Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test Number: 45

Here Talati Mantri Mock Test No. 45 is given. In which 25 questions have been included. The given test is prepared as per the Syllabus of Talati Ministerial Examination. So it will prove useful to you. Stay connected with 4Gujarat.com for Talati Mantri Regular Test.

Test name: Talati Mantri
Test number: 45
Question: 25
Type: Mcq

Talati Mantri Mock test: 45

/25
1647

Talati Mock test : 45

તલાટી મંત્રીની મોક ટેસ્ટ : 45

1 / 25

Category: Talati Mock test : 45

નીચેના પૈકી કયા ભારતીય શહેરને “પૂર્વનું વેનિસ” કહેવાય છે ?

2 / 25

Category: Talati Mock test : 45

‘ગીતમંજરી’ ચિત્રદર્શનનો અને ‘દામ્પત્યસ્તોત્રો’ જેવા કાવ્ય સંગ્રહો કોને આપ્યા છે ?

3 / 25

Category: Talati Mock test : 45

સમૂહમાં સાથે મળી લયબદ્ધ ગાવામાં આવે તેને શું કહે છે ?

4 / 25

Category: Talati Mock test : 45

‘બરછટ વ્યક્તિત્વમાં સુમધુર ભાવોન્મેષ’ એ કયા સર્જકની વિષેશ લાક્ષણિકતા છે ?

5 / 25

Category: Talati Mock test : 45

ક્રિકેટ ટિમના 11 ખેલાડીઓની સરેરાશ ઉંમર 22 વર્ષ છે. જો તેમની ઉંમરમાં કોચની ઉંમર ઉમેરવામાં આવે, તો તમામની સરેરાશ ઉંમર 23 વર્ષ થાય છે, તો કોચની ઉંમર કેટલી હશે?

6 / 25

Category: Talati Mock test : 45

હું છકડા પાસે ગયો – ભાવે વાક્ય બનાવો.

7 / 25

Category: Talati Mock test : 45

Fill in the blank with correct adjective : You are so ……….. I am sure you can pick this up.

8 / 25

Category: Talati Mock test : 45

ઉત્તરથી દક્ષિણ તરફ જતાં ભારતની નદીઓનો યોગ્ય ક્રમ પસંદ કરો.

9 / 25

Category: Talati Mock test : 45

Select a single word for a given phrase/sentence: Body of singers

10 / 25

Category: Talati Mock test : 45

ડોહા વાડી ખેતરમાં કામ કરે છે. – રેખાંકિત પદ કઈ વિભક્તિ દર્શાવે છે ?

11 / 25

Category: Talati Mock test : 45

અટીરા (ATIRA) શાના માટે જાણીતું છે ?

12 / 25

Category: Talati Mock test : 45

‘જીવન અંજલિ થાજો’ -પ્રાર્થનાના કવિ કોણ છે ?

13 / 25

Category: Talati Mock test : 45

તાપી નદી ક્યાં સ્થળે ગુજરાતમાં પ્રવેશે છે ?

14 / 25

Category: Talati Mock test : 45

રોમેન્ટિક મિજાજના કવિ કોણ છે ?

15 / 25

Category: Talati Mock test : 45

નીચે આપેલ કહેવતોનો સાચો અર્થવાળો વિકલ્પ શોધો. : દૂઝણી ગાયની લાત પણ સારી

16 / 25

Category: Talati Mock test : 45

Fill in the blank with correct conjunction : He tries to talk to her …………. He always freezes up whenever he opens his mouth.

17 / 25

Category: Talati Mock test : 45

સૌપ્રથમ સામાજિક નવલકથા કઈ હતી.

18 / 25

Category: Talati Mock test : 45

ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપના માટે સૌપ્રથમ કઈ સમિતિની રચના થઈ હતી ?

19 / 25

Category: Talati Mock test : 45

રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો : ‘તેના મોં પર હાસ્ય રેલાઈ ગયું’

20 / 25

Category: Talati Mock test : 45

A અને B એક કામ સાથે મળીને 9 દિવસમાં પૂર્ણ કરે છે. જો A એકલો 36 દિવસમાં પૂરું કરી શકતો હોય તો B તે કામ કેટલા દિવસમાં પૂરું કરી શકે ?

21 / 25

Category: Talati Mock test : 45

‘શાંતિ પમાડે તેને સંત કહીએ’ – જેવુ પંક્તિ કોણે રચ્યું છે ?

22 / 25

Category: Talati Mock test : 45

જો સુરેશ 6 km/hr ની ઝડપથી ચાલે તો તે શાળામાં 10 મિનિટ મોડો પહોંચે છે પણ જો તે 7 km/hr ચાલે તો 14 મિનિટ વહેલો પહોંચે છે. શાળા કેટલી દૂર હશે ?

23 / 25

Category: Talati Mock test : 45

Fill in the blank: He’s not happy because his brother …………… his computer.

24 / 25

Category: Talati Mock test : 45

નીચેનામાંથી પ્રેરકવાકય શોધીને લખો.

25 / 25

Category: Talati Mock test : 45

‘ખેડબ્રહ્મા’ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 51%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!