Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test Number: 14

Here 14 number test of Talati Cum Mantri has been given. It consists of 50 questions. All the questions given here are taken from Gandhinagar District Paper of Talati Mantri Exam held on 12-02-2017. Another 50 questions will be given in the form of Test No-5. After giving the test, every student should comment and tell their score.

Subject: Talati Mantri
Test number: 14
Number of questions: 50
Test type: MCQ

Talati Mantri mock test: 14

2122

Talati Mock test : 14

તલાટી કમ મંત્રી મોક ટેસ્ટ નંબર : 14

1 / 50

Category: Talati Mock test : 14

1) ‘બારમો ચંદ્રમાં હોવો’ – આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો ?

2 / 50

Category: Talati Mock test : 14

2) પાછા ફરતા પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે ?

3 / 50

Category: Talati Mock test : 14

3) ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામ ક્યારે થયો ?

4 / 50

Category: Talati Mock test : 14

4) નીચેનામાંથી કઈ સમસ્યા વર્તમાનમાં વૈશ્વિક સમસ્યા છે ?

5 / 50

Category: Talati Mock test : 14

5) ‘પતીજ’ શબ્દનું શિષ્ટરૂપ જણાવો ?

6 / 50

Category: Talati Mock test : 14

6) નીચેનામાંથી કઈ સંખ્યાને 3 વડે ની: શેષ ભાગી શકાય ?

7 / 50

Category: Talati Mock test : 14

7) છંદ એ ..........નું માપ છે.

8 / 50

Category: Talati Mock test : 14

8) ‘વારિદ’ શબ્દનો અર્થ જણાવો ?

9 / 50

Category: Talati Mock test : 14

9) સાડીનો એક વેપારી 25% નફાની ગણતરી સાથેની રૂ 1600 ની વેચાણ કિંમત છાપેલી અમુક સાડીઓ લાવે છે. તે વેપારી આ દરેક સાડી રૂ. 1450 લેખે વેચે છે, તો તેને સાડી દીઠ કેટલા રૂપિયા નફો મળે ?

10 / 50

Category: Talati Mock test : 14

10) The cart was driven …………… bullocks.

11 / 50

Category: Talati Mock test : 14

11) Which is the plural noun?

12 / 50

Category: Talati Mock test : 14

12) 2 જૂન, 2014ના રોજ તેલંગાણા રાજય કયા રાજયમાંથી જુદું પડી નવું રાજય બન્યું ?

13 / 50

Category: Talati Mock test : 14

13) ભારત સરકાર તરફથી આપતો સૌથી મોટો પુરસ્કાર કયો છે ?

14 / 50

Category: Talati Mock test : 14

14) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

15 / 50

Category: Talati Mock test : 14

15) બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ જણાવો ?

16 / 50

Category: Talati Mock test : 14

16) નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે ?

17 / 50

Category: Talati Mock test : 14

17) ચીડના રસમાંથી શું બને છે ?

18 / 50

Category: Talati Mock test : 14

18) એજ જ બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે ?

19 / 50

Category: Talati Mock test : 14

19) સમૂહનૃત્યમાં લયબદ્ધ રીતે ગાવામાં આવતાં ગીત વિશેષને શું કહેવામા આવે છે ?

20 / 50

Category: Talati Mock test : 14

20) Fill in the blank with correct preposition, “Distribute these chocolates…………children of this class.”

21 / 50

Category: Talati Mock test : 14

21) કોનો જન્મ દિવસ ‘શિક્ષક દિન’ તરીકે ઉજવાય છે ?

22 / 50

Category: Talati Mock test : 14

22) એક ટન તલનો ભાવ રૂ.75000 હોય તો અડધા ક્વિન્ટલ તલનો ભાવ કેટલાં રૂપિયા થાય ?

23 / 50

Category: Talati Mock test : 14

23) ‘ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જમીન’ આ શબ્દસમૂહ માટે એક શબ્દ કયો પ્રયોજી શકાય ?

