Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test Number: 53

Here Talati Mantri Mock Test No. 53 is given. In which 25 questions have been included. The given test is prepared as per the Syllabus of Talati Ministerial Examination. So it will prove useful to you. Stay connected with 4Gujarat.com for Talati Mantri Regular Test.

Test name: Talati Mantri
Test number: 53
Question: 25
Type: Mcq

Talati Mnatri Mock test: 53

/25
2597

Talati Mock test : 53

તલાટી મંત્રી મોક ટેસ્ટ : 53

1 / 25

Category: Talati Mock test : 53

જો કોઈ રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 19 વર્ષમાં રૂ. 4950 તથા 20 વર્ષમાં રૂ. 5049 થતી હોય, તો વ્યાજનો દર શોધો.

2 / 25

Category: Talati Mock test : 53

 'અહલ્યા થી એલિઝબેથ' ક્રુતિ કોની છે?

3 / 25

Category: Talati Mock test : 53

સમાનર્થી શબ્દ જણાવો : ભાવવું

4 / 25

Category: Talati Mock test : 53

Choose the correct plural : Choice

5 / 25

Category: Talati Mock test : 53

‘ફૂલડાં કટોરી ગૂંથી લાવ, જગમાલણી, રે બહેન!' પંક્તિનો અલંકાર ઓળખાવો.

6 / 25

Category: Talati Mock test : 53

મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ શું હતું?

7 / 25

Category: Talati Mock test : 53

રૂઢિપ્રયોગનો કયો અર્થ સૂચવે : આડું જોઈ લેવું

8 / 25

Category: Talati Mock test : 53

"સોનેરી ચાંદ, રૂપેરી સુરજ" કયા સાહિત્યકારનો સંગ્રહ છે?

9 / 25

Category: Talati Mock test : 53

કયા વર્ષને ભારત સરકારે 'ગણિતવર્ષ' તરીકે ઉજવ્યું છે?

10 / 25

Category: Talati Mock test : 53

સમાઈક અને વિષય સંદર્ભે કઈ જોડ ખોટી છે?

11 / 25

Category: Talati Mock test : 53

You can speak English ……….. you?

12 / 25

Category: Talati Mock test : 53

મંગળ પાંડે, રુદ્રડત્ત અને કલ્યાણી - કઈ ક્રુતિના પાત્રો છે?

13 / 25

Category: Talati Mock test : 53

કયા મેળાને 'પૂર્વના મહાકુંભ' તરીકે ઓળખવામાં આવે છે ?

14 / 25

Category: Talati Mock test : 53

ઓલમ્પિક ધ્વજ કયા વર્ષમાં બનાવવામાં આવ્યો હતો?

15 / 25

Category: Talati Mock test : 53

બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતી ચૂંટણી ન્યાયાલયના કાર્યક્ષેત્રની બહાર છે તેવી જોગવાઈ છે ?

16 / 25

Category: Talati Mock test : 53

બહુકોણ દરેક અંત:કોણોએ અને બાહ્યકોણના માપનો તફાવત 60 અંશ હોય, તો બહુકોણની બાજુઓની સંખ્યા શોધો.

17 / 25

Category: Talati Mock test : 53

સાચો વિરોધી શબ્દ ઓળખાવો.

18 / 25

Category: Talati Mock test : 53

ભાષામાં અલંકારથી શું ફેર પડે છે ?

19 / 25

Category: Talati Mock test : 53

સમાસ ઓળખાવો : અહર્નિશ

20 / 25

Category: Talati Mock test : 53

GSRTC નું પૂરું નામ જણાવો.

21 / 25

Category: Talati Mock test : 53

સાચો વિરોધી શબ્દ ઓળખાવો

22 / 25

Category: Talati Mock test : 53

ડૂબતો માણસ તરણું પકડે : કહેવતનો અર્થ જણાવો.

23 / 25

Category: Talati Mock test : 53

કોણે ચરાઈ કર અને ગઢી કર શરૂ કર્યો હતો?

24 / 25

Category: Talati Mock test : 53

NaMo e-tab ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

25 / 25

Category: Talati Mock test : 53

We will get there ……….you do.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 50%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!