Join our WhatsApp group : click here

રીઝનિંગ વિષયની ક્વિઝ નંબર : 13

અહીં રીઝનિંગ વિષયની ક્વિઝ નંબર 13 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ક્વિઝ તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Reasoning
Quiz number: 13
Question: 15
Quiz type: Mcq

Reasoning Quiz : 13

861

Reasoning Quiz : 13

રીઝનિંગ વિષયની ક્વિઝ : 13

1 / 15

Category: Reasoning Quiz : 13

પ્રશ્નાર્થના સ્થાને કયો વિકલ્પ મુકાય. :

FOOT : TOES :: HAND : ?

2 / 15

Category: Reasoning Quiz : 13

નિધિ શક્તિ કરતાં ઊંચી છે પરંતુ બકુલા કરતાં નીચી છે. પારૂલ હર્ષા કરતાં ઊંચી છે. પરંતુ શક્તિ કરતાં નીચી છે. તો આમાં સૌથી ઊંચું કોણ હશે ?

3 / 15

Category: Reasoning Quiz : 13

પ્રશ્નાર્થ સ્થાને કયો વિકલ્પ મુકાય - Year : Month :: Week : ?

4 / 15

Category: Reasoning Quiz : 13

જો ABCની કિંમત 6 હોય તથા Bની કિંમત 2 હોય તેમજ MNOની કિંમત 36 હોય, જેમાં yની કિંમત 23 હોય, તો Boyની કિંમત કેટલી થાય ?

5 / 15

Category: Reasoning Quiz : 13

પ્રશ્નાર્થની જગ્યાએ કયો અંક મુકાશે – 09 : 25 :: 49 ?

6 / 15

Category: Reasoning Quiz : 13

પ્રશ્નાર્થ સ્થાને કયો વિકલ્પ આવશે. - ? : MON :: EFG : CED

7 / 15

Category: Reasoning Quiz : 13

50 વિધાર્થીઓની સીધી લાઈનમાં પાર્વતી ડાબી બાજુથી 18માં ક્રમે છે. શિક્ષક દ્વારા ફેરફાર સૂચવતા પાર્વતી જમણી બાજુએ 22માં ક્રમે ઊભેલી અંબિકાનું સ્થાન લે છે, હવે પાર્વતીનું સ્થાન ડાબી બાજુએથી કયા નંબરે હશે ?

8 / 15

Category: Reasoning Quiz : 13

એક હરોળમાં પાંચ છોકરીઓ બેઠી છે. માયા રીનાની ડાબી બાજુ છે. દયા રીનાની જમણી બાજુ છે. દયા મીનાની ડાબી બાજુ તથા ઈવા મીનાની જમણી બાજુએ બેઠી છે તો બધાની વચ્ચે કોણ છે ?

9 / 15

Category: Reasoning Quiz : 13

51 છોકરાની એક લાઇનમાં પાર્થ ડાબી તરફથી 27માં સ્થાને છે જ્યારે હર્ષદ જમણી તરફથી 27માં સ્થાને છે, તો તે બંનેની વચ્ચે લાઇનમાં કેટલા છોકરા હશે ?

10 / 15

Category: Reasoning Quiz : 13

પ્રશ્નાર્થની જગ્યાએ કયો અંક આવશે – 18,10,6,4,?

11 / 15

Category: Reasoning Quiz : 13

પ્રશ્નાર્થની જગ્યાએ કયો અંક આવશે – 27,64,125,216,343,?

12 / 15

Category: Reasoning Quiz : 13

નીચેના પૈકી કઈ જોડ અન્ય જોડથી જુદી પડે છે ?

13 / 15

Category: Reasoning Quiz : 13

સંખ્યા શ્રેણી : 3,6,12,24, ? ,96,192ની ખાલી જગ્યામાં યોગ્ય આંક પૂરો.

14 / 15

Category: Reasoning Quiz : 13

શ્રેણી પૂર્ણ કરો. 0,3,8,15,24,35, ?

15 / 15

Category: Reasoning Quiz : 13

ઘડિયાળ તમામ અંકને 1ને બદલે A : 2ને બદલે B : 3ને બદલે C તેમ લાઈનસર બદલવામાં આવે, તો 7 : 25 કલાકે નાનો કાંટો કયા બે અક્ષર વચ્ચે હશે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 55%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!