Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test: 91

Talati Mantri Mock Test : 91 -અહીં તલાટી મંત્રીની મોક ટેસ્ટ નંબર 91 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યા છે. આપેલ ટેસ્ટ તલાટી મંત્રીની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. તલાટી મંત્રીની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Talati Mantri
Test number: 91
Question: 25
Type: MCQ

Talati Mantri Mock Test: 91

1535

Talati Mock Test : 91

Talati Mock Test : 91

1 / 25

દૂધપાણી ભળે એટલે બેઉ એક રંગ થાય છે- રેખાંકિત શબ્દનો સમાસ ઓળખાવો.

2 / 25

નીચેનામાંથી કઈ સંખ્યાને 45 વડે ની:શેષ ભાગી શકાય?

3 / 25

ગુજરાતમાં ડુંગળી-લસણ માટેનું સંશોધન કેન્દ્ર કયા આવેલ છે?

4 / 25

ફોટોગ્રાફ ડિજિટલ સ્વરૂપમાં ફેરફાર માટે કઈ ડીવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે?

5 / 25

દાંપત્ય જીવનની પ્રસન્નતા પ્રગટ કરતાં સોનેટના રૂપમાં લખાયેલ રાજેન્દ્ર શાહનો કાવ્ય સંગ્રહ કયો છે ?

6 / 25

કયા ગવર્નર જનરલના સમયમાં બાળ લગ્ન પ્રતિબંધક ધારો ઘડાયો હતો?

7 / 25

ટોકિયો ઓલમ્પિક 2020માં ભારતના અંતિમ ધ્વજ વાહક કોણ હતા?

8 / 25

‘બંદીઘર’ નવલકથાના લેખક કોણ છે?

9 / 25

‘છાઉ’ એ કયા પ્રકારની લોકકલા છે?

10 / 25

ભરુચ જિલ્લામાં કીમનદીના કયા સ્થળેથી હડપ્પિય સભ્યતાના અવશેષો મળી આવેલા છે?

11 / 25

ટોલ્સટોયની પ્રખ્યાત નવલકથા ‘WAR AND PIACE’ નો ગુજરાતીમાં અનુવાદ કોણે કરેલો છે?

12 / 25

NDDB ની સ્થાપના ક્યારે થઈ હતી?

13 / 25

નિમ્નલિખિત માંથી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા છે?

14 / 25

ખેતરમાં વાવેલું ધાન ઊગી નીકળે ત્યારે આદિવાસી કયો ઉત્સવ ઉજવે છે?

15 / 25

He asked me whether either of the applicants ……………… suitable.

16 / 25

જયપ્રકાશ નારાયણે જે આયોજ્ન રજૂ કર્યું તે કયા નામે ઓળખાય છે?

17 / 25

કોંગ્રેસના કયા અધિવેશનમાં સૌપ્રથમ જન-ગણ-મન ગાવાયું?

18 / 25

ગુજરાત પંચાયત સેવા બોર્ડની રચના અને કાર્યો ગુજરાત પંચાયત ધારાની કઈ કલમથી નક્કી થાય છે?

19 / 25

‘લખવું-વાંચવું એ કઈ કેળવણી નથી.’ કૃદંતનો પ્રકાર જણાવો.

20 / 25

15 મીટર, 42 મીટર અને 39 મીટર લંબાઇના સળીયામાંથી એક એકસરખી લંબાઇનો મોટામાં મોટો કેટલી લંબાઇનો ટુકડો કાપી શકાય?

21 / 25

ગુજરાત ઓડિટ એક્ટ-1963 પ્રમાણે પંચાયત ધારાની કઈ કલમ નીચે તાલુકા પંચાયતનું ઓડિટ થશે?

22 / 25

કુંકણા આદિવાસી પોતાની ચાલ્લાં વિધિને કયા નામથી ઓળખે છે?

23 / 25

ભારતીય ઇતિહાસના કયા સમયગાળાને અશ્વમેઘ પુનધ્ધાર યુગ કહે છે?

24 / 25

Mother scolded us for quarelling over…………..toys.

25 / 25

રૂઢિપ્રયોગનો કયો અર્થ સૂચવે: નાડ પારખવી

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 42%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!