Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test: 84

Talati Mantri Mock Test: 84 -અહીં તલાટી મંત્રી મોક ટેસ્ટ નંબર 84 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ તલાટી મંત્રીના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. તલાટી કમ મંત્રીની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Talati Mantri
Test number: 84
Question: 25
Type: MCQ

Talati Mantri Mock Test: 84

981

Talati Mock Test : 84

Talati Mock Test : 84

1 / 25

To care troops et (C) spread out in readiness for battle

2 / 25

તાલુકા પંચાયતને કઈ કલમ પ્રમાણે પોતાનું અંદાજપત્ર 15 ડિસેમ્બર પહેલા તૈયાર કરવું જોઈએ?

3 / 25

મહેશ તેના મિત્રને એક છોકરીનો પરિચય કરાવતા કહે છે, ‘આ મારા દાદાના એકના એક પુત્રની પુત્રી છે; તો આ છોકરી મહેશની શું સગી થાય?

4 / 25

શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : મળસકાંનું અજવાળું

5 / 25

સંથાલ જાતિના આદિવાસી સમૂહો કયો વ્યવસાય કરતાં હતા?

6 / 25

નગરપાલિકામાં વહીવટી અધિકારી કોણ હોય છે?

7 / 25

HAL કયા દેશમાં એડવાન્સ લાઇટ વેઇટ હેલિકોપ્ટરની નિકાસ કરશે?

8 / 25

‘જનાન્તિકે’ નિબંધ સંગ્રહના લેખક કોણ છે?

9 / 25

વિદ્યુત આકર્ષણનો નિયમ કોણે આપ્યો ?

10 / 25

આધુનિક કલકત્તાની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી?

11 / 25

સુપ્રસિદ્ધ ગઝલ ગાયક અમૃત ઘાયલ નો જન્મ ક્યાં થયો હતો?

12 / 25

સ્વામી દયાનંદ સરસ્વતીને કયો વેદ કંઠસ્થ હતો?

13 / 25

અખિલ ભારતીય સેવાઓનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે?

14 / 25

જો સંખ્યા 2*435 ને 9 વડે નિ:શેષ ભાગી શકાય, તો * ના સ્થાને કયો અંક આવશે.

15 / 25

નીચેનામાંથી કયું પક્ષી કચ્છના રણમાં જોવા મળે છે?

16 / 25

જૈન ધર્મના શ્વેતાબંર દેવસૂરી અને દિગંબર કુમુદચંદ્ર સુરીનો વિવાદ કોના સમયમાં થયો?

17 / 25

કયા વંશના શાસન દરમિયાન સેંટ ટોમસ ખ્રિસ્તી ધર્મના પ્રચાર નાતે ભારત આવ્યા હતા?

18 / 25

બે સ્કૂટર સમાન અંતર 60 km/hr ની ઝડપે કાપે છે. તેમને લાગતા સમયનો તફાવત 20 મિનિટ છે. તો અંતર શોધો.

19 / 25

કેરોલિના મારિન કઈ રમત સાથે સંકળાયેલ છે?

20 / 25

‘શહેરમાં દીકરાઓ પાણીની પેઠે પૈસા વાપરે છે.’ : સરખામણી દર્શક શબ્દ શોધો?

21 / 25

‘આ સમજવું સહેલું નથી.’ વાક્યમાં ‘સમજવું’ નીચેના પૈકી શું છે?

22 / 25

‘સંસાર’ માસિકની શરૂઆત કોણે કરી હતી?

23 / 25

કયા સમાસને ઓળખવા પૂર્વપદ તરીકે ‘યથા’, ‘પ્રતિ’ કે ‘સ’ શબ્દો ઉપયોગી છે?

24 / 25

મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના ક્યારે કરવામાં આવી હતી?

25 / 25

ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો ‘અર્જુન એવોર્ડ’ કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 47%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!