Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test: 83

Talati Mantri Mock Test: 83 -અહીં તલાટી મંત્રીની મોક ટેસ્ટ નંબર 83 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ તલાટી મંત્રીની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. તલાટી મંત્રીની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Talati Mantri
Test number: 83
Question: 25
Type: MCQ

Talati Mantri Mock Test: 83

728

Talati Mock Test : 83

Talati Mock Test : 83

1 / 25

સમાસ ઓળખાવો : નવવધુ

2 / 25

જગન્નાથજીના મંદિરમાં શ્રીક્રુષ્ણ, બલરામ અને સુભદ્રાજીની મુર્તિઓ મુખ્યત્વે કયા લાકડામાંથી બનાવવામાં આવે છે?

3 / 25

‘દિવ્યચક્ષુ’ નવલકથાના કર્તા કોણ છે?

4 / 25

ભારતનું નીચેનાપૈકી કયું મુખ્ય નદી તટ ક્ષેત્ર (river basins) પાણીનો સૌથી વધુ સરેરાશ વાર્ષિક સ્ત્રાવ (average annual discharge) કરે છે.

5 / 25

દક્ષિણ ભારતના ચાલુક્યવંશનો પ્રથમ રાજા કોણ હતો?

6 / 25

શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ખાતાવાર હિસાબ નોંધવાનો ચોપડો કે ચોપડી

7 / 25

1993નો ગુજરાત પંચાયત અધિનિયમ ક્યારથી અમલમાં છે?

8 / 25

કબડ્ડી રમત માટે રમતનો સમય અને વિરામ સમય કેટલો હોય છે?

9 / 25

આમા કવિ તરીકે કોણ જાણીતા છે?

10 / 25

P ના બે પુત્ર L અને M છે. S, P ની પત્ની છે. તો S નો L સાથે શું સંબંધ હશે?

11 / 25

તીર્થસ્થાનોમાં દ્વારકા, સોમનાથ કરતાં મોટું છે. સાળંગપુર સૌથી નાનું નથી. શામળાજી, ગોપનાથ કરતાં મોટું તથા ગોપનાથ, દ્વારકા કરતાં મોટું છે. તો આ બધા તીર્થસ્થાનોમાં સૌથી નાનું કયું?

12 / 25

ચાર સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે અને તેમનો સરવાળો 72 છે. આમાંની સૌથી મોટી સંખ્યા સૌથી નાની સંખ્યાની બમણી હોય તો, સંખ્યાઓ ............છે.

13 / 25

અરવલ્લીની પર્વતમાળા વિશે નીચેના પૈકી કયું વિધાન/ કયા વિધાનો સાચું/સાચા છે?

1). તેની લંબાઇ 1000 કિમી છે.

2). તે ઉદયપૂર અને જયપૂરના ફળદ્રુપ ક્ષેત્રોને રાજસ્થાનના અર્ધરણ પ્રદેશથી અલગ પાડે છે.

3). નર્મદા નદી અરવલ્લીના નિકટવર્તી ક્ષેત્રમાં ફાટખીણમાંથી વહે છે.

14 / 25

નીચે કઈ કૃતિ ગુરુશિષ્ય સંવાદરૂપે લખાઈ છે?

15 / 25

માધવપૂરનો મેળો કયારે ભરાય છે?

16 / 25

પંચાયતી સરપંચ તથા સભ્યની લાયકાત કોણ નક્કી કરી શકે છે?

17 / 25

ડાહ્યાભાઈ નાયક સમિતિની રચના ક્યારે થઈ હતી?

18 / 25

There is no book to read. (change the voice)

19 / 25

…………daughter of my friend is ……………..accomplished dancer.

20 / 25

નીચેનામાંથી કયો એક લોહ -અયસ્કનો પ્રકાર નથી?

21 / 25

તાંજોરના રાજા રઘુનાથની પ્રશંષામાં કોના દ્વારા 16 સર્ગોનું કાવ્ય ‘રઘુનાથ-ભૂપ-વિજય’ નામનું કાવ્ય લખ્યું હતું. જે ‘સાહિત્યરત્નાકર’ તરીકે ઓળખાય છે?

22 / 25

ઇ.સ 10-11 માં શતકથી 14માં શતક સુધી કઈ ભાષા બોલાતી?

23 / 25

ગુજરાતી બાળ સાહિત્યમાં નીચેના પૈકી કોનું યોગદાન નથી?

24 / 25

ગ્રામપંચાયતે બાંધકામ હિસાબોમાં છેલ્લા બિલની ચુકવણી ક્યારે કરવી જોઈએ?

25 / 25

એક રૂપિયા બરાબર કેટલા દામ થતાં હતા?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 48%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!