે. કપિલની ઉંમર રામ અને માલા કરતાં ઓછી છે અને માલા રામ કરતાં વધુ ઉંમરની છે. તો ઉંમરની દ્રષ્ટિએ ગોપાલ અને રામની વચ્ચે કોણ આવશે ?

11 / 15

Category: Reasoning Quiz : 11

જો (1) F, A નો ભાઈ છે. (2) C, Aની દીકરી છે. (3) K, F ની બહેન છે. (4) G, C નો ભાઈ છે, તો G ના કાકા કોણ છે ?

12 / 15

Category: Reasoning Quiz : 11

“પાસ પાસેના મૂળાક્ષરો વચ્ચે અકી સંખ્યામાં મૂળાક્ષરો છોડવામાં આવે છે.” નીચેનામાંથી કઈ શ્રેણીમાં આ નિયમ પળાય છે ?

13 / 15

Category: Reasoning Quiz : 11

અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી ABCD..........Z માં ડાબી બાજુના છેડેથી 18માં અને જમણી બાજુના છેડેથી દસમાં મૂળાક્ષરોની બરાબર મધ્યમાં કયો મૂળાક્ષરો આવે ?

14 / 15

Category: Reasoning Quiz : 11

શ્રેણી પૂર્ણ કરો : 7, 25, 61, 121, .............

15 / 15

Category: Reasoning Quiz : 11

જો A =25, SUN =27, હોય, તો CAT = .........

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 43%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!