Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test : 61

Here Talati Mantri Test No. 61 is given which includes 25 questions. The given test is prepared according to Talati Mantri Syllabus so that it will prove useful to you. Stay connected with 4Gujarat.com to give Talati Mantra regular test.

Test name: Talati Mantri
Test number: 61
Question: 25
Type: MCQ
language: Gujarati

Talati Mantri Mock Test: 61

1139

Talati Mock Test : 61

Talati mantri mock test : 61

1 / 25

કંકોરી કાંડ પછી કોણે પોતાનું નામ ‘કુમારજી’ રાખ્યું હતું?

2 / 25

ગુજરાતનું પ્રથમ સંગીત માસિક કયું છે?

3 / 25

શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : મા વિનાનો

4 / 25

મધ્યકાલીન સાહિત્યના સર્જક નથી.

5 / 25

ભારતના PM નરેંદ્ર મોદીએ કઈ તારીખે જૂની 500-1000ની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી?

6 / 25

“ચક્રવર્તી ગુર્જરો” કોની વખણાયેલ નવલકથા છે?

7 / 25

સમાસ ઓળખાવો : બૈરાંછોકરાં

8 / 25

ઓમીક્રોન વેરિયન્ટ પછી કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ડેલ્ટાક્રોન કયા દેશમાં જોવા મળ્યો છે?

9 / 25

અલંકાર ઓળખાવો : મા તે મા

10 / 25

ગાંધાર મહાજનપદની રાજધાની કઈ હતી?

11 / 25

દૂધનો સફેદ રંગ શાનાથી હોય છે?

12 / 25

જિલ્લા પંચાયત દ્વારા અંદાજપત્રમાં થયેલ જોગવાઇની મર્યાદામાં રહીને ખર્ચ કરવામાં આવે તો જોવાની પ્ર્થમિક જવાબદારી શિક્ષણ માટે કોની હોય છે?

13 / 25

એક 14 મીટર ત્રિજ્યા તથા 12 મીટર ઊંચાઈ વાળા શંકુને ઓગળીને તેમાંથી 7 મીટર ત્રિજ્યા અને 4 મીટર ઊંચાઈ વાળા કેટલા શંકુ બનાવી શકાય?

14 / 25

એક વ્યક્તિ રૂ. 60,000 જેમાં 5% ના દરે અમુક ભાગ અને બાકીનો ભાગ 4% ના દરે સાદા વ્યાજે મૂકે છે. જો કુલ વ્યાજ રૂ. 2560 મળતું હોય, તો 4% ના વ્યાજદરે કેટલી રકમ મૂકી હોય?

15 / 25

I’m getting more forgetful, …………….?

16 / 25

સામાન્ય કે સાધારણ યુગને અંગ્રેજીમાં ટૂંકમાં કેવી રીતે લખી શકાય?

17 / 25

As they won the competition, the prize should be…………………,

18 / 25

લોથલ કયા જિલ્લામાં આવેલ છે ?

19 / 25

“ઈંગ્લેન્ડમાં મુસાફરી” પુસ્તક કોનું છે ?

20 / 25

કઈ નૃત્યશૈલીમાં ઉપયોગમાં લેવાતા ઘેરદાર લીલારંગના ચણિયા ને ‘કુમીન’ કહે છે?

21 / 25

ગુજરાતી સાહિત્યની આખ્યાન પરંપરા ભાલણ અને પ્રેમાનંદ વચ્ચેની કડી બનીને અખ્યાનના સ્વરૂપનો ઉછેર કરનાર મહત્વના સાહિત્યકાર કયા છે ?

22 / 25

ફોર્ટ વિલિયન કોલેજની સ્થાપના ક્યારે કરવામાં આવી?

23 / 25

પ્રખ્યાત “મહિષાસૂર” ચિત્ર કયા ચિત્રકારનું છે?

24 / 25

રવિ નદીના કિનારે હડપ્પિય સભ્યતાના કેટલા અન્નભંડારો મળી આવ્યા છે?

25 / 25

ઘડિયાળ બનાવટ માટે જાણીતા સ્થળનું નામ જણાવો.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે..

Your score is

The average score is 48%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!