Join our WhatsApp group : click here

રીઝનિંગ ક્વિઝ નંબર : 14

અહીં રીઝનિંગ વિષયની ક્વિઝ નંબર 14 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે. તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Reasoning
Quiz number: 14
Question: 15
Type: Mcq

Reasoning Quiz : 14

/15
934

Reasoning Quiz : 14

Reasoning Quiz : 14

1 / 15

Category: Reasoning Quiz : 14

PAINTINGના અંગ્રેજી મૂળાક્ષરો પરથી કયો શબ્દ બની ન શકે ?

2 / 15

Category: Reasoning Quiz : 14

COMPASTION પરથી કયો શબ્દ બની શકે ?

3 / 15

Category: Reasoning Quiz : 14

જો ICEની કિંમત 17 હોય અને BAGની કિંમત 10 હોય, તો DOGની કિંમત કેટલી થાય ?

4 / 15

Category: Reasoning Quiz : 14

મુંબઇ કરતાં લંડનનો સમય પાંચ કલાક પાછળ છે, લંડનથી રાત્રે બાર વાગે ઉપડેલું વિમાન દસ કલાક બાદ મુંબઇ પહોંચે ત્યારે મુંબઇનો સ્થાનિક સમય શું હશે ?

5 / 15

Category: Reasoning Quiz : 14

SATISFCTION શબ્દમાંથી કયો શબ્દ બનતો નથી ?

6 / 15

Category: Reasoning Quiz : 14

SMART શબ્દની સંજ્ઞા 24678 હોય, તો RATની કઈ થાય ?

7 / 15

Category: Reasoning Quiz : 14

એક ટુકડીમાં મારી આગળ 15 માણસો ચાલે છે અને પાછળ 11, તો તે ટુકડીમાં માણસોની કુલ સંખ્યા કેટલી ?

8 / 15

Category: Reasoning Quiz : 14

જો PEN શબ્દનો કોડ ODM થાય, તો WET શબ્દનો કોડ કયો થાય ?

9 / 15

Category: Reasoning Quiz : 14

શ્રેણી પૂર્ણ કરો : 80, 10, 70, 15, 60,..............

10 / 15

Category: Reasoning Quiz : 14

આપેલ શબ્દનો મૂળાક્ષરોનો ઉપયોગ કરી કયો શબ્દ બનશે નહીં ? MIRACULOUS

11 / 15

Category: Reasoning Quiz : 14

શ્રેણી પૂર્ણ કરો : 1,2,5,10,17,26, ?

12 / 15

Category: Reasoning Quiz : 14

જો BOOK શબ્દનો સંજ્ઞા કોડ 43 થાય, તો HATE શબ્દનો સંજ્ઞા કોડ કયો થાય ?

13 / 15

Category: Reasoning Quiz : 14

જો WORD શબ્દનો સંજ્ઞા કોડ 13446 હોય, તો ROW શબ્દનો સંજ્ઞા કોડ કયો થાય ?

14 / 15

Category: Reasoning Quiz : 14

શ્રેણી પૂર્ણ કરો : 37,43,40,46,43, ?

15 / 15

Category: Reasoning Quiz : 14

200 ખેલાડીની સીધી લાઈનમાં કાર્તિકેય ડાબી બાજુએથી 18માં ક્રમે છે, તો જમણી બાજુથી તેનું સ્થાન કેટલું હશે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 62%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!