Join our WhatsApp group : click here

September month current affairs in Gujarati 2021

અહીં September month current affairs in Gujarati 2021 આપવામાં આવ્યું છે. જેમાં સપ્ટેમ્બર મહિનાના મહત્વના દિવસો, નિમણૂક, પુરસ્કાર, યુદ્ધ-અભ્યાસ, રમત ગમત અને સંમેલન વિશે માહિતી આપવામાં આવી છે. જે ખાસ કરીને તમને રિવિઝન કરવામાં ઉપયોગી થશે.

સપ્ટેમ્બર મહિનાના મહત્વના દિવસો

01 સપ્ટેમ્બર : NCERTએ તેનો 61મો સ્થાપના દિવસ

2જી સપ્ટેમ્બર : વિશ્વ નાળિયેર દિવસ

5 સપ્ટેમ્બર : શિક્ષક દિવસ

5 સપ્ટેમ્બર : International Day of charity

8 સપ્ટેમ્બર : આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ

8 સપ્ટેમ્બર : આંતરરાષ્ટ્રીય ભૌતિક ચિકિત્ચા દિવસ

10 સપ્ટેમ્બર : વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ

09 સપ્ટેમ્બર : વિશ્વ ઇલેક્ટ્રીક વિહીકલ દિવસ

09 સપ્ટેમ્બરના : હિમાલિયન દિવસ (ઉત્તરાખંડની રાજય સરકાર દ્વારા મનાવવા આવે છે)

11 સપ્ટેમ્બર : મહાકવિ દિવસ (તામિલનાડુની રાજયસરકાર દ્વારા મનાવવામાં આવે છે)  

11 સપ્ટેમ્બર : પ્રાથમિક ઉપચાર દિવસ

14 સપ્ટેમ્બર : હિન્દી દિવસ

15 સપ્ટેમ્બર : આંતરરાષ્ટ્રીય લોકતંત્ર દિવસ

16 સપ્ટેમ્બર : વિશ્વ ઓઝોન દિવસ

17 સપ્ટેમ્બર : World Patient Safety Day (વિશ્વ રોગી સુરક્ષા દિવસ) 

17 સપ્ટેમ્બર : વર્તમાન વડા પ્રધાન નરેંદ્ર મોદીનો જન્મ દિવસ

21 સપ્ટેમ્બર : વિશ્વ શાંતિ દિવસ

22 સપ્ટેમ્બર : રાષ્ટ્રીય હાથી પ્રસંશા દિવસ

23 સપ્ટેમ્બર : આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા

26 સપ્ટેમ્બર : વિશ્વ નદી દિવસ

26 સપ્ટેમ્બર : પરમાણુ શસ્ત્રોની સંપૂર્ણ નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ

26 સપ્ટેમ્બર : CSIR (Council of Scientific & Industrial Research) સ્થાપના દિવસ

28 સપ્ટેમ્બર : શહિદ ભગતસિંહની જન્મ જયંતિ

28 સપ્ટેમ્બર : વિશ્વ હડકવા દિવસ

27 સપ્ટેમ્બર : વિશ્વ પર્યટન દિવસ

સપ્ટેમ્બર મહિનામાં થયેલી નવી નિમણૂક

1). ઇન્દિરા ગાંધી પરમાણુ અનુસંધાન કેન્દ્રના નવા નિર્દેશક : બી. વેંકટરમણ     

2). CBDT (Central Board of Direct Taxes) ના નવા અધ્યક્ષ : જે.બી મહાપાત્રા

3). Engineering india limited ના પ્રથમ મહિલા CMD : વર્તિકા શુક્લા

4). રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડના નવા CMD : અતુલ ભટ્ટ

5). રાજયસભાના નવા મહાસચિવ : પીપીકે રામાચાર્યુલુ

6). ઇન્ટરનેશનલ રોડ ફેડરેશન ઓફ ઈન્ડિયા’ ના નવા અધ્યક્ષ : સતિશ પારેખ

7). નેશનલ ફર્ટિલાઈઝર્સ લિમિટેડ’ ના નવા CMD : નિર્લિપ સિંહ રાય

8). રાષ્ટ્રીય અલ્પસ્ંખ્યક આયોગના નવા અધ્યક્ષ : ઇકબાલ સિંહ લાલપુરા

9). ગુજરાતનાં નવા મુખ્યમંત્રી : ભૂપેન્દ્ર પટેલ

10). ગાંધી સ્મૃતિ અને દર્શન સમિતિના નવા ઉપાધ્યક્ષ : વિજય ગોયલ

11). એશિયા ઓલમ્પિક પરિષદ ના કાર્યકારી અધ્યક્ષ : રાજા રણધીરસિંહ

12). માલદીવમાં ભારતના નવા High Commissioner : મુનુ મહાવર

13). DDCA (Delhi and Districts Cricket Association) ના નવા લોકપાલ : ઇન્દુ મલ્હોત્રા

14). ICAO (International Civil Aviation Organization) ના નવા અધ્યક્ષ : શેફાલી જુજેન

15). ગુજરાત CMના ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી : કે. કૈલાસનાથન

