Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test: 81

Talati Mantri Mock Test: 81 -અહીં તલાટી મંત્રીની મોક ટેસ્ટ નંબર 81 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ તલાટી મંત્રીની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. તલાટી મંત્રીની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા 4Gujarat.com સાથે.

Talati Mantri: Talati test
Test number: 81
Question: 25
Type: MCQ

Talati Mantri Mock Test: 81

1307

Talati Mock Test : 81

Talati Mock Test : 81

1 / 25

હું માત્ર પાંચ મિનિટમાં આવી. “માત્ર” કયો નિપાત છે?

2 / 25

છોકરાઓની એક હરોળમાં અર્જુન ડાબી બાજુથી 9માં ક્રમે અને ભીમ જમણી બાજુથી 21માં ક્રમે છે. જો બંને પોતાના સ્થાનની અદલાબદલી કરે, તો અર્જુન ડાબી બાજુથી 25માં ક્રમે આવે છે, તો આ હરોળમાં કુલ કેટલા છોકરા હોય?

3 / 25

હડપ્પિય સભ્યતા અંગે શું સાચું છે?

4 / 25

‘શાક પાંડદુ’ સમાસ ઓળખો.

5 / 25

There ……………many exceptions to this rule.

6 / 25

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીઓને તેમના શાસનકાળના ક્રમ મુજબ ગોઠવો.

1). બાબુભાઇ પટેલ

2). હિતેન્દ્રભાઈ દેસાઇ

3). દિલિપભાઈ પરિખ

4). ઘનશ્યામભાઈ ઓઝા

5). છબીલદાસ મહેતા

7 / 25

ટોકિયો પેરાલિપ્મિકમાં 2020માં નવી ઉમેરાયેલ રમતો કઈ છે?

8 / 25

21 વર્ષીય મતાધિકારોનો પ્રસ્તાવ કોંગ્રેસના કયા અધિવેશનમાં પસાર થયો?

9 / 25

They asked …………….whether we would be interested in joining them.

10 / 25

ગ્રહ અને તેની વિશેષતા બાબતે અયોગ્ય જોડ કઈ છે તે કહો.

11 / 25

સાબરમતી નદી ખંભાતના અખાતને મળતા પૂર્વ તેનો પ્રવાહનો તટ 7 km જેટલો પહોળો કરે છે તે સ્થળને કયા નામે ઓળખાય છે?

12 / 25

કોષની કઈ અંગીકાને આત્મઘાતી કોથળી કહે છે?

13 / 25

નીચેનામાંથી સર્જક અને ઉપમાન બાબતે કઈ જોડ અયોગ્ય છે?

14 / 25

એક પરીક્ષામાં સફળ થયેલા મેહુલને 11મો નંબર મળ્યો, જે નીચેથી 47માં નંબર પર છે. ત્રણ વિધાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર રહ્યાં, એક વિધાર્થી અસફળ થયો હોય, તો કુલ વિધાર્થીઓની સંખ્યા કેટલી હશે?

15 / 25

‘the Bombay plan’ કયા વર્ષમાં તૈયાર કર્યો હતો?

16 / 25

બક્સરના યુદ્ધમાં અંગ્રેજોએનું નેતૃત્વ કોણે કર્યું હતું?

17 / 25

પંચાયત ધારાની કઈ કલમથી જિલ્લા ગ્રામ ઉત્તેજક નિધિ નામમાં ફંડ સ્થાપેલ છે?

18 / 25

અશોકના કયા સ્તંભલેખ પર મોરનું શીલ છે?

19 / 25

નીચેનામાંથી કઈ સંખ્યાને 24 વડે ની:શેષ ભાગી શકાય?

20 / 25

કઈ વિગત ખોટી છે?

21 / 25

શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. : રુદ્રાક્ષના મોટા મણકાની માળા

22 / 25

‘લોહીનું ટીપું’ વાર્તાના સર્જક કોણ છે?

23 / 25

જિલ્લા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે?

24 / 25

વત્સ મહાજનપદની રાજધાની ...............હતી.

25 / 25

દયારામ માટે કયું બિરુદ બંધબેસતું નથી?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 45%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!