Join our whatsapp group : click here

Most Imp Gk Trick: click here

Talati Mantri Mock test: 65

Talati Mantri Mock test: 65 : અહીં તલાટી મંત્રીની ટેસ્ટ નંબર 65 આપવામાં આવી છે જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ક્વિઝ તલાટી મંત્રીની પરિક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. તલાટી મંત્રીની નિયમિત ક્વિઝ ટેસ્ટ આપવામાં માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Talati Mnatri
Test number: 65
Question: 25
Type: MCQ

Talati Mantri Mock test: 65

1717

Talati Mock Test : 65

Talati Mock test : 65

1 / 25

સાચો વિરોધી શબ્દ ઓળખાવો : સતેજ

2 / 25

રૈયતવારી મહેસૂલ પદ્ધતિ પ્રણેતા કોણ હતા?

3 / 25

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપવાની શરૂઆત કયા વર્ષથી થઈ હતી?

4 / 25

ઉપમેયને ઉપમય સાથે જ સરખાવતો અલંકાર : ............

5 / 25

ભારતનું સૌ-પ્રથમ નેશનલ પાર્ક કયું છે?

6 / 25

‘જટાયુ’ કાવ્ય સંગ્રહ કોની છે?

7 / 25

12, 32, 72, 152, ..........

8 / 25

1728 ના કુલ ભાજકોની સંખ્યા શોધો?

9 / 25

જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હોય છે?

10 / 25

આપેલ શબ્દનો સાચો સમાનાર્થી જણાવો : બદન

11 / 25

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના આરંભકાળે કયા રજાઓના રાજ્યકાળ હતો?

12 / 25

કલાપીના કાવ્ય સંગ્રહ ‘કલાપીના કેકરાવમાં સમાવિષ્ટ મૃગતુષ્ણા’ ક્રુતિનો કાવ્ય પ્રકાર જણાવો?

13 / 25

The weight of the mangoes…………….

14 / 25

ચેહલગાન દળનો નાશ કરનાર.............શાસક હતા.

15 / 25

પન્નાલાલ પટેલને કયા વર્ષનો જ્ઞાનપીઠ મળ્યો હતો?

16 / 25

ઝીયા મેઈઝ એ કોનું વૈજ્ઞાનિક નામ છે?

17 / 25

કયા કોમમાં સતી લીરબાઈ અને માતા રામબાઈ પ્રખ્યાત થયેલ છે?

18 / 25

કઈ સમિતિના અધ્યક્ષ લોકસભાના સ્પીકર હોય છે?

19 / 25

‘ઘડતર અને ચળતર’ કોની આત્મકથા છે?

20 / 25

ગુજરાત વિધાનસભાના વર્તમાન (ડિસેમ્બર 2022)માં અધ્યક્ષ કોણ છે?

21 / 25

નીચેના પૈકી કયા વેદમાં ગાયત્રી મંત્રનો ઉલ્લેખ છે ?

22 / 25

નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી?

23 / 25

એક ક્રિકેટ ખેલાડીની 15 મેચોમાં રનોની સરેરાશ 35 છે. જો પ્રથમ મેચોમાં રનની સરેરાશ 45 હોય, તો અંતિમ 5 મેચોના રનની સરેરાશ કેટલી થાય?

24 / 25

……………is going to clean up the mess now you have finished cooking? 

25 / 25

બંધારણની (કલમ-6) અનુસાર ગ્રામપંચાયત કોના તાબા હેઠળ છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 54%

0%

Subscribe Our Youtube Channel

Join our Telegram channel

follow us Instagram

Install our Application

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!