Join our whatsapp group : click here

Talati Mantri Mock Test Number: 30

Here Talati Mantri Mock Test No. 30 is given. In which 25 questions have been included. The given test is prepared as per the Syllabus of Talati Mantri Examination. So it will prove useful to you. Stay connected with 4Gujarat.com for Talati Mantri Regular Test.

Test name : Talati Mantri
Test number: 30
Quiestion: 25
Test type: Mcq

Talati Mantri Mock test : 30

1736

Talati Mock test : 30

તલાટી મંત્રી મોક ટેસ્ટ : 30

1 / 25

Category: Talati Mock test : 30

નીચેનામાંથી ગુજરાતનો કયો જિલ્લો મહારાષ્ટ્ર રાજયની સરહદે આવેલો નથી ?

2 / 25

Category: Talati Mock test : 30

Give the 1st from of verb of catching

3 / 25

Category: Talati Mock test : 30

‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના ભાગ કેટલા છે ?

4 / 25

Category: Talati Mock test : 30

‘ગરલ’ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.

5 / 25

Category: Talati Mock test : 30

બે સંખ્યાઓનો સરવાળો 156 છે. તેમાં મોટી સંખ્યા અને નાની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે. તો નાની સંખ્યા કઈ હશે ?

6 / 25

Category: Talati Mock test : 30

‘સ્થૂળ’ શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો.

7 / 25

Category: Talati Mock test : 30

નીચેનામાંથી કઈ ક્રુતિ વિનોદ ભટ્ટની નથી ?

8 / 25

Category: Talati Mock test : 30

અનુષ્ટુપ છંદમાં કેટલા ચરણ હોય છે ?

9 / 25

Category: Talati Mock test : 30

ગુજરાતનાં કયા બંદરનો વહીવટ ગુજરાત મેરીટ ટાઇમ બોર્ડ હસ્તક નથી ?

10 / 25

Category: Talati Mock test : 30

અલંકાર ઓળખાવો : ‘આંખનો એકમાત્ર વૈભવ તે ગરમાળો’

11 / 25

Category: Talati Mock test : 30

ગુજરાતની પ્રથમ નવલકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ?

12 / 25

Category: Talati Mock test : 30

“પંચદેવ” કયા પ્રકારનો સમાસ છે ?

13 / 25

Category: Talati Mock test : 30

એક માહિતીનો મધ્યક 92 છે. જો દરેક અવલોકનમાં 4 ઉમેરી 6 વડે ભગવામાં આવે તો નવો મધ્યક કેટલો થાય ?

14 / 25

Category: Talati Mock test : 30

‘અંધારી ગલીમાં સફેદ ટપકાં’ ની રચના કોના દ્વારા કરવામાં આવી છે ?

15 / 25

Category: Talati Mock test : 30

"પેન્સિલની કબર” કોની ક્રુતિ છે ?

16 / 25

Category: Talati Mock test : 30

નીચે આપેલા તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો. : “લેખુ”

17 / 25

Category: Talati Mock test : 30

‘માય ડિયર જયુ’ ઉપનામ ધરાવનાર સાહિત્યકાર કયા ?

18 / 25

Category: Talati Mock test : 30

‘ડેલીની ખડકીનેય કલર કરાવ્યો.’ વાકયમાં નિપાત જણાવો.

19 / 25

Category: Talati Mock test : 30

લોહીની સગાઈ વાર્તાના સર્જકનું નામ જણાવો.

20 / 25

Category: Talati Mock test : 30

એક ગોળ મેદાનનો વ્યાસ 56 મીટર છે. એક વ્યક્તિએ આ મેદાન ફરતે ચક્કર લગાવવા કેટલું અંતર કાપવું પડે ?

21 / 25

Category: Talati Mock test : 30

સંસદ સત્રના સંદર્ભમાં વપરાતો શબ્દ “Sine Die” નો અર્થ શું છે ?

22 / 25

Category: Talati Mock test : 30

પંજાબ-હરિયાણાનું મેદાન કઈ નદીઓના કાંપથી બનેલું છે ?

23 / 25

Category: Talati Mock test : 30

Find the correct spelling.

24 / 25

Category: Talati Mock test : 30

વર્તમાનમાં ગુજરાત રાજયના શિક્ષણમંત્રી કોણ છે ?

25 / 25

Category: Talati Mock test : 30

Fill in the blank with correct conjunction: she brought in all the laundry ……….. it is starting to look like rain.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 50%

0%

Subscribe Our Youtube Channel

Join our Telegram channel

follow us Instagram

Install our Application

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

1 thought on “Talati Mantri Mock Test Number: 30”

Leave a Comment

error: Content is protected !!