Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test Number: 46

Here Talati Mantri Mock Test No. 46 is given. In which 25 questions have been included. The given test is prepared as per the Syllabus of Talati Ministerial Examination. So it will prove useful to you. Stay connected with 4Gujarat.com for Talati Mantri Regular Test.

Test name: Talati Mnatri
Test number: 46
Question: 25
Type: Mcq

Talati Mnatri Mock Test : 46

/25
1880

Talati Mock test : 46

તલાટી મંત્રીની મોક ટેસ્ટ : 46

1 / 25

Category: Talati Mock test : 46

‘પેરેલિસિસ’ નામની જાતકકથા કયા સર્જકની છે ?

2 / 25

Category: Talati Mock test : 46

ઇ.સ 1920માં ગુજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી?

3 / 25

Category: Talati Mock test : 46

ગુજરાતી સાહિત્યના યુગોને ક્રમબધ્ધ ગોઠવો.

4 / 25

Category: Talati Mock test : 46

ત્રણ સંખ્યાનું પ્રમાણ 2:3:5 છે અને તે સંખ્યાઓનો ગુણાકાર 1920 છે. આ સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા કઈ ?

5 / 25

Category: Talati Mock test : 46

‘લોહી’ શબ્દનો સમાનાર્થી આપો.

6 / 25

Category: Talati Mock test : 46

નીચેનામાંથી કોણ ખંડકાવ્ય સાથે જોડાયેલુ છે ?

7 / 25

Category: Talati Mock test : 46

વિરુદ્ધાર્થી શબ્દ લખો : ફોગટ

8 / 25

Category: Talati Mock test : 46

પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપ્યા બાદ સૌપ્રથમ કયા રાજયએ પંચાયતી રાજનું નિર્માણ કર્યું?

9 / 25

Category: Talati Mock test : 46

‘મુખરિત’ શબ્દનો વિરોધી શબ્દ શોધો.

10 / 25

Category: Talati Mock test : 46

Choose the correct article: He is ……… doctor.

11 / 25

Category: Talati Mock test : 46

‘પ્રથમી’ શબ્દનું શિષ્ટરૂપ શોધો.

12 / 25

Category: Talati Mock test : 46

કેન્દ્રિય તકેદારી આયોગની રચના કઈ સમિતિની ભલામણથી થઈ?

13 / 25

Category: Talati Mock test : 46

435 મીટર લાંબા સળિયામાંથી 87 સે.મી લંબાઇના કેટલા સળિયા કાપી શકાય ?

14 / 25

Category: Talati Mock test : 46

રૂ. 5000નું 6% ના દરે 4 જાન્યુઆરી, 2001 થી 30 મે, 2001 સુધીનું સાદું વ્યાજ કેટલું થાય ?

15 / 25

Category: Talati Mock test : 46

લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિને કેવો લેન્સ પહેરવો પડે ?

16 / 25

Category: Talati Mock test : 46

Choose the correct meaning of the idiom : To beat about the bush

17 / 25

Category: Talati Mock test : 46

પિતાની ઉંમર પુત્રની ઉંમરના 4 ગણા કરતાં 6 વર્ષ વધુ છે. માતાની ઉંમર પિતા કરતાં 2 વર્ષ વધુ છે. જો પુત્રની ઉંમર 8 વર્ષ હોય તો માતાની ઉંમર કેટલી હશે?

18 / 25

Category: Talati Mock test : 46

નીચે આપેલ દેશ અને ચલણ પૈકી કઈ જોડ અયોગ્ય છે ?

19 / 25

Category: Talati Mock test : 46

ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી -આ કયો છંદ છે ?

20 / 25

Category: Talati Mock test : 46

‘સીધા ચઢાણ’ અને ‘અડધે રસ્તે’ એ કોની રચનાઓ છે ?

21 / 25

Category: Talati Mock test : 46

કોસ્મોલોજીમાં કયા શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે?

22 / 25

Category: Talati Mock test : 46

‘કંકુ' નામથી સામાજિક નવલકથા આપનાર તથા સાહિત્ય જગતનો ચમત્કાર તરીકે જાણીતા સર્જક કોણ છે ?

23 / 25

Category: Talati Mock test : 46

સૌપ્રથમવાર 25 જૂન 1975ના રોજ લાગુ કરવામાં આવેલ આંતરિક કટોકટી ઉપર હસ્તાક્ષર કરનાર રાષ્ટ્રપતિ કોણ હતા ?

24 / 25

Category: Talati Mock test : 46

“જિંદગી નહોતી ખબર, એકમાત્ર ગણિત એક પગલું ખોટું ને ખોટો જ આખો દાખલો” -આ પંક્તિ કોની છે ?

25 / 25

Category: Talati Mock test : 46

‘શ્રાવણી મેળો’ અને ‘વિસામો’ વાર્તાસંગ્રહના વાર્તાકારનું નામ જણાવો.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 45%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!