Join our whatsapp group : click here

Most Imp Gk Trick: click here

Talati Mantri Mock Test: 88

Talati Mantri Mock Test : 88 -અહીં તલાટી મંત્રીની મોક ટેસ્ટ નંબર 88 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ તલાટી મંત્રીની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. તલાટી મંત્રી ની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Talati Mantri
Test number: 88
Question: 25
Type: MCQ

Talati Mantri Mock Test: 88

1138

Talati Mock Test : 88

Talati Mock Test : 88

1 / 25

‘અજવાળાનો ઓટોગ્રાફ’ અને ‘મનનો મોનોલૉગ’ કૉલમ કોની છે?

2 / 25

સુરેશ જોશીની ‘છિન્નપત્ર’ નવલકથા ક્યારે પ્રગટ થઈ?

3 / 25

સમાંતર શ્રેણીમાં પ્રથમ 14 પદોનો સરવાળો 1050 હોય અને તેનું પ્રથમ પદ 10 હોય, તો તે શ્રેણીનું 20મુ પદ શોધો.

4 / 25

નીચેનામાંથી કઈ સંસ્થા ગુજરાતમાં આવેલી નથી?

5 / 25

રણમાં ખીલ્યું ગુલાબ કૉલમના લેખક કોણ છે?

6 / 25

The ballerina is very tall but she was ……………….the other petite ballerinas.

7 / 25

મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં કરાઇ ?

8 / 25

નીચેનામાંથી પુરસ્કાર અને સંસ્થા અંગેનો એક વિકલ્પ ખોટો છે શોધો.

9 / 25

એક જ શબ્દના બે અર્થ નીકળતા હોય ત્યારે કયા અલંકાર તરીકે ઓળખાય છે?

10 / 25

નીચેનામાંથી કયું સ્થળ કર્કવૃત પર આવેલ નથી.

11 / 25

કહેવતનો સાચો અર્થવાળો વિકલ્પ શોધો : એક નન્નો સો  દુ:ખ હણે

12 / 25

સમાસ ઓળખાવો : લંબચોરસ

13 / 25

રાષ્ટ્રીય ધ્વજ બંધારણ સભામાં ક્યારે સ્વીકારવામા આવ્યો?

14 / 25

ગૌતમ પૂર્વમાં 6 km ચાલે છે. ત્યારબાદ જમણી બાજુ વળી 4 km ચાલે છે. ત્યારબાદ જમણીબાજુ 6 km ચાલે છે, તો હવે તે પ્રસ્થાનબિંદુથી કેટલો દૂર હશે?

15 / 25

ડેવિસ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે ?

16 / 25

Microprocessor Chip ની શોધ ઇ.સ 1969માં ................ દ્વારા થઈ હતી.

17 / 25

ગ્રામપંચાયતે નક્કી કરેલા સ્થળ સિવાય અન્ય જગ્યાએ પ્રમાણિત કરવામાં આવ્યા છે તેવા પ્રાણીના કતલ માટે શું સજા છે?

18 / 25

નીચેનામાંથી નરમ પાણીનું ઉદાહરણ કયું છે ?

19 / 25

ગુજરાતના એકમાત્ર સમશીતોષ્ણ જિલ્લાનું નામ જણાવો ?

20 / 25

ગુજરાતના ઇતિહાસમાં ‘બાણાવળી ભીમદેવ’ તરીકે કયા રાજા ઓળખાય છે?

21 / 25

નિપાત ઓળખાવો : ઈશ્વર પણ હવે કેવળ અમીરોનો જ છે.

22 / 25

પર્શીયા (ઈરાન) માં ઇ.સ પૂર્વ 525માં પોલો રમત કયા નામથી રમાતી હતી ?

23 / 25

નીચેનામાંથી કયું વાદ્ય સૌરાષ્ટ્ર અને કચ્છના ચરણોનું દેવી વાદ્ય છે?

24 / 25

‘રસિયો જીવ’ નવલકથા કોણે આપી ?

25 / 25

રૂ. 800 સાદા વ્યાજે મૂકતાં 3 વર્ષમાં રૂ. 920 થાય છે. જો વ્યાજના દરમાં 3% નો વધારો કરવામાં આવે, તો તેટલા જ સમય માટે વ્યાજમુદ્દલ કેટલું થાય?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 46%

0%

Subscribe Our Youtube Channel

Join our Telegram channel

follow us Instagram

Install our Application

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!