Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test Number: 52

Here Talati Mantri Mock Test No. 52 is given. In which 25 questions have been included. The given test is prepared as per the Syllabus of Talati Ministerial Examination. So it will prove useful to you. Stay connected with 4Gujarat.com for Talati Mantri Regular Test.

Test name: Talati Mntri
Test number: 52
Question: 25
Type: Mcq

Talati Mantri Mock test: 51

2242

Talati Mock test : 52

તલાટી મંત્રી મોક ટેસ્ટ : 52

1 / 25

Category: Talati Mock test : 52

તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત માટે સભામાં નિમંત્રિત કરવાનો આદેશો કોણ આપે છે?

2 / 25

Category: Talati Mock test : 52

તેરા દરબારગઢમાં આવેલ ચિત્રો ચિત્રકલાની કઈ શૈલીના ઉત્કૃષ્ટ નમૂનાઓ છે?

3 / 25

Category: Talati Mock test : 52

5, 7, ............ , 10.5, 12.9, 15.3, 17.7

4 / 25

Category: Talati Mock test : 52

જો 26 જાન્યુઆરી,2005ના રોજ સોમવાર હોય, તો 26 જાન્યુઆરી 2006ના રોજ કયો વાર હોય?

5 / 25

Category: Talati Mock test : 52

કચ્છનું ખૂબ જ જાણીતું મંદિર ‘માતાનો મઢ’ કયા તાલુકામાં આવેલું છે ?

6 / 25

Category: Talati Mock test : 52

‘ગુજરાતી માન્ય ભાષાનું લઘુ વ્યાકરણ’ ગ્રંથ કોની પાસેથી મળે છે?

7 / 25

Category: Talati Mock test : 52

કવિ દયારામને શુદ્ધાદ્વેતનો શ્રીક્રુષ્ણ: શરણંમમં મંત્ર કોણે આપ્યો?

8 / 25

Category: Talati Mock test : 52

Everyone came to the wedding, ………?

9 / 25

Category: Talati Mock test : 52

‘IRDA’ કોની સાથે સંકળાયેલ છે?

10 / 25

Category: Talati Mock test : 52

જહાંદરશાહને ઊથલાવીને મુઘલ ગાદી પર કોણ આવ્યું હતું?

11 / 25

Category: Talati Mock test : 52

નીચેનામાંથી બાળસાહિત્યકાર નથી?

12 / 25

Category: Talati Mock test : 52

સિંધુ લીપીમાં લખાયેલા 10 અક્ષરોવાળું સાઇનબોર્ડ ક્યાંથી મળી આવ્યું છે ?

13 / 25

Category: Talati Mock test : 52

બાણભટ્ટની ‘કાંદબરી’ નો અનુવાદ કયા કવિએ આપ્યો?

14 / 25

Category: Talati Mock test : 52

‘જાત્રા’ એ પૂર્વ ભારતની એક લોકપ્રિય લોક નાટ્યકલા છે તેનો આરંભ કોના દ્વારા કરાયો હતો ?

15 / 25

Category: Talati Mock test : 52

વલંદા તરીકે ઓળખાતી પ્રજા કયા દેશની હતી?

16 / 25

Category: Talati Mock test : 52

ભાગાકારની પ્રક્રિયામાં ભાજક, ભાગફળ કરતાં 8 ગણો તથા શેષ કરતાં 4 ગણો છે. જો શેષ 12 હોય, તો ભાજ્ય ............... થાય.

17 / 25

Category: Talati Mock test : 52

ગ્રામ પંચાયતમાં આવતી બધી ટપાલ આવકોની નોંધણી શેમાં કરવામાં આવે છે?

18 / 25

Category: Talati Mock test : 52

છંદ ઓળખાવો : ‘પાને પાને પોઢી રાત, તળાવ જંપ્યું કહેતા વાત’

19 / 25

Category: Talati Mock test : 52

એવી નાનામાં નાની સંખ્યા કઈ છે, જેને 8, 9, 12 અને 15 વડે ભાગતાં શેષ 1 વધે?

20 / 25

Category: Talati Mock test : 52

‘તપાસીએ’ ગઝલના રચયિતા કોણ છે?

21 / 25

Category: Talati Mock test : 52

શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : જાણવાની ઈચ્છાવાળું

22 / 25

Category: Talati Mock test : 52

To ………. Did Mr Tan give the present?

23 / 25

Category: Talati Mock test : 52

કચ્છમાં આહિરો માટે લગ્નો કયો દિવસ નક્કી થયેલ છે?

24 / 25

Category: Talati Mock test : 52

ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ ક્યારથી શરૂ થાય છે?

25 / 25

Category: Talati Mock test : 52

રૂઢિપ્રયોગનો કયો અર્થ સૂચવે : મિજાજ ગુમાવવો

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 50%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!