Join our whatsapp group : click here

Most Imp Gk Trick: click here

Talati Mantri Mock Test Number: 29

Here Talati Mantri Mock Test No. 29 is given. In which 25 questions have been included. The given test is prepared as per the Syllabus of Talati Mantri Examination. So it will prove useful to you. Stay connected with 4Gujarat.com for Talati Mantri Regular Test.

Test name: Talati Mantri
Test number: 29
Question: 25
Test type: Mcq

Talati Mantri Mock test : 29

2010

Talati Mock test : 29

તલાટી મંત્રીની મોક ટેસ્ટ : 29

1 / 25

Category: Talati Mock test : 29

‘સારે જહાં સે અચ્છા હિન્દોસ્તા હમારા’ ગીતના લેખક કોણ છે ?

2 / 25

Category: Talati Mock test : 29

બે કે વધુ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલતન સ્થાપના કરવાની સત્તા કોની પાસે છે ?

3 / 25

Category: Talati Mock test : 29

લોકસભામાં અધ્યક્ષના મતને શું કહે છે ?

4 / 25

Category: Talati Mock test : 29

નીચેનામાંથી ક્યાં કૃષિ યુનિવર્સિટી આવેલી નથી ?

5 / 25

Category: Talati Mock test : 29

12, 32, 72, 152, ?

6 / 25

Category: Talati Mock test : 29

“અમાસના તારા” ક્રુતિના કર્તા કોણ છે ?

7 / 25

Category: Talati Mock test : 29

પાણી કેટલા ડિગ્રી સેન્ટિગ્રેડ પર ઊકળે છે ?

8 / 25

Category: Talati Mock test : 29

“નરનરાયાણાનંદ” મહાકાવ્યના સર્જનહાર કોણ છે ?

9 / 25

Category: Talati Mock test : 29

Select single world for a given phrase/sentence: A state of extreme excitement.

10 / 25

Category: Talati Mock test : 29

છંદ જણાવો : મને બોલાવે ઓ ગિરિવર તણો મૌન શિખરો

11 / 25

Category: Talati Mock test : 29

હવામાં ઑક્સીજનનું પ્રમાણ કેટલું હોય છે ?

12 / 25

Category: Talati Mock test : 29

‘સિદ્ધહેમ’ માં હેમચંદ્રાચાર્યએ જે દુહામાઓના ઉદાહરણ આપેલા તેની ભાષા કઈ છે ?

13 / 25

Category: Talati Mock test : 29

Give the noun of ‘Invent’

14 / 25

Category: Talati Mock test : 29

‘આવતું વાદળ દેખી મુખથી ન કશું કહ્યું’ – રેખાંકિત પ્રત્યયનો વિભક્તિ પ્રત્યય જણાવો.

15 / 25

Category: Talati Mock test : 29

પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ?

16 / 25

Category: Talati Mock test : 29

‘માનચતુર અને ધર્મલક્ષ્મી’ એ કઈ નવલકથાનો અંશ છે ?

17 / 25

Category: Talati Mock test : 29

બાળ શિક્ષણના ક્ષેત્રમાં “મૂછાળી માં” તરીકે પ્રખ્યાત ગુજરાતનાં શ્રેષ્ઠ કેવળીકારનું નામ જણાવો.

18 / 25

Category: Talati Mock test : 29

અરબી સમુદ્રને મળનાર લાંબામાં લાંબી નદી કઈ છે ?

19 / 25

Category: Talati Mock test : 29

એક ક્રિકેટની મેચમાં પ્રથમ દસ ઓવરની સરેરાશ 4.6 રન છે. જો કુલ 306 રન બનાવવાના હોય તો પછીની 40 ઓવરમાં સરેરાશ કેટલા રન જરૂરી છે ?

20 / 25

Category: Talati Mock test : 29

રૂઢિપ્રયોગ અર્થ શોધીને લખો : ‘બે પાંદડે થવું’

21 / 25

Category: Talati Mock test : 29

Fill in the blank: My sister ……….. Hamburgers. She thinks they’re bad for her.

22 / 25

Category: Talati Mock test : 29

‘ફકત દસ મિનિટમાં આવી જાઓ’ -આ વાકયમાંથી નિપાત શોધો.

23 / 25

Category: Talati Mock test : 29

માણસોમાં થતો ‘ફ્લોરોસીસ’ નામનો રોગ પાણીમાં નીચેના કયા તત્વના વધારે પ્રમાણને કારણે સંભવી શકે છે ?

24 / 25

Category: Talati Mock test : 29

‘નવરાત્રિ’ શબ્દનો સમાસ જણાવો.

25 / 25

Category: Talati Mock test : 29

‘ગાંધીજી એટલે ગાંધીજી’ વાકયમાં કયો અલંકાર છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 54%

0%

Subscribe Our Youtube Channel

Join our Telegram channel

follow us Instagram

Install our Application

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!