Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test Number: 51

Here Talati Mantri Mock Test No. 51 is given. In which 25 questions have been included. The given test is prepared as per the Syllabus of Talati Ministerial Examination. So it will prove useful to you. Stay connected with 4Gujarat.com for Talati Mantri Regular Test.

Test name: talati mantri
Test number: 51
Question: 25
Type: MCQ

Talati Mock test: 51

/25
1949

Talati Mock test : 51

તલાટી મંત્રી મોક ટેસ્ટ : 51

1 / 25

Category: Talati Mock test : 51

‘જિંગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે’ – આ ગઝલ કોની છે?

2 / 25

Category: Talati Mock test : 51

અંદામાન અને નિકોબાર કઈ ચેનલ દ્વારા વિભાજિત થાય છે?

3 / 25

Category: Talati Mock test : 51

કોઈ સંખ્યાને અનુક્રમે 4,5 અને 6 વડે ક્રમિક ભાગવાથી શેષ 2, 1 અને 1 મળે છે, જો ભાજકનો ક્રમ બદલી નાખવામાં આવે, તો શેષ ......... મળે.

4 / 25

Category: Talati Mock test : 51

રમેશનું સ્થાન એક હરોળમાં બંને બાજુથી 5મું છે, તો આ હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હોય?

5 / 25

Category: Talati Mock test : 51

ભારતના કયા રાજયમાં ગોળકોંડ કિલ્લો આવેલો છે?

6 / 25

Category: Talati Mock test : 51

શામળની કૃતિ “સત્ય મોટું સહુકો થકી” નો સાહિત્ય પ્રકાર જણાવો?

7 / 25

Category: Talati Mock test : 51

‘વીરની વિદાય’ કાવ્ય ના સર્જક કોણ છે?

8 / 25

Category: Talati Mock test : 51

જો સમસમાં તમામ પદો સમાન મોભાના હોય તો ક્યો સમાસ બને?

9 / 25

Category: Talati Mock test : 51

ક્રુતિ અને પાત્ર અંગેની કઈ જોડ ખોટી છે ?

10 / 25

Category: Talati Mock test : 51

‘ગુજરાતી ભાષાનો પાયાનો કોશ’ કોની પાસેથી મળે છે ?

11 / 25

Category: Talati Mock test : 51

ભારતનો સૌથી લાંબા અંતરે ભરાતો મેળો ક્યો છે ?

12 / 25

Category: Talati Mock test : 51

કવિ કલાપીની ક્રુતિ ‘હદય ત્રિપુટી’ પરથી કઈ ફિલ્મ ગુજરાતીમાં બનેલી છે?

13 / 25

Category: Talati Mock test : 51

નીચેનામાંથી કયા સ્થળે કુંભમેળાનું આયોજન થતું નથી?

14 / 25

Category: Talati Mock test : 51

ઓસવીને રાંધેલા ચોખાને શું કહેવાય છે?

15 / 25

Category: Talati Mock test : 51

‘પિનાકી’ કયા પ્રકારનું વાદ્ય છે?

16 / 25

Category: Talati Mock test : 51

ભારતમાં વસ્તીવધારાના ઇતિહાસમાં કોને “મહાવિભાજક વર્ષ” કહેવાય છે?

17 / 25

Category: Talati Mock test : 51

વિશ્વ યુદ્ધ અનાથ દિવસ ક્યારે ઉજવાય છે ?

18 / 25

Category: Talati Mock test : 51

‘બા નો વાડો’ કોની કૃતિ છે?

19 / 25

Category: Talati Mock test : 51

ગુલામદાસ બ્રોકરની આત્મકથાનું નામ શું છે ?

20 / 25

Category: Talati Mock test : 51

સાચો વિરોધી શબ્દ ઓળખાવો : સ્થૂળ

21 / 25

Category: Talati Mock test : 51

દરેક નિયંત્રણ કતલખાના માટે કેટલા સભ્યોની પેનલ સલાહકાર સમિતિમાં પશુપાલક નિમાયક દ્વારા કરવામાં આવે છે?

22 / 25

Category: Talati Mock test : 51

Open the window. (change the voice)

23 / 25

Category: Talati Mock test : 51

Aluminum is ……….. useful metal.

24 / 25

Category: Talati Mock test : 51

‘મોર આંગણમાં આવીને બેસતો’ કૃદંત જણાવો.

25 / 25

Category: Talati Mock test : 51

‘અભણ માણસના ઘરમાં પણ પુસ્તક હશે.’ : નિપાત શોધો.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 48%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!