Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test Number: 21

Here Talati Mantri Mock Test No. 21 is given. In which 25 questions have been included. The given test is prepared as per the Syllabus of Talati Mantri Examination. So it will prove useful to you. Stay connected with 4Gujarat.com for Talati Mantri Regular Test.

Test name: Talati Mnatri
Test number: 21
Question: 25
Test tyep: Mcq

Talati Mock test : 21

2739

Talati Mock test : 21

Talati Mntri Mock Test : 21

1 / 25

Category: Talati Mock test : 21

‘તકસાધુ’ શબ્દનો સમાસ જણાવો.

2 / 25

Category: Talati Mock test : 21

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન કરવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર નક્કી કરવામાં આવી છે ?

3 / 25

Category: Talati Mock test : 21

રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને ચૂંટણી પ્રચાર માટે કેટલો સમય આપવામાં આવે છે ?

4 / 25

Category: Talati Mock test : 21

I cannot believe in the veracity of his statement. Meaning of veracity

5 / 25

Category: Talati Mock test : 21

‘સૂર’ શબ્દના સમાનાર્થી શબ્દ તરીકે કયો વિકલ્પ સાચો નથી ?

6 / 25

Category: Talati Mock test : 21

લોકસભાના અધ્યક્ષને હોદ્દા પરથી દૂર કરવા માટે કેટલા દિવસ અગાઉ નોટિસ આપવી પડે ?

7 / 25

Category: Talati Mock test : 21

તેઓ હાથ ઊંચા કરીને મદદ માંગતા હતા – કૃદંત ઓળખાવો.

8 / 25

Category: Talati Mock test : 21

30% નફો ચડાવીને છાપેલી કિંમત પર કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 4% નફો થાય ?

9 / 25

Category: Talati Mock test : 21

વિશ્વનો સૌપ્રથમ કુત્રિમ ઉપગ્રહ કયો છે ?

10 / 25

Category: Talati Mock test : 21

Fill in the blanks : This is the worst day of………life. I want to talk to……….mother.

11 / 25

Category: Talati Mock test : 21

કયા જિલ્લામાંથી અકેય નેશનલ હાઇવે પસાર થતો નથી ?

12 / 25

Category: Talati Mock test : 21

ગોવર્ધનરામનો જન્મ કયાં થયો હતો ?

13 / 25

Category: Talati Mock test : 21

મહાત્મા રંગઅવધૂતનો આશ્રમ કયા સ્થળે આવેલ છે ?

14 / 25

Category: Talati Mock test : 21

‘કપૂરે કોગળા કરવા’ રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો ?

15 / 25

Category: Talati Mock test : 21

પંખી ફડફડ ઊડી ગયું – ક્રિયા વિશેષણ ઓળખાવો.

16 / 25

Category: Talati Mock test : 21

આપેલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ તરીકે વિકલ્પ પસંદ કરો : ‘ફૂવડ’

17 / 25

Category: Talati Mock test : 21

ગુજરાતી જયોતિર્ધર નું બિરુદ કોણે મેળવ્યું છે ?

18 / 25

Category: Talati Mock test : 21

સમાન ન્યાય અને ની: શુલ્ક કાનૂની સહાય માટે બંધારણના કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવી છે ?

19 / 25

Category: Talati Mock test : 21

નીચેનામાંથી કયું વાકય નિપાતવાળું છે ?

20 / 25

Category: Talati Mock test : 21

ત્રણ બાળકોની સરેરાશ ઉંમર 18 વર્ષ છે. જો તેમની ઉંમરનો ગુણોત્તર 2 : 3 : 4 હોય તો સૌથી મોટા બાળકોની ઉંમર કેટલી હશે ?

21 / 25

Category: Talati Mock test : 21

Fill in the blank : if it’s sunny tomorrow, may be we ………… to the beach.

22 / 25

Category: Talati Mock test : 21

5વર્ષ પહેલા A,B અને C ની ઉંમરનો સરવાળો 49 વર્ષ થતો હતો, તો 2 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થશે ?

23 / 25

Category: Talati Mock test : 21

ભારતના બંધારણમાં કયા મૂળભૂત હક્કોનો સમાવેશ થાય છે ?

24 / 25

Category: Talati Mock test : 21

‘મોલાત્યું’ શબ્દની શીષ્ટ રૂપ જણાવો ?

25 / 25

Category: Talati