Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test Number: 35

Here Talati Mantri Mock Test No. 35 is given. In which 25 questions have been included. The given test is prepared as per the Syllabus of Talati Ministerial Examination. So it will prove useful to you. Stay connected with 4Gujarat.com for Talati Mantri Regular Test.

Test name: Talati mantri
Test number: 35
Question: 25
Type: Mcq

Talati Mantri mock Test: 35

1457

Talati Mock test : 35

તલાટી મંત્રીની મોક ટેસ્ટ : 35

1 / 25

Category: Talati Mock test : 35

એક નળાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા 2 મીટર છે. તથા તેની ઊંચાઈ 7 મીટર છે. તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલા છો.મીટર થાય છે ?

2 / 25

Category: Talati Mock test : 35

હારજીત કયો સમાસ છે ?

3 / 25

Category: Talati Mock test : 35

રૂ. 5000નું 8% લેખે સાદા વ્યાજે 3 વર્ષનું વ્યાજમુદ્દલ કેટલું થાય ?

4 / 25

Category: Talati Mock test : 35

5 છોકરાઓની ઉંમરનો સરવાળો 100 વર્ષ છે અને તેઓના જન્મમાં 5-5 વર્ષનું અંતર છે, તો સૌથી નાના છોકરાની ઉંમર કેટલી હશે ?

5 / 25

Category: Talati Mock test : 35

નર્મદને નીચેનામાંથી કયું બિરુદ નથી મળ્યું ?

6 / 25

Category: Talati Mock test : 35

કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ?

7 / 25

Category: Talati Mock test : 35

ગુજરાતમાં 112 હેલ્પલાઇન નંબર શાના માટે છે ?

8 / 25

Category: Talati Mock test : 35

“યથાયોગ્ય” કયા પ્રકારનો સમાસ છે ?

9 / 25

Category: Talati Mock test : 35

એક શાળાના ત્રણ વર્ગખંડ છે, જેમાં અનુક્રમે 50, 70 અને 80 વિધાર્થીઓ છે. આ વર્ગખંડમાં પાસ થવાની ટકાવારી અનુક્રમે 12, 20 અને 30 છે. તો શાળાની પાસ થવાની ટકાવારી શોધો.

10 / 25

Category: Talati Mock test : 35

અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરીયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું ?

11 / 25

Category: Talati Mock test : 35

ગુજરાતી કવિ અખો કઈ ધારાના કવિ ગણાય છે ?

12 / 25

Category: Talati Mock test : 35

ગુજરાતમાં 112 હેલ્પલાઇન નંબર શાના માટે છે ?

13 / 25

Category: Talati Mock test : 35

શબ્દસમૂહ માટે એકશબ્દ લખો : ‘ખુલ્લી જમીનની આસપાસની નાની ભીંત’

14 / 25

Category: Talati Mock test : 35

Fill in the blank with correct preposition: some people long ………. The way things used to be years ago.

15 / 25

Category: Talati Mock test : 35

“આદિત્ય” નો સમાનાર્થી શબ્દ કયો છે ?

16 / 25

Category: Talati Mock test : 35

રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : ‘મોટું પેટ રાખવું’

17 / 25

Category: Talati Mock test : 35

ગીત ગોવિંદના લેખક કોણ હતા ?

18 / 25

Category: Talati Mock test : 35

લદ્દાખમાં ‘હેમિસ’ પ્રખ્યાત છે તે શું છે ?

19 / 25

Category: Talati Mock test : 35

900 મીટર લાંબી શેરી પસાર કરવા માટે હિરેનને 5 મિનિટ લાગે છે. તેની ઝડપ કેટલી ?

20 / 25

Category: Talati Mock test : 35

કેન્દ્રિય યુવા બાબતો અને રમત મંત્રાલયના મંત્રી કોણ છે ?

21 / 25

Category: Talati Mock test : 35

પહાડનું બાળક તરીકે કોને ઓળખવામાં આવે છે ?

22 / 25

Category: Talati Mock test : 35

‘પૂર્વગ’ શબ્દનો વિરોધી શબ્દ જણાવો.

23 / 25

Category: Talati Mock test : 35

Fill in the Blank: …………many times every winter in Frankfurt.

24 / 25

Category: Talati Mock test : 35

તમારે સમયસર આવવાનું છે ? -કૃદંત ઓળખાવો.

25 / 25

Category: Talati Mock test : 35

નીચેનામાંથી કયું ઘટકતત્વ હાઇકુમાં આવતું નથી ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 54%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!