Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test Number: 11

Talati Mantri mock test – 11 : Here Talati Cum Mantri Test Series Number 11 is given. In which 15 questions have been included. Each question type will be MCQ. At the end of the test you will be able to see your score and the correct answer to all the questions.

Talati Mantri mock test – 11

2435

Talati Mock test no -11

તલાટી મંત્રી ટેસ્ટ સીરિઝ નંબર : 11

1 / 15

Category: Talati Mock test no -11

“બારણે હાથી ઝૂલવા” : રૂઢિપ્રયોગનો અર્થ આપો.

2 / 15

Category: Talati Mock test no -11

100 સે.મી ત્રિજયાના પાયાવાળી ટાંકીમાં 4 મીટર ઊંચાઈ સુધી પાણી ભરેલ છે તેમાંથી 20 લિટરના કેટલા કેન ભરી શકાય ?

3 / 15

Category: Talati Mock test no -11

આપણું રાષ્ટ્રીય પંચાગ ગ્રેગેરિયન કેલેન્ડર પ્રમાણે કયારે સ્વીકારવામાં આવ્યું ?

4 / 15

Category: Talati Mock test no -11

ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટેના પ્રસ્તાવની શરૂવાત કયા ગૃહમાંથી થાય છે ?

5 / 15

Category: Talati Mock test no -11

રૂ. 426=..............ના 60%?

6 / 15

Category: Talati Mock test no -11

‘સુખાંત’ સમાસ ઓળખાવો.

7 / 15

Category: Talati Mock test no -11

દેશ અને રાજધાની પૈકી કઈ જોડ સુસંગત નથી ?

8 / 15

Category: Talati Mock test no -11

The antonym of ZEAL

9 / 15

Category: Talati Mock test no -11

બંધારણની માન્ય ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ થતો નથી ?

10 / 15

Category: Talati Mock test no -11

હાલમાં એક શહેરની વસ્તી 2,000,000 છે. જો તેની વસતી દર વર્ષે 20% ના દરે વધતી હોય તો 2 વર્ષ પછી તેની વસતી કેટલી હશે ?

11 / 15

Category: Talati Mock test no -11

A synonym for INCIPIENT is

12 / 15

Category: Talati Mock test no -11

“હું શબ્દોની આરપાર જીવ્યો છું, હું બહુ ધારદાર જીવ્યો છું” : આપેલ પંક્તિ કયા સર્જકની છે ?

13 / 15

Category: Talati Mock test no -11

CAG બાબતે કયુ વિધાન યોગ્ય નથી.

14 / 15

Category: Talati Mock test no -11

શબ્દસમૂહનો એક શબ્દ આપો : ‘ગણી શકાય નહીં તેટલુ’

15 / 15

Category: Talati Mock test no -11

રૂઢિ પ્રયોગનો અર્થ લખો : કાંકરો નાખવો

Your score is

The average score is 51%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!