Join our whatsapp group : click here

Talati Mantri Mock Test: 85

Talati Mantri Mock Test: 85 -અહીં તલાટી મંત્રીની મોક ટેસ્ટ નંબર 85 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ તલાટી મંત્રીની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. તલાટી મંત્રીની નિયમિત આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Talati Mantri
Test number: 85
Question: 25
Type: MCQ

Talati Mantri Mock Test: 85

354
Created on By 3e7f78abeaeb2d7299d8c914dfb501af?s=32&d=mm&r=gchirag patel

Talati Mock Test : 85

1 / 25

Active: The ants are biting me.

Passive: …………………………..

2 / 25

ઉપનામ અને સર્જકની એક જોડ બંધ બેસતી નથી?

3 / 25

ખોટી જોડણી શોધો.

4 / 25

X, U, S, P, N, K, I, ..................M

5 / 25

વિશ્વનો સૌથી મોટો નદી દ્વીપ માજુલી કઈ નદીમાં આવેલો છે?

6 / 25

બંધારણના કયા અનુચ્છેદ હેઠળ ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવે છે?

7 / 25

કઈ જોડ ખોટી છે?

8 / 25

સોનકંસારી નાડેરા નામનું પ્રાચીન સ્થાપત્ય કયા જિલ્લામાં છે?

9 / 25

આજે સોમવાર હોય, તો જવે પછીના 58માં દિવસે કયો વાર હોય?

10 / 25

ઑક્સીજનને ઑક્સીજન નામ આપનાર વૈજ્ઞાનિક કોણ છે?

11 / 25

As soon as the H.W ……………. To all the students, they ran out for the home.

12 / 25

100 સ્ક્રૂના પેકેટમાં 20 સ્ક્રૂ ખામીવાળા છે. યાર્દચ્છિક રીતે એક સ્ક્રૂ પસંદ કરવામાં આવે તો પસંદ કરેલો સ્ક્રૂ ખામી વગરનો હોય તેની સંભાવના શોધો.

13 / 25

નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો : ભારતીય સંસ્કૃતિને જાળવવાની છે.

14 / 25

ગ્રામપંચાયતમાં જમીન-મહેસૂલ ક્યાં અને કોને આપવું?

15 / 25

પંચાયત વતી નમૂના, રજીસ્ટરો, હિસાબો જાળવવાની ફરજ કોની છે?

16 / 25

સતલુજ અને કાલી નદીની વચ્ચે આવેલ હિમાલય કયા નામે ઓળખાય છે?

17 / 25

નીચેનામાંથી કયું વિધાન ખોટી માહિતી દર્શાવે છે?

18 / 25

ભારત સરકાર દ્વારા સંગીત નાટય અકાદમીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?

19 / 25

નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનર્થી નથી?

20 / 25

‘દુસરા’ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે?

21 / 25

ભારતના બંધારણ માટે બંધારણ સભાનો ખ્યાલ કોના દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો?

22 / 25

નીચેનામાંથી કઈ નદીના સંગમથી હરણવાવ નદી બને છે?

23 / 25

જો ચોરસની બાજુની લંબાઇમાં 10% નો ઘટાડો કરવામાં આવે, તો તેના ક્ષેત્રફળમાં શો ફેરફાર થાય?

24 / 25

ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ) ની સ્થાપના ક્યાં વર્ષે થઈ હતી?

25 / 25

ઝારા ઝૂમારાની વીર ભૂમિ કયા જિલ્લામાં આવેલી છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે.....

Your score is

The average score is 47%

0%

Subscribe Our Youtube Channel

Join our Telegram channel

follow us Instagram

Install our Application

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!