Join our WhatsApp group : click here

તલાટી મંત્રી મોક ટેસ્ટ નંબર : 47

અહીં તલાટી મંત્રીની મોક ટેસ્ટ નંબર 47 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ તલાટી મંત્રીની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરવામાં આવી છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. તલાટી મંત્રીની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4gujarat.com સાથે.

Test name: Talati Mantri
Test number: 47
Question: 25
Type: Mcq

Talati Mantri Mock Test: 47

/25
612

Talati Mock test : 47

તલાટી મંત્રી મોક ટેસ્ટ : 47

1 / 25

Category: Talati Mock test : 47

નીચેનામાંથી કયું વાકય પ્રેરક વાક્ય છે ?

2 / 25

Category: Talati Mock test : 47

Fill in the blanks: ……….. cell phone ……….. ringing?

3 / 25

Category: Talati Mock test : 47

મહાબાહુ અર્જુનને સામાન્ય લુટારુઓએ લૂંટયો’ -લીટી કરેલ સમાસ ઓળખો.

4 / 25

Category: Talati Mock test : 47

રાષ્ટ્રીય વિકાસ પરિષદ (NDC) નું વડુ મથક ક્યાં આવેલું છે ?

5 / 25

Category: Talati Mock test : 47

: ’ આ વિરામચિન્હને શું કહેવાય ?

6 / 25

Category: Talati Mock test : 47

પ્રથમ કાઠીયાવાડ રાજકીય પરિષદ કોના વડપણ હેઠળ યોજાઇ હતી?

7 / 25

Category: Talati Mock test : 47

‘કોશા પ્રદર્શનમાં ચિત્રો જુએ છે.’ : રેખાંકિત શબ્દમાં કઈ વિભક્તિ છે ?

8 / 25

Category: Talati Mock test : 47

The antonym of Imperiousness

9 / 25

Category: Talati Mock test : 47

સમતલ જમીન સાથે શિરોલંબ ઉભેળું નિલગિરીનું 15 મીટર ઊંચું ઝાડ જમીનથી 5 મીટર ઊંચાઈએથી તૂટી પડે છે. ઝાડનો તૂટેલો ભાગ છૂટો પડી જતો નથી તથા તેની ટોચ જમીનને અડકે છે. ઝાડની ટોચવાળો ભાગ જમીન સાથે કેટલા માપનો ખૂણો બનાવશે ?

10 / 25

Category: Talati Mock test : 47

વિશેષણ શોધી ને લખો : દરેકને એમના ઉપર અટલ શ્રદ્ધા હતી

11 / 25

Category: Talati Mock test : 47

‘વિકટોરિયા’ શહેર કયા દેશની રાજધાની છે?

12 / 25

Category: Talati Mock test : 47

નીચે આપેલ ગુજરાતનાં અભયારણ્ય અને તાલુકાની કઈ જોડ અસંગત છે ?

13 / 25

Category: Talati Mock test : 47

‘અંગત’ કાવ્ય સંગ્રહના કર્તા કોણ છે ?

14 / 25

Category: Talati Mock test : 47

Fill in the blank with correct adjective : Lisa is wearing a …………. Shirt today.

15 / 25

Category: Talati Mock test : 47

સૌપ્રથમ ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ નીચેનામાંથી કોને મળ્યો હતો ?

16 / 25

Category: Talati Mock test : 47

‘રમીલા ઘરમાં છે.’ : રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો.

17 / 25

Category: Talati Mock test : 47

શબ્દકોશના ક્રમ અનુસાર ઉતરતા ક્રમમાં સાચો વિકલ્પ કયો છે ?

18 / 25

Category: Talati Mock test : 47

‘મહેનત’ સંજ્ઞાનો પ્રકાર દર્શાવો.

19 / 25

Category: Talati Mock test : 47

‘અધૂરો ઘડો છલકાય ઘણો’ : કહેવતનો અર્થ દર્શાવો.

20 / 25

Category: Talati Mock test : 47

નીચેના પૈકી કયો શબ્દ જાતિવાચક સંજ્ઞા દર્શાવે છે ?

21 / 25

Category: Talati Mock test : 47

કેખુશરો કબરા કયા સામાયિકમાં લખાણ કરતા હતા ?

22 / 25

Category: Talati Mock test : 47

ગ્રામ પંચાતમાં બેઠકો નક્કી કરવાની સત્તા કોના હાથમાં હોય છે ?

23 / 25

Category: Talati Mock test : 47

Choose the correct meaning of the idiom : Get the better of

24 / 25

Category: Talati Mock test : 47

‘હું નાના ગામડાનો ધણી, ગઢ તો શું ચણાવું,

પણ પાણીનો કળશિયો ભરીને ઊભો રહીશ,

આપા દેવાતને શોભતી મહેનમાનગતિ કરીશ. : આ વાકય કયા પ્રકારનું કહેવાય ?

25 / 25

Category: Talati Mock test : 47

મલ્લિકા સારાભાઈ કયા નૃત્યના જ્ઞાતા છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 49%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!