Join our WhatsApp group : click here

Sport Gk Quiz : 02

Sport Gk Quiz : 02 -અહીં રમત ગમત વિષયની ક્વિઝ નંબર 02 અપેવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ક્વિઝ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરિક્ષના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Sport (રમત-ગમત)
Quiz number: 02
Question: 15
Type: MCQ

Sport Gk Quiz : 02

215

Sport Gk Quiz : 02

Sport Gk Quiz : 02

1 / 15

2020ના વર્ષમાં નીચેના પૈકી કયા ખેલાડીને પદ્મ વિભૂષણ એવોર્ડ આપવામાં આવેલ ?

2 / 15

“બાંદોકર ગોલ્ડ ટ્રોફી” કઈ રમત સાથે સંકળાયેલ છે ?

3 / 15

રમતના સ્ટેડિયમ અને સંબધિત શહેરની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

4 / 15

ભારતની પ્રથમ રાષ્ટ્રીય રમત યુનિવર્સિટીનો પાયો નરેંદ્ર મોદીજીએ..............માં નાખ્યો હતો.

5 / 15

ગુજરાતનાં રમતવીરો અને તેઓની રમતને યોગ્ય રીતે ગોઠવો.
1). લજ્જા ગોસ્વામી a) ટેબલટેનિસ
2). મીના પટેલ b) રાઇફલ શૂટિંગ
3). અંકિત રાજપરા c) સ્વિમિંગ
4). હારમિત દેસાઇ d)ચેસ/શતરંજ

6 / 15

રમત અને તેમાં ઉપયોગમાં લેવાતા શબ્દોની જોડી પૈકી કઈ જોડીઓ યોગ્ય છે ?
1). ક્રિકેટ : હેટ્રીક
2). ફૂટબોલ : ચેકમેટ
3). બાસ્કેટ બોલ : હૂક પાસ
4). ટેનિસ : વોલી-હાફ વોલી

7 / 15

નીચેના પૈકી કઈ ક્રુતિ ચેસના રમતવીર શ્રીમાન વિશ્વનાથ આનંદની આત્મકથા છે ?

8 / 15

પ્રથમ એશિયન ગેમ્સ કયા દેશમાં રમાયેલ હતી ?

9 / 15

આધુનિક સમયમાં, પ્રથમ ઓલમ્પિક રમતો કયા સ્થળે આયોજિત કરવામાં આવેલ હતી ?

10 / 15

રમત અને તેની સાથે સંકળાયેલ કપ દર્શાવતા જોડકા પૈકી કયું જોડકું યોગ્ય નથી ?

11 / 15

ભારતના રમતવીરો અને તેમની રમતની જોડીઓ દર્શાવતા જોડકાઓ પૈકી કયા જોડકા યોગ્ય છે ?
1). બોક્સિંગ-મેરિકોમ
2). જિમ્નાસ્ટ : દીપા કરમાકર
3). ડિસ્ક થ્રોઅર : દિપીકા કુમારી
4). ભાલા ફેંક : નીરજ ચોપડા

12 / 15

વિમેન્સ T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી કરનાર સૌપ્રથમ ભારતીય ક્રિકેટર............છે.

13 / 15

ભારતના રમતના મેદાનો અને સંબધિત રાજ્યોના જોડકાઓ પૈકી કયું જોડકું યોગ્ય નથી ?

14 / 15

ગુજરાતનાં અગ્રણ્ય ખેલાડીઓ અને તેઓની રમતો અંગેની વિગતો યોગ્ય રીતે જોડો
1). કિરણ ડાભી a).બોડી બિલ્ડીંગ
2). સોહમ પંડયા b). ટેબલ-ટેનિસ
3). ધ્યાની દવે c).ચેસ
4). વીહાલા પરિતા d).વોલીબોલ

15 / 15

નીચેના વાક્યો તપાસો :
1). અમ્રીત દીવાન કપ : બેડમિંટન
2). હોલકર ટ્રોફી : બ્રિજ
3). દુલિપ ટ્રોફી : ક્રિકેટ
4). બાંદોડકર ટ્રોફી : ફૂટબોલ

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 42%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!