Join our whatsapp group : click here

Most Imp Gk Trick: click here

Talati Mantri Mock Test : 68

Talati Mantri Mock Test : 67 -અહીં તલાટી મંત્રીની મોક ટેસ્ટ નંબર 67 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ તલાટી મંત્રીની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. તલાટી મંત્રીની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Talati Mantri
Test number: 67
Question: 25
Type: MCQ

Talati Mantri Mock Test: 68

1054

Talati Mock Test : 67

Talati Mock Test : 67

1 / 25

સલ્તનત કાળમાં ગ્યાસુદ્દીન તુઘલકના સમયમાં બનેલો કયા સંતનો મકબરો ‘લાલ ગુંબજ’ તરીકે ઓળખાય છે?

2 / 25

રામપરા અભ્યારણ્ય મોરબી જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે?

3 / 25

Jill took her sister to the hairdresser and they both had………..hair cut.

4 / 25

સતી થવાના રિવાજ પર પ્રતિબંધ મૂકતો કાયદો કયારે અમલમાં મુકાયો?

5 / 25

ગુજરાતી ભાષાનો ‘સાર્થ જોડણી કોષ’ કઈ સંસ્થાનું પ્રકાશન છે?

6 / 25

જામનગરના બાલા હનુમાન મંદિર સ્થાપક નીચેના પૈકી કોણ હતા?

7 / 25

કઈ સિસ્ટમ દ્વારા શરીરને રોગપ્રતિકારક શક્તિ મળે છે?

8 / 25

Rupay એ ............. દ્વારા શરૂ કરવામાં આવેલ કાર્ડ દ્વ્રારા ચુકવણીની એક પદ્ધતિ છે.

9 / 25

અલંકાર ઓળખાવો : દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય

10 / 25

ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે?

11 / 25

‘પુનર્વસુ’ અને ‘લઘરો’ એ કયા સાહિત્યકારના ઉપનામો છે?

12 / 25

કોને ‘ગાંધીયુગના સાહિત્યગુરુ’ કહેવાય છે?

13 / 25

અસાઇત ઠાકરના સમકાલીન નીચેનામાંથી કોણ હતું?

14 / 25

નીચેનામાંથી કયો વેદ સંગીતની ગંગોત્રી તરીકે ઓળખાય છે?

15 / 25

નીચેનામાંથી કયું ઘટકતત્વ હાઇકુમાં આવતું નથી?

16 / 25

મંદાક્રાંતા છંદનું બંધારણ જણાવો?

17 / 25

નિમ્નલિખિત માંથી કયું અસત્ય છે :

સર્વોચ્ચ ન્યાયાલય..........

18 / 25

સમ્રાટ અશોક કોનો પુત્ર હતો?

19 / 25

That’s the mokey………….escaped from the cage.

20 / 25

ભારતનું કયું રાજય ‘ધાન્યના કટોરા’ તરીકે ઓળખાય છે?

21 / 25

‘હિન્દુ ધર્મની બાળપોથી’ ક્રુતિના લેખક કોણ છે?

22 / 25

ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી?

23 / 25

ભીમદેવ-2ના સમયગાળા દરમિયાન ધોળકાનો રાણો કોણ હતો?

24 / 25

બે સંખ્યાઓનો ગુ.સા.અ. 11 અને લ.સા.અ. 7700 છે, જે પૈકી એક સંખ્યા 275 હોય, તો બીજી સંખ્યા કઈ હશે?

25 / 25

9265 માંથી નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરવાથી મળતી સંખ્યા 21નો ઘન હોય?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 50%

0%

Subscribe Our Youtube Channel

Join our Telegram channel

follow us Instagram

Install our Application

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!