Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test Number: 18

Here Talati Mantri Mock Test No. 18 is given. In which 25 questions have been included. The given test is prepared as per the Syllabus of Talati Mantri Examination. So it will prove useful to you. Stay connected with 4Gujarat.com for Talati Mantri Regular Test.

Test name: Talati mock
Test number: 18
Question: 25
Test type: Mcq

Talati mock test : 18

2744

Talati Mock test : 18

તલાટી મંત્રી મોક ટેસ્ટ : 18

1 / 25

Category: Talati Mock test : 18

ગુજરાતમાં ચરોતર પ્રદેશમાં કયા પ્રકારની જમીન આવેલી છે ?

2 / 25

Category: Talati Mock test : 18

6 : 5 : 4 ના પ્રમાણમાં ત્રણ સંખ્યાઓ છે અને તેની સરેરાશ 35 છે. તો નાની સંખ્યા કઈ હશે ?

3 / 25

Category: Talati Mock test : 18

બન્નીના પ્રખ્યાત ઘાસના મેદાનો કયા જિલ્લામાં આવેલા છે ?

4 / 25

Category: Talati Mock test : 18

‘મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ’ પંક્તિ કોની છે ?

5 / 25

Category: Talati Mock test : 18

એક થાંભલો જમીનને લંબદિશામાં ઊભો છે. થાંભલાની ટોચની જમીન પરના કોઈ બિંદુ સાથે જોડતો તાર 7 મીટર લંબાઇનો છે. તાર જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે, તો થાંભલાની ઊંચાઈ શોધો.

6 / 25

Category: Talati Mock test : 18

‘ગુજરાતી વિશ્વકોષ’ માં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે ?

7 / 25

Category: Talati Mock test : 18

Fill in the blanks : ………… Rajesh ……….. you ?

8 / 25

Category: Talati Mock test : 18

‘શબ્દાનુશાસન’ ગ્રંથના લેખક કોણ છે ?

9 / 25

Category: Talati Mock test : 18

નીચેનામાંથી કયા રંગની તરંગલંબાઇ સૌથી વધુ છે ?

10 / 25

Category: Talati Mock test : 18

બે પદને જોડવાનું કાર્ય ભાષાનો કયો ઘટક કરે છે ?

11 / 25

Category: Talati Mock test : 18

પોતાના પુસ્તક “માણસાઈના દીવા” માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમ્યાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે ?

12 / 25

Category: Talati Mock test : 18

એક વાહન 52 કી.મી પ્રતિ કલાકની ઝડપથી 3 કલાક મુસાફરી કરે છે. આ વાહનને પરત આવવા માટે 2 કલાકનો સમય આપવામાં આવે તો પરત આવતા ઝડપ કેટલી રાખવી પડે ?

13 / 25

Category: Talati Mock test : 18

‘સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ’ મહાન રાજવી અને શ્રેષ્ઠ સાહિત્ય સર્જકનું ઉપનામ જણાવો ?

14 / 25

Category: Talati Mock test : 18

Fill in the blanks : “Why are ………. Taking ………. Fries ?” said Alexis to Timmy.

15 / 25

Category: Talati Mock test : 18

આવું ટી.વી ગામમાં ફકત બે જણાને ત્યાં છે – નિપાત શોધો.

16 / 25

Category: Talati Mock test : 18

ઝવેરચંદ મેઘાણી લિખિત ‘પુરાતન જ્યોત’ શાનું પુસ્તક છે ?

17 / 25

Category: Talati Mock test : 18

અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ?

18 / 25

Category: Talati Mock test : 18

ટૂંકીવાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક કોણ ?

19 / 25

Category: Talati Mock test : 18

ગ્રામ પંચાયત કક્ષાએ ગૌણ વન પેદાશોના વહીવટ અંગેની સમિતિના અધ્યક્ષ કોણ છે ?

20 / 25

Category: Talati Mock test : 18

નીચેના પૈકી કાવ્યમાં વપરાતા છંદમાં કોનો સમાવેશ થતો નથી ?

21 / 25

Category: Talati Mock test : 18

વર્તમાનપત્રમાં વપરાતો કાગળ મધ્યપ્રદેશમાં કયા બને છે ?

22 / 25

Category: Talati Mock test : 18

‘ડિમ લાઈટ’ રઘુવીર ચૌધરી રચિત ક્યા પ્રકારની સાહિત્ય રચના છે ?

23 / 25

Category: Talati Mock test : 18

નીચે આપેલા ગુજરાતનાં ઐતિહાસિક સ્થળો અને તેને ‘વિશ્વવારસા’માં સામેલ કરવામાં આવ્યા તે બાબતે કઈ જોડ ખોટી છે ?

24 / 25

Category: Talati Mock test : 18

લોહીના કેન્સરને કયા નામે ઓળખવામાં આવે છે ?

25 / 25

Category: Talati Mock test : 18

ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ‘પરબ’ ક્યારે પ્રકાશિત થાય છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 54%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!