Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test: 82

Talati Mantri Mock Test: 82 -અહીં તલાટી કમ મંત્રીની મોક ટેસ્ટ નંબર 82 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ તલાટી મંત્રીની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. તલાટી મંત્રની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Talati Test
Test number: 82
Question: 25
Type: mcq

Talati Mantri Mock Test: 82

1599

Talati Mock Test : 82

Talati Mock Test : 82

1 / 25

દરેક ચરણમાં 15 માત્રા કયા છંદમાં હોય છે?

2 / 25

પ્રોટીનની ખામીથી બાળકમાં કયો રોગ થાય છે?

3 / 25

બે ચોરસની પરિમિતિ અનુક્રમે 24 cm અને 32 cm છે, તો આ બંને ચોરસનાં ક્ષેત્રફળનાં સરવાળા જેટલું ક્ષેત્રફળ ધરાવતાં ત્રીજા ચોરસની પરિમિતિ શોધો.

4 / 25

‘તમાશા’ કયા રાજયનું લોકનાટ્ય છે?

5 / 25

ઓસ્કાર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા?

6 / 25

અલાયદા રેલવે અંદાજપત્રની પરંપરા 2016 સુધી પ્રચલિત હતી, અલાયદા રેલવે અંદાજપત્રની પરંપરા ક્યારથી શરૂ થઈ હતી?

7 / 25

‘બા નો ભીખુ’ કૃતિનો પ્રકાર જણાવો?

8 / 25

કહેવતનો અર્થ જણાવો : વાઢ કાન ને આવ્ય સાન

9 / 25

ક્ષોભ આવરણમાં કાર્બન મોનોક્સાઈડની રસાયણિક આયુ..........છે.

10 / 25

અલંકાર ઓળખાવો : રવિ નિજ કર તેની ઉપર ફેરવે છે.

11 / 25

પંક્તિ અને સર્જક અંગેનું કયું જોડકું ખોટું છે?

12 / 25

ગુપ્ત સંવતની શરૂઆત કોણે કરી હતી?

13 / 25

ભારતમાં દર દસ વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવાની જવાબદારી કયા મંત્રાલયની છે?

14 / 25

સાતપુડા શ્રેણીનું સૌથી ઊંચું શિખર કયું છે?

15 / 25

કૂવા કે તળાવોનાં પાણીનાં ઉપયોગ માટે પંચાયત શું કરવા હકદાર છે?

16 / 25

નિપાત ઓળખાવો : મને ફકત દાળ-ભાત જ ભાવે છે.

17 / 25

The students …………… to participate in the science Olympiad before the organizer arrived.

18 / 25

બારકોડ જુદી જુદી જડાઈ ધરાવતી સમાંતર રેખાઓ વડે બને છે કે જે ............. નામની એક પ્રમાણભૂત સાંકેતિક પદ્ધતિ છે.

19 / 25

Choose the feminine gender of the given noun: TRAITOR

20 / 25

જો 6 માર્ચ 2005ના દિવસે સોમવાર હોય તો, 6 માર્ચ 2004ના દીવસે કયો વાર હશે?

21 / 25

નીચેનામાંથી કયો વિસ્તાર ભારતના રૂહર પ્રદેશ તરીકે ઓળખાય છે?

22 / 25

મધુસદન હીરાલાલ પારેખ કયાં ઉપનામથી અખબારમાં કોલમ લખે છે?

23 / 25

સમાસ ઓળખાવો : ધૂમકેતુ

24 / 25

‘સાત પગલાં આકાશમાં’ એ કુંદનિકા કાપડિયાની નવલકથા છે તો ‘પાંચ પગલાં પૃથ્વી’ પર નામની નવલકથા કોની છે?

25 / 25

રામાનુજાચાર્યનું જન્મસ્થળ કયું છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 48%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!