Join our whatsapp group : click here

Most Imp Gk Trick: click here

Talati Mantri Mock Test : 69

Talati Mock Test : 69 -અહીં તલાટી મંત્રીની મોક ટેસ્ટ નંબર 69 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ તલાટી મંત્રીની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. તલાટી મંત્રીની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Talati Mantri
Test number: 69
Question: 25
Type: MCQ

Talati Mantri Mock Test : 69

1362

Talati Mock Test : 69

Talati Mock Test : 69

1 / 25

મનુષ્યના શરીરમાં સૌથી મોટું અને મજબૂત હાડકું કયું હોય છે?

2 / 25

જિલ્લા પંચાયત માટે દફતર-નાણાં મેળવવાની સત્તા કોની છે?

3 / 25

જન્મ સ્થળ અને સર્જક અંગે એક જોડ ખોટી છે, શોધો.

4 / 25

1991માં IMF દ્વારા સહાયના અનુદાન અંતર્ગત લાદવામાં આવેલ આર્થિક સુધારણા માટેની સૌથી અગત્યની શરતોમાની એક નીચે મુજબ હતી.

5 / 25

નીચેનામાંથી કઈ લડાયથી ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નંખાયો હતો?

6 / 25

રૂપિયા બે લાખ સુધીના કાર્યક્ષેત્ર બહાર શિક્ષણ અને તબીબી રાહત માટે ખર્ચ કરવાની મંજૂરી કોણ આપે છે?

7 / 25

બાહ્યવકાશમાં જીવનના અભ્યાસને શું કહે છે?

8 / 25

ભારતના કયા શહેરને સિલિકોન વેલી કહે છે?

9 / 25

આપેલ શબ્દનો સાચો સમાનાર્થી જણાવો : વીફળ

10 / 25

ગાંધીજીએ દાંડીયાત્રાની શરૂઆત ક્યારે કરી હતી?

11 / 25

રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો : દહાડો બગડવો

12 / 25

સાચો વિરોધી શબ્દ ઓળખાવો : પ્રામાણિક

13 / 25

કોંગ્રેસ અધિવેશનના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા?

14 / 25

The feminine gender of the word ‘Bachelor’ is-

15 / 25

ઢોર-ડબા ફી અને ખર્ચની મંજૂરી કોણ આપે છે?

16 / 25

હડપ્પીય સ્થળ સુરકોટડા જે કચ્છ જીલ્લામાં આવેલું છે. તેના ઉત્ખનનકર્તાનું નામ જણાવો?

17 / 25

એક શહેરની વસ્તી 8000 હતી. જેમાં પુરુષોની સંખ્યા 6% તથા સ્ત્રીઓની સંખ્યા 10% દરે વધે છે, તો શહેરની કુલ વસ્તી 86000 થાય છે, તો શરૂઆતમાં પુરુષોની સંખ્યા કેટલી હતી?

18 / 25

નીચેનામાંથી પૂરા નામનું કયું જોડકું ખોટું છે?

19 / 25

Fill in the gap. Fossils : creatures : Mummies: ………….

20 / 25

વિશ્વ આરોગ્ય દિવસ દર વર્ષે ............ ના દિવસે ઉજવવામાં આવે છે.

21 / 25

નીચેનામાંથી કયા  રાજ્યની હાઇકોર્ટ દેશની પ્રથમ પેપરલેસ અદાલત બની છે?

22 / 25

‘કાળજા કેરો કટકો મારે, હાથથી છૂટી ગયો’ -પંક્તિના કવિ કોણ છે?

23 / 25

‘જંતર’ એ કયા પ્રકારનું વાદ્ય છે?

24 / 25

આપેલ શબ્દનો સાચો સમાનાર્થી જણાવો : ભીતર

25 / 25

હોમરૂલની ગુજરાતી શાખા અમદાવાદમાં કોણે શરૂ કરી?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 59%

0%

Subscribe Our Youtube Channel

Join our Telegram channel

follow us Instagram

Install our Application

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!