સમાસ એટલે શું ? (Samas in Gujarati)
બે કે વધુ શબ્દો જોડાઈને નવા જ અર્થવાળો એક શબ્દ બને તેને સમાસ કહેવાય છે.
1). પૂર્વપદ : સમાસના શબ્દોમાં જે પ્રથમ હોય તે પૂર્વપદ કહેવાય.
2). ઉત્તરપદ : સમાસના શબ્દોમાં જે શબ્દ બીજો અથવા પછીનો હોય તે ઉત્તરપદ કહેવાય.
સમાસ અને તેના પ્રકારો
1). દ્વાન્દ્વ સમાસ (અન્ય પદ) : પૂર્વપદ અને ઉત્તરપદ જોડકા રૂપે (અને, કે, અથવા)
2). કર્મ ધારય (એક પદ):
– પૂર્વપદ તરીકે મહા/નવ જેવા શબ્દો.
– પૂર્વ પદ તરીકે વિશેષણ ઉત્તરપદ તરીકે નામ.
(રૂપી, જેવુ, જેવા, જેવી, જેવો, એથી, એનું એવો, એવી)
3). દ્વિગુ (એક પદ) : પૂર્વપદ સંખ્યાત્મક ઉત્તર પદ સમૂહના અર્થનું સૂચન.
4). ઉપપદ (અન્ય પદ) : પૂર્વપદ તરીકે નામ ઉત્તર પદ તરીકે ક્રિયાના અર્થનું સૂચન.
(નાર પ્રત્યય લાગે)
5). અવ્યયીભાવ (અન્ય પદ) : પૂર્વ પદ તરીકે અવ્યવ ઉત્તરપદ તરીકે નામ.
(યથા, પ્રતિ, આ, ઉપર, નીચે, અંદર, બહાર)
6). બહુવ્રીહિ : પૂર્વપદ અને ઉત્તરપદનું મહત્વ નથી કોઈ ત્રીજી જ વ્યક્તિની વાત કરાય.
(જે…છે. તે, જેવુ… છે, તેવું, જેનું…છે)
7). તત્પુરુષ (એક પદ) : પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે વિભક્તિ પ્રત્યેય.
8). મધ્યમપદ લોપી (એક પદ) : મધ્યપદનો લોપ
Samas in Gujarati : : Gujarati Gk For GPSC, Sachivalay, Gaun Seva, PI, PSI, TET, TAT, Talati, Clerk and All Competitive Examinations.
Important links : Alankar in Gujarati