Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test Number: 43

Here Talati Mantri Mock Test No. 43 is given. In which 25 questions have been included. The given test is prepared as per the Syllabus of Talati Ministerial Examination. So it will prove useful to you. Stay connected with 4Gujarat.com for Talati Mantri Regular Test.

Subject: Talati Mnatri
Test number: 43
Question: 25
Type: Mcq

Talati Mnatri Mock test : 43

/25
2063

Talati Mock test : 43

તલાટી મંત્રીની મોક ટેસ્ટ : 43

1 / 25

Category: Talati Mock test : 43

નીચેના પૈકી ક્યો ઘાટ અરુણાચલ પ્રદેશને તિબેટ સાથે જોડે છે ?

2 / 25

Category: Talati Mock test : 43

કયા જોડકમાં વિરોધાર્થી શબ્દ નથી ?

3 / 25

Category: Talati Mock test : 43

સમાસ ઓળખાવો : સર્વજ્ઞ

4 / 25

Category: Talati Mock test : 43

આપણુ રાષ્ટ્રીય પંચાગ ગ્રેગેરિયમ કેલેન્ડર પ્રમાણે ક્યારે સ્વીકારવામાં આવ્યું ?

5 / 25

Category: Talati Mock test : 43

કવિ વીર નર્મદનો જન્મ કયા શહેરમાં થયો હતો ?

6 / 25

Category: Talati Mock test : 43

Change the given sentence into exclamatory sentence: They were the most wonderful examples.

7 / 25

Category: Talati Mock test : 43

ઇ.સ 1938નું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન કયાં યોજાયું હતું ?

8 / 25

Category: Talati Mock test : 43

મૌર્ય વંશના કયા રાજા “પ્રિયદર્શી” તરીકે જાણીતા છે ?

9 / 25

Category: Talati Mock test : 43

નીચેનામાંથી કયો શબ્દ ‘વરસાદ’ નો સમાનાર્થી શબ્દ નથી ?

10 / 25

Category: Talati Mock test : 43

નીચેનામાંથી કયાં છંદને બંધારણમાં 17 અક્ષર નથી ?

11 / 25

Category: Talati Mock test : 43

રૂ. 426 = ............ ના 60% ?

12 / 25

Category: Talati Mock test : 43

Choose the correct article : He drives at a speed at a speed of 90 miles per……..hour.

13 / 25

Category: Talati Mock test : 43

“હું શબ્દોની આરપાર જીવ્યો છું,

હું બહુ ધારદાર જીવ્યો છું.” -આપેલ પંક્તિ કયા સર્જકની છે ?

14 / 25

Category: Talati Mock test : 43

મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી (1939) માં ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ ?

15 / 25

Category: Talati Mock test : 43

Fill in the blank : I don’t know why she didn’t ask me how to it as I ………… her.

16 / 25

Category: Talati Mock test : 43

A synonym for INCIPIENT

17 / 25

Category: Talati Mock test : 43

બદામી ગુફા ક્યાં આવેલી છે ?

18 / 25

Category: Talati Mock test : 43

એક ટાંકીનો 40% ભાગ ભરતા 3 મિનિટ લાગે છે તો ટાંકીનો બાકીનો ભાગ ભરતાં કેટલો સમય લાગે ?

19 / 25

Category: Talati Mock test : 43

આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા ?

20 / 25

Category: Talati Mock test : 43

અમદાવાદમાં કાપડના કેલિકો મ્યુઝિયમની સ્થાપના કોણે કરી ?

21 / 25

Category: Talati Mock test : 43

“કળ વળવી” : રૂઢિપ્રયોગનો અર્થ આપો.

22 / 25

Category: Talati Mock test : 43

શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : “ટચલી આંગળી પાસેની આંગળી” આ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

23 / 25

Category: Talati Mock test : 43

નૃત્ય અને સંસ્થા પૈકી કઈ જોડી ખોટી છે ?

24 / 25

Category: Talati Mock test : 43

CAG બાબતે કયું વિધાન યોગ્ય નથી ?

25 / 25

Category: Talati Mock test : 43

રૂ. 680 A,B અને C વચ્ચે વહેંચવામાં આવે છે. જો A ને રૂ 1 મળે, તો B ને રૂ. 2 મળે. જો B ને રૂ. 3 મળે તો C ને રૂ. 4 મળે તો વાસ્તવમાં Bનો હિસ્સો કેટલો હશે ?

4gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે.

Your score is

The average score is 50%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!