24 / 50

Category: Talati Mock test : 14

24) અજંતા-ઇલોરાની ગુફાઓ કયા રાજયમાં આવેલી છે ?

25 / 50

Category: Talati Mock test : 14

25) સૌથી નાની અવિભાજય સંખ્યા..............છે ?

26 / 50

Category: Talati Mock test : 14

26) ત્રણ કલાકના સમયગાળાને શું કહેવાય ?

27 / 50

Category: Talati Mock test : 14

27) ભારતના સૌપ્રથમ નોબલ પુરસ્કારના વિજેતા કોણ હતા ?

28 / 50

Category: Talati Mock test : 14

28) ‘પોગલ’ કયા રાજયનો મુખ્ય તહેવાર છે ?

29 / 50

Category: Talati Mock test : 14

29) ‘આ લીસાં પાનાં પર બરાબર લખાતું નથી’ – આ વાકયમાં વિશેષણ શોધો ?

30 / 50

Category: Talati Mock test : 14

30) Fill in the blank with article, “he died …………… year ago”

31 / 50

Category: Talati Mock test : 14

31) ‘આ દવા દૂધ સાથે લેજો’ – આ વાકયનો પ્રકાર જણાવો.

32 / 50

Category: Talati Mock test : 14

32) કયું પ્રાણી સમગ્ર એશિયામાં માત્ર કચ્છના રણમાં જ જોવા મળે છે ?

33 / 50

Category: Talati Mock test : 14

33) ગુજરાત રાજયનો સ્થાપના દિવસ કયો છે ?

34 / 50

Category: Talati Mock test : 14

34) ‘ઓ ઈશ્વર ભજીયે તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ’ – પંકતીનો છંદ ઓળખાવો.

35 / 50

Category: Talati Mock test : 14

35)

વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને.........કહેવાય.

36 / 50

Category: Talati Mock test : 14

36) Fill in the blank with correct prepositions : “Fill the glass ………..water”

37 / 50

Category: Talati Mock test : 14

37) Fill in the blank with suitable pronoun. “Look at the picture, how beautiful……………it!”

38 / 50

Category: Talati Mock test : 14

38) આર્થિક દૃષ્ટિથી ભારતનો સમાવેશ કેવા પ્રકારના દેશોમાં થાય છે ?

39 / 50

Category: Talati Mock test : 14

39) વર્તુળ આલેખમાં 25% એટેલે કેટલા અંશ થાય ?

40 / 50

Category: Talati Mock test : 14

40) This road leads ………………… Ahmedabad.

41 / 50

Category: Talati Mock test : 14

41) ‘નિનાદ’ નો સમાનાર્થી શબ્દ જણાવો.

42 / 50

Category: Talati Mock test : 14

42) “તુમ મુજે ખૂન દૌ, મૈ તુમ્હે આઝાદી દૂંગા” – સૂત્ર કોણે આપ્યું હતું ?

43 / 50

Category: Talati Mock test : 14

43) ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા’ : આ રચનાના કવિનું નામ જણાવો ?

44 / 50

Category: Talati Mock test : 14

44) ગુજરાતમાં કન્યા કેળવણીના ઉત્તેજન માટે કઈ યોજના અમલમાં છે ?

45 / 50

Category: Talati Mock test : 14

45) ભારત એક ............... દેશ છે ?

46 / 50

Category: Talati Mock test : 14

46) રઘુવીર ચૌધરીને નીચેનામાંથી કયા પારીતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા છે ?

47 / 50

Category: Talati Mock test : 14

47) Fill in the blank with conjunctions. “ I always visit kankaria lake……………. I go to Ahmadabad.

48 / 50

Category: Talati Mock test : 14

48) ‘શોણિત’ શબ્દનો અર્થ જણાવો.

49 / 50

Category: Talati Mock test : 14

49) ‘આરામખુરશી’ શબ્દમાં કયો સમસ છે ?

50 / 50

Category: Talati Mock test : 14

50) 12 ના અવયવોની સંખ્યા...........છે.

Your score is

The average score is 64%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!