Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test Number: 15

Here Talati Mantri Mock Test No. 15 is given. In which 25 questions have been included. The given test is prepared as per the Syllabus of Talati Mantri Examination. So it will prove useful to you. Stay connected with 4Gujarat.com for Talati Mantri Regular Test.

Subject: Talati mantri
Test number: 15
Number of questions:45
Test Type: MCQ

Talati mnatri mock test : 15

2378

Talati Mock test : 15

તલાટી મંત્રીની ટેસ્ટ નંબર : 15

1 / 45

Category: Talati Mock test : 15

‘દોડની સ્પર્ધામાં હું હંમેશા પહેલા રહેતો – સૌથી પાછળ રહી જવામાં’ : અહીં કયો અલંકાર છે ?

2 / 45

Category: Talati Mock test : 15

ભારત આવવાના જળમાર્ગની સૌપ્રથમ શોધ કોણે કરી ?

3 / 45

Category: Talati Mock test : 15

એક અક્ષરના સંગ્રહ માટે કેટલા બીટની જરૂર પડે ?

4 / 45

Category: Talati Mock test : 15

‘હણો ના પાપીને દ્વિગુણ વધશે પાપ જગનાં’ –છંદ ઓળખાવો.

5 / 45

Category: Talati Mock test : 15

સાચી સંધિ ઓળખી બતાવો :

6 / 45

Category: Talati Mock test : 15

નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે ?

7 / 45

Category: Talati Mock test : 15

એલ્યુમિનિયમ કઈ ધાતુમાંથી મેળવવામાં આવે છે ?

8 / 45

Category: Talati Mock test : 15

અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ જણાવો ?

9 / 45

Category: Talati Mock test : 15

જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાકય કહેવાય ?

10 / 45

Category: Talati Mock test : 15

Choose the correct meaning: Meticulous

11 / 45

Category: Talati Mock test : 15

ગુજરાત વિધાનસભાના વર્તમાન મહિલા અધ્યક્ષ કોણ છે ?

12 / 45

Category: Talati Mock test : 15

ભારતની રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળમાં ઇ.સ 1919માં કઈ મોટી ઘટના બની હતી ?

13 / 45

Category: Talati Mock test : 15

4.2 મીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળનો પરિઘ.........મીટર મળે છે.

14 / 45

Category: Talati Mock test : 15

‘શૈવલિની’ શબ્દનો અર્થ જણાવો ?

15 / 45

Category: Talati Mock test : 15

પ્લાસીનું યુધ્ધ ક્યારે લડાયું હતું ?

16 / 45

Category: Talati Mock test : 15

Choose the correct meaning: “Abundant”

17 / 45

Category: Talati Mock test : 15

‘સરઘસ’ સંજ્ઞાનો પ્રકાર જણાવો ?

18 / 45

Category: Talati Mock test : 15

હિસાબી ચોપડે નહીં નોંધાયેલ બિનહિસાબી આવકને શું કહેવામા આવે છે ?

19 / 45

Category: Talati Mock test : 15

‘નિશીથ’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો?

20 / 45

Category: Talati Mock test : 15

પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો હતો ?

21 / 45

Category: Talati Mock test : 15

He……….in the exam last year.

22 / 45

Category: Talati Mock test : 15

-5 અને 5 વચ્ચે આવતા ઘન પુર્ણાકોની સંખ્યા કેટલી થાય ?

23 / 45

Category: Talati Mock test : 15

‘મુખડાની માયા લાગી રે’ પદ કોનું છે ?

24 / 45

Category: Talati Mock test : 15

‘અક્ષ’ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.

25 / 45

Category: Talati Mock test : 15

ભારતનો પરમાણુ ઉર્જા વિભાગ કઈ સંસ્થાની દેખરેખ હેઠળ કાર્યરત છે ?

26 / 45

Category: Talati Mock test : 15

ગુજરાતનાં મોઢેરામાં વિશ્વ વારસાનું કયું સ્થળ આવેલું છે ?

27 / 45

Category: Talati Mock test : 15

...............ને માત્ર એક જ અવયવ છે.

28 / 45

Category: Talati Mock test : 15

કયા શબ્દનું લિંગપરીવર્તન શક્ય નથી ?

29 / 45

Category: Talati Mock test : 15

Choose the correct possessive and fill in the blank. “Have you seen……….here?”

30 / 45

Category: Talati Mock test : 15

નીચેનામાંથી કયું પાત્ર ‘સરસ્વતીચંદ્ર’ નું છે

31 / 45

Category: Talati Mock test : 15

‘સવારનો નાસ્તો’ – માટેનો એક શબ્દ જણાવો ?

32 / 45

Category: Talati Mock test : 15

Choose the correct synonym of “Invoice”

33 / 45

Category: Talati Mock test : 15

Choose the correct meaning: “Chief”

34 / 45

Category: Talati Mock test : 15

The Virat is ……….. aircraft carrier.

35 / 45

Category: Talati Mock test : 15

‘બકારી’ શબ્દનો અર્થ જણાવો?

36 / 45

Category: Talati Mock test : 15

ઉરી હુમલા બાદ ભારતીય સેનાએ કયા પ્રદેશમાં સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી ?

37 / 45

Category: Talati Mock test : 15

ડો. બાબા સાહેબ આંબેડકર કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે ?

38 / 45

Category: Talati Mock test : 15

The cart was Driven……….bullocks.

39 / 45

Category: Talati Mock test : 15

મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે ?

40 / 45

Category: Talati Mock test : 15

વર્તમાન ભારતીય સંઘમાં કેટલા રાજયો અસ્તિત્વમાં છે ?

41 / 45

Category: Talati Mock test : 15

60 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે ?

42 / 45

Category: Talati Mock test : 15

‘પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે’ –અલંકાર જણાવો.

43 / 45

Category: Talati Mock test : 15

‘ઇર્શાદ’ ઉપનામથી જાણીતા કવિનું નામ આપો.

44 / 45

Category: Talati Mock test : 15

‘ધૃતિ’ એટલે શું?

45 / 45

Category: Talati Mock test : 15

ગુજરાત રાજયનો કયો પ્રદેશ ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો છે ?

4Gujarat તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 62%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!