Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test: 80

Talati Mantri Mock Test: 80 -અહીં તલાટી મંત્રીની મોક ટેસ્ટ નંબર 80 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ તલાટી મંત્રીની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. તલાટી મંત્રીની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Talati Mantri
Test number: 80
Question: 25
Type: MCQ

Talati Mantri Mock Test: 80

1196

Talati Mock Test : 80

Talati mock test : 80

1 / 25

ગુજરાતના ખેડા જિલ્લાના ડાકોરમાં આવેલ રણછોડરાયનું મંદિર કોના દ્વારા બનાવવામાં આવ્યું છે?

2 / 25

બેરોમીટરના વાંચનમાં અચાનક ઘટાડો થવો એ દર્શાવે છે કે હવામાન …………….. રહેશે.

3 / 25

બુલ (Bull) અને બેયર (Bear) શબ્દો કઈ જ્ગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે?

4 / 25

હનુમંત રાવ સમિતિની રચના ક્યારે થઈ હતી?

5 / 25

નીચે આપેલ વાકયનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો. : “સમીર આક્રમક બનીને બોલતો હતો.”

6 / 25

પૃથ્વીની ‘Perihelion’ સ્થિતિએ ........................ના સંદર્ભે છે.

7 / 25

ભારતના વડાપ્રધાન શ્રી નરેંદ્રભાઈ મોદી દ્વારા ભારતના શહેરોના વિકાસ માટે જૂન-2015માં લોન્ચ કરેલી ‘અમૃત’ યોજના એટલે.......

8 / 25

નીચેનામાંથી કઈ ક્રુતિ પ્રહસન છે?

9 / 25

મોર્ય શાસનમાં ખેતી વિભાગના વડાને કયા નામથી ઓળખવામાં આવે છે?

10 / 25

ભૂકંપની તીવ્રતાનું માપન નીચેનામાંથી કયા યંત્ર વડે થાય છે?

11 / 25

‘ઇન્સ્ટીટ્યુટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ’ સંસ્થા કયા આવેલી છે?

12 / 25

My aunt ………….is a music teacher, can play the piano well.

13 / 25

તાલુકા પંચાયત માટે અનુસુચિતજાતિ-જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાતવર્ગ અને સ્ત્રીઓ માટે જિલ્લા પંચાયતના પ્રમુખનો હોદ્દો અનામત રાખવા કોને સત્તા છે?

14 / 25

કઈ નદી પર શ્યામ સરોવર ડેમ આવેલો છે?

15 / 25

પૃથ્વી, આકાશ, તેજ સૃષ્ટિનું જ્ઞાન, ખગોળ દર્શન કાકા સાહેબના કયા નિબંધ સંગ્રહમાં જોવા જોવા મળે છે?

16 / 25

‘વીરમતિ’ નાટકનું કથાવસ્તુ શાના પર આધારિત છે?

17 / 25

સાચો વિરોધી શબ્દ ઓળખાવો :

18 / 25

ગુજરાતમાં ગાંધીનગરના રૂપાલ ગામે ભરાતો પલ્લીનો મેળો ......................ના રોજ ભરાય છે?

19 / 25

ઇ.સ 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન અંગ્રેજોના પક્ષે રહેનારા વડોદરાના રાજા કોણ હતા?

20 / 25

The days are getting ……………. as we near summer.

21 / 25

નીચે પૈકી કઈ નદી શાલીગ્રામ તરીકે ઓળખાય છે?

22 / 25

લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય તે પહેલા કયા વડાપ્રધાને રાજીનામું આપ્યું હતું?

23 / 25

પૂર્વપદ અને ઉત્તરપદ વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય ત્યારે તે પદોમાં કયો સમાસ થાય છે?

24 / 25

કોઈ પરીક્ષામાં 35% વિધાર્થીઓ હિન્દીમાં નાપાસ થાય, 45% વિધાર્થીઓ અંગ્રેજીમાં નપાસ થાય તથા 20% વિધાર્થીઓ બંને વિષયમાં નાપાસ થયા, તો બંને વિષયમાં પાસ થનાર વિદ્યાર્થીઓની ટકાવારી શોધો.

25 / 25

‘આત્મવૃત્તાંત’ સાહિત્યપ્રકાર કયો છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે.....

Your score is

The average score is 47%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!