Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test Number: 31

Here Talati Mantri Mock Test No. 31 is given. In which 25 questions have been included. The given test is prepared as per the Syllabus of Talati Ministerial Examination. So it will prove useful to you. Stay connected with 4Gujarat.com for Talati Mantri Regular Test.

Test name: Talati Mantri
Test number: 31
Question: 25
Test type: Mcq

Talati Mantri Mock test : 31

/25
1859

Talati Mock test : 31

તલાટી મંત્રી મોક ટેસ્ટ : 30

1 / 25

Category: Talati Mock test : 31

અમીરગઢ તાલુકો ગુજરાત રાજયના કયા જિલ્લા માં આવેલ છે ?

2 / 25

Category: Talati Mock test : 31

મહારાણા પ્રતાપ સાગર અને જવાહર સાગર બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે ?

3 / 25

Category: Talati Mock test : 31

The antonym of STARK

4 / 25

Category: Talati Mock test : 31

પાલનપૂર નજીક અરવલ્લી પર્વતના ભાગ રૂપે કઈ ટેકરીઓ આવેલી છે ?

5 / 25

Category: Talati Mock test : 31

નીચે આપેલ રોગ અને વાઈરસ કઈ જોડ અસંગત છે તે જણાવો.

6 / 25

Category: Talati Mock test : 31

સસ્તું સાહિત્યના સ્થાપક કોણ હતા ?

7 / 25

Category: Talati Mock test : 31

એક પૈડાનો વ્યાસ 0.75 મીટર છે. આ પૈડુ 495 કી.મીનું અંતર કાપે તો તે કેટલા આંટા ફર્યું હશે ?

8 / 25

Category: Talati Mock test : 31

નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો – “પરગલ” :

9 / 25

Category: Talati Mock test : 31

Change the voice: I take exercise daily.

10 / 25

Category: Talati Mock test : 31

‘ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર’ કોણ ગણાય છે ?

11 / 25

Category: Talati Mock test : 31

Fill in the blank with correct adverb : Write your answers……….

12 / 25

Category: Talati Mock test : 31

ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ (NBC) ની રચનાનો ઉલ્લેખ છે ?

13 / 25

Category: Talati Mock test : 31

‘તૂટેલા તાર’ અને ‘ગાતા આસોપાલવ’ કોની ક્રુતિ છે ?

14 / 25

Category: Talati Mock test : 31

મનહર છંદની બંને પંક્તિ મળીને કેટલા અક્ષર હોય છે ?

15 / 25

Category: Talati Mock test : 31

સમાસ ઓળખાવો : મહાવીર

16 / 25

Category: Talati Mock test : 31

‘પારિજાતનો સંવાદ’ અને ‘ઝાકળ બન્યું મોતી’ -આ કોલમ કોની છે ?

17 / 25

Category: Talati Mock test : 31

15 સંખ્યાઓની સરાસરી 20 છે, જો એક સંખ્યા ભૂલથી 15 ને બદલે 45 લેવામાં આવી હોય તો સારી સરાસરી કેટલી થાય ?

18 / 25

Category: Talati Mock test : 31

ન્યુમોનિયા શાનાથી થતો રોગ છે ?

19 / 25

Category: Talati Mock test : 31

નીચેનામાંથી કયું કાવ્ય ખંડકાવ્ય નથી ?

20 / 25

Category: Talati Mock test : 31

એક નિસરણીનો ઉપરનો છેડો 3 મીટર ઊંચી દીવાલની ટોચને અડકે છે. જો નિસરણીનો નીચેનો છેડો જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે, તો નિસરણીની લંબાઇ શોધો.

21 / 25

Category: Talati Mock test : 31

She takes after her mother. Meaning of takes after

22 / 25

Category: Talati Mock test : 31

‘લાવણી’ એ કયા રાજયનું જાણીતું નૃત્ય છે ?

23 / 25

Category: Talati Mock test : 31

બાહ્યવકાશમાં (Outer space) જીવનના અભ્યાસને શું કહે છે ?

24 / 25

Category: Talati Mock test : 31

કયા કવિ જન્મથી ચક્ષુહિન (અંધ) હતા ?

25 / 25

Category: Talati Mock test : 31

‘જયેષ્ઠ’ શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 46%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!