Join our whatsapp group : click here

Most IMP GK: Click here

Talati Mantri Mock Test : 87

Talati Mantri Mock Test : 87 -અહીં તલાટી મંત્રીની મોક ટેસ્ટ નંબર 87 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ તલાટી મંત્રીની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. તલાટી મંત્રીની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Talati Mock test
Test number: 87
Question: 25
Type: MCQ

Talati Mantri Mock Test : 87

807

Talati Mock Test : 87

Talati Mock Test : 87

1 / 25

This present is …………… my grandmother.

2 / 25

ગુજરાતમાં ચુડાસમા વંશની સ્થાપના કોણે કરી ?

3 / 25

બંધારણના કયા અનુચ્છેદમાં નગરપાલિકાનું બંધારણ દર્શાવેલ છે?

4 / 25

કોપર+ટીન ની બનતી મિશ્ર -ધાતુનું નામ જણાવો.

5 / 25

ચોથી યોજના (1969-74)માં સૌથી વધુ મહત્વ કયા ક્ષેત્રને આપવામાં આવ્યું હતું?

6 / 25

સોમનાથમાં મેઘધ્વની નામે મંડપ કોને બંધાવ્યો?

7 / 25

સંદેશમાં રણ તો લીલાછમ કટારના લેખક કોણ હતા ?

8 / 25

Life history of a person written by another

9 / 25

નાટકમાં દેવયાનીનું પાત્ર લાગણીપ્રધાન બની ગયું છે. -રેખાંકિત શબ્દનો સમાસ ઓળખાવો

10 / 25

1.5 મીટરની ઊંચાઈનો એક વનરક્ષક એક સાગના વૃક્ષથી 28.5 મીટર દૂર ઉભેલો છે. તેની આંખ સામે વૃક્ષની ટોચનાં ઉત્સેધકોણનું માપ 45*છે, તો વૃક્ષની ઊંચાઈ કેટલાં મીટર હશે?

11 / 25

‘8+8+8+8’ એ કયા છંદનું અક્ષર બંધારણ છે?

12 / 25

ત્રણ પંપને રોજના 8 કલાક ચલાવવામાં આવે, તો એક ટાંકી ખાલી કરતાં 2 દિવસ લાગે છે, તો ચાર પંપને એક દિવસમાં ટાંકી ખાલી કરવા કેટલા કલાક ચલાવવા જોઈએ?

13 / 25

આટલું વાંચીને ફરવા જાવ. ‘વાંચીને’ કૃદંત જણાવો.

14 / 25

625 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણઘન સંખ્યા બને?

15 / 25

નીચેનામાંથી કઈ ક્રુતિ નર્મદની નથી?

16 / 25

રાજભાષા આયોગના કાર્યો બાબતે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?

17 / 25

ચંદ્રકાન્ત ટોપીવાળાનો જન્મ ક્યાં થયો હતો ?

18 / 25

‘ફેરો’ નવલકથા કોની ક્રુતિ છે?

19 / 25

કયા સાહિત્યકારને કુર્ચાલ સરસ્વતી તરીકે ઓળખવામાં આવે છે ?

20 / 25

નિમ્નલિખિત માંથી કઈ અખિલ ભારતીય સેવા નથી ?

21 / 25

બ્રિટિશ મહેસૂલી દફતર (રેકોર્ડ) માં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે કયો શબ્દ વાપરવામાં આવતો હતો?

22 / 25

કોની સાથે થયેલા યુદ્ધમાં પરાજિત થઈને હુમાયુને ભારતની બહાર જવું પડ્યું હતું?

23 / 25

.coop ડોમેઈન નેમનો ઉપયોગ.......ક્ષેત્રે થાય છે.

24 / 25

નગરપાલિકાની બેઠકો વર્ષમાં કેટલી વાર બોલાવવામાં આવે છે?

25 / 25

Give the noun from of : To bear

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 42%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!