16). વાયુસેનાના નવા અધ્યક્ષ : વી.આર.ચૌધરી

17). કેન્દ્રિય નાગરિક ઉડ્ડિયન મંત્રાલયના નવા સચિવ :  રાજીવ બંસલ

18). ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ : નીમાબેન આચાર્ય

19). ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ : જેઠાભાઈ ભરવાડ

20). NCC (National Cadet Corps)ના નવા DG : ગુરુદીપ સિંઘ

21). પંજાબના નવા મુખ્યમંત્રી : શ્રી ચરણજીતસિંહ ચન્ની 

યુદ્ધ અભ્યાસ

1). ZAPAD 2021 : રશિયા

2). KAZIND-21 : ભારત અને કઝાકિસ્તાન વચ્ચે

3). SIMBEX 2021 : ભારત અને સિંગાપૂર

4). સૂર્યકિરણ યુદ્ધ સંયુક્ત અભ્યાસ : ભારત અને નેપાલ

5). બ્રાઇટ સ્ટાર : 21 દેશોનો સંયુક્ત યુદ્ધ અભ્યાસ

6). ગાંડીવ યુદ્ધ અભ્યાસ : ભારતના નેશનલ સુરક્ષા ગાર્ડે કરેલો

7). સમુદ્ર શક્તિ : ભારત અને ઇંડોનેશિયા

સપ્ટેમ્બરમાં એનાયત કરેલા પુરસ્કારો

>> સ્પેનનો સર્વશ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો પુરસ્કાર જીતનાર ભારતીય : દેબોજ્યોતિ મિશ્રા

>> સ્વામી બ્રહ્માનંદ પુરસ્કાર : આનંદ કુમાર

>> આફ્રિકા ખાદ્ય પુરસ્કાર 2021 : ICRISAT (International Crops Research Institute for the Semi-Arid Tropics)

>> યુનેસ્કો સાક્ષરતા પુરસ્કાર : NIOS (National Institute of Open Schooling)

>> રામક્રુષ્ણ બજાજ પુરસ્કાર : ગૌતમ અદાણી

>> SDG પ્રોગ્રેસ એવોર્ડ : બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાને

>> Business excellence award 2021 : કપિલ પઠારે

લોકાર્પણ/નિર્માણ     

1). ‘સાથ’નામની પહેલનું ઉદ્ઘાટન : જમ્મુ કશ્મીરમાં 

2). વિશ્વના સૌથી ઊંચા ઇલેક્ટ્રીક વાહન ચર્જિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન : ‘હિમાચલ પ્રદેશમાં’  

3). વિદ્યાજલી પોર્ટલ 2.0 લોન્ચ કોણે કર્યું : નરેંદ્ર મોદીએ  

4). રાજા મહેંદ્ર પ્રતાપસિંહ સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કોણે કર્યો : નરેંદ્ર મોદીએ(UP)   

5). કઈ રાજય સરકારે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના નામ ઉપરથી નવી ‘સાયન્સ સિટી’ સ્થાપવાની ઘોષણા કરી : મહારાષ્ટ્ર સરકારે

6). વિશ્વનો સૌથી મોટો ‘ફ્લોટિંગ સોલર પાર્ક’ નું નિર્માણ ક્યાં થવા જઇ રહ્યું છે : ઓમકારેશ્વર

7). ભારતનું પ્રથમ “ડુગોંગ (સમુદ્રી ગાય) સંરક્ષણ રિઝર્વ” કયા સ્થાપવામાં આવશે : તામિલનાડુ

8). PRANA પોર્ટલ કોણે લોન્ચ કર્યું  : કેન્દ્રિય મંત્રી ભૂપેન્દ્ર યાદવે  

રમત ગમત

>> આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન ભારતીએ મહિલા ક્રિકેટર : મિતાલી રાજે

>> આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 વિકેટ પૂરી કરનાર ભારતીય ખેલાડી : ઝૂલણ ગૌસ્વામી

>> ટોકિયો પેરાઓલમ્પિકમાં ભારતે કેટલા મેડલ મેળવ્યા છે. : 19

>> “ડુરંડ કપ (Durand cup)” નું 130મુ સંસ્કરણ કયા રાજયમાં શરૂ થયું છે. : પશ્ચિમ બંગાળ

>> 49 પેરાલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ IAS અધિકારી કોણ બન્યા. : સુહાસ યથીરાજ

>> ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનાર ભારતીય બોલર બન્યું. : જયપ્રીત બૂમરાહ

>> દુબઈના ગોલ્ડન વિઝા મેળવનાર વિશ્વના પ્રથમ ગોલ્ફર કોણ બન્યું છે. : જીવ મિલ્ખા સિંહ

સંમેલન

1). 12મી ડિફેન્સ એકસ્પો 2022ની : ગુજરાત

2). આંતરરાષ્ટ્રીય જળવાયુ શિખર સંમેલન 2020-21 : ભારત

3). 13માં BRICS સંમેલનની અધ્યક્ષતા : નરેંદ્ર મોદી

👉 દરરોજનું કરંટ અફેર્સ
👉 2021ના વર્ષમાં બદલાયેલા તમામ નામ
👉 ભારતના વર્તમાન પદાધિકારીઓ

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!