Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test: 66

Talati Mantri Mock Test: 66 -અહીં તલાટી મંત્રીની મોક ટેસ્ટ નંબર 66 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ મંત્રીની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. તલાટી મંત્રીની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Talati Mantri
Test number: 66
Question: 25
Type: MCQ

Talati Mantri Mock Test: 66

1525

Talati Mock Test : 66

Talati Mock Test : 66

1 / 25

આઠ ભાગમાં લખાયેલ મહાનવલકથા ક્રુષ્ણવતારના લેખક કોણ છે?

2 / 25

નીચના પૈકી કયા દેશની વસતી ગીચતા સૌથી વધુ છે?

3 / 25

ભારતે સૌપ્રથમ ઇ.સ 1900માં ............. ખાતે રમાયેલ ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો.

4 / 25

‘પ્રસ્થાન’ સામાયિક શરૂ કરનાર કોણ હતું?

5 / 25

આધુનિક સર્જક કોણ નથી?

6 / 25

મંદિર માટેની નાગર અને દ્રવિડ શૈલીની મિશ્ર સ્વરૂપવાળી શૈલીને શિલ્પશાસ્ત્રમાં શું કહે છે?

7 / 25

નીચે પૈકી કઈ નદીનું પ્રાચીન નામ ‘વિસ્તસ્તા’ છે?

8 / 25

વાઘેલા વંશના રાજાને ક્રમમાં ગોઠવો.

1). અર્જુનદેવ 2). રામદેવ 3). સારંગદેવ 4). કર્ણદેવ વાઘેલા

9 / 25

ગીતા જયંતી ક્યારે ઉજવવામાં આવે છે?

10 / 25

આળેખ.............છે.

11 / 25

આપેલ શબ્દનો સાચો અર્થ જણાવો : નજર કરવી

12 / 25

કાકા સાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં કયા સાહિત્યપ્રકારથી સ્થાન બનેલું છે?

13 / 25

ચાંપરણ સત્યાગ્રહ કયા કારણે કરવામાં આવ્યો હતો?

14 / 25

નીચેનામાંથી કયું રાજ્ય સૌથી વધુ મેંગેનિઝનું ઉત્પાદન કરે છે?

15 / 25

પોસ્ટ ઓફિસ શાળાની પૂર્વ દિશામાં છે. મારૂ ઘર શાળાની દક્ષિણ દિશામાં છે. બજાર પોસ્ટ ઓફિસથી ઉત્તર દિશામાં છે, તો મારા ઘરથી પોસ્ટ ઓફિસ કઈ દિશામાં હશે?

16 / 25

જયુબિલી પુલ કયા આવેલો છે?

17 / 25

રાજકોટ કઈ નદીના કિનારે આવેલું છે?

18 / 25

વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ લગભગ કેટલા ટકા છે?

19 / 25

ઋગ્વેદના કયા મંડળમાં વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ છે?

20 / 25

ભારતનો નીચેના પૈકી કયો પ્રદેશ ‘રાગિ’ નામનો પાક લેવા માટે પ્રસિદ્ધ છે?

21 / 25

I want to ………… school to see ………..principal.

22 / 25

‘હું અંબાજીના દર્શને ગયો હતો.’ -વિનયવાચક નિપાત શોધો.

23 / 25

કોના સમયમાં જસવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો હતા?

24 / 25

આપેલ શબ્દનો સાચો સમાનાર્થી જણાવો : દૂઝવું

25 / 25

પૂર્ણ સત્ય એ ગુજરાતી સાહિત્યકાં કેવી રીતે ઓળખાય છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 50%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!