Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test Number: 36

Here Talati Mantri Mock Test No. 36 is given. In which 25 questions have been included. The given test is prepared as per the Syllabus of Talati Ministerial Examination. So it will prove useful to you. Stay connected with 4Gujarat.com for Talati Mantri Regular Test.

Test name: Talati Mnatri
Test number: 36
Question: 25
Type: Mcq

Talati Mnatri Mock test : 36

/25
1316

Talati Mock test : 36

તલાટી મંત્રી મોક ટેસ્ટ : 36

1 / 25

Category: Talati Mock test : 36

એક મોબાઈલ અમુક રૂપિયામાં વેચવાથી 20% ખોટ જાય છે, તો તેનાથી બમણી કિંમતે વેચવાથી કેટલો નફો થાય ?

2 / 25

Category: Talati Mock test : 36

એક ગોળાનું ધનફળ અને વક્રસપાટીનું ક્ષેત્રફળ સરખું છે, તો ગોળાની ત્રિજ્યા કેટલા સે.મી થાય ?

3 / 25

Category: Talati Mock test : 36

“તરણેતર” નો મેળો કયા મહિના દરમ્યાન યોજાય છે ?

4 / 25

Category: Talati Mock test : 36

‘કલાપી’ વિશે નીચેનામાંથી શું સુસંગત નથી ?

5 / 25

Category: Talati Mock test : 36

‘મેં પ્રેમમાં તડપતા મમ શાંતિ ખોઈ’ -પંક્તિનો છંદ ઓળખાવો.

6 / 25

Category: Talati Mock test : 36

પોરો ખાવો -રૂઢિ પ્રયોગનો અર્થ શું છે ?

7 / 25

Category: Talati Mock test : 36

નીચે આપેલ સાચા શબ્દસમૂહ માટે એક શબ્દ શોધીને લખો. : સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી 

8 / 25

Category: Talati Mock test : 36

594માં 5 ની સ્થાનકિંમત અને 4ની અંક કિંમતનો તફાવત કેટલો થાય ?

9 / 25

Category: Talati Mock test : 36

જૈવ વિવિધતામાં સમૃદ્ધિ, ટકાઉ અને આર્થિક પ્રવૃતિઓ માટે અવસર પ્રધાન કરવાના ઉદેશ્યથી “આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ” ક્યારે મનાવવામાં આવે છે ?

10 / 25

Category: Talati Mock test : 36

એક પાણીની ટાંકીને ભરાતા 10 કલાક લાગે છે. પણ જો ટાંકીમાં લીકેજ હોય, તો તેને ભરાતા બે કલાક વધુ લાગે છે. જો પાણીની ટાંકી પૂરી ભરાયેલી હોય તો લીકેજના કારણે કેટલા સમયમાં ખાલી થશે ?

11 / 25

Category: Talati Mock test : 36

એક હોડીની શાંત પાણીમાં ઝડપ 5 કી.મી/કલાક છે. જો હોડીની નદીના પ્રવાહ દિશામાં 3 કી.મી/કલાક હોય, તો નદીના પ્રવાહનો દર શોધો.

12 / 25

Category: Talati Mock test : 36

Fill in the blank with correct preposition: This came in ……………. The mail this morning.

13 / 25

Category: Talati Mock test : 36

સમુદ્રમાં અને અંતરિક્ષમાં દિશા સુચવવા કયા સાધનનો ઉપયોગ થાય છે ?

14 / 25

Category: Talati Mock test : 36

“તફાવત એ જ છે તારા અને મારા વિશે ઝાહીદ,

વિચારીને તું જીવે છે અને હું જીવીને વિચારું છું” – આ પંક્તિ કયા સર્જકની છે ?

15 / 25

Category: Talati Mock test : 36

The antonym of SMUG

16 / 25

Category: Talati Mock test : 36

Complete the proverb : One man’s …………… is another’s poison.

17 / 25

Category: Talati Mock test : 36

અલંકાર ઓળખાવો : ‘લતા મંગેશકરનો અવાજ કોયલના અવાજ જેવો છે’

18 / 25

Category: Talati Mock test : 36

નીચેના પૈકી રાષ્ટ્રીય ઉદ્યાનની કઈ એક જોડ ખોટી છે ?

19 / 25

Category: Talati Mock test : 36

વર્ષમાં ઓછાં ઓછી કેટલી વખત ગ્રામસભા બોલાવવી ફરજિયાત છે ?

20 / 25

Category: Talati Mock test : 36

‘નમ્રતાથી સૌ કોઈ રિઝે .............’ આ પંક્તિ કોની છે ?

21 / 25

Category: Talati Mock test : 36

મોઢેરાનું સૂર્યમંદિર કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

22 / 25

Category: Talati Mock test : 36

સિંધુખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોદી મળી આવેલ છે ?

23 / 25

Category: Talati Mock test : 36

ભૂદાન યોજના સાથે કયા મહાનુંભાવનું નામ સંકળાયેલું છે ?

24 / 25

Category: Talati Mock test : 36

‘ધમાલ ન કરો, જરાય નહિ નેણ ભુનાં થજો’ -પંક્તિનો છંદ ઓળખાવો.

25 / 25

Category: Talati Mock test : 36

‘નામ કાઢવું’ -રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે..

Your score is

The average score is 49%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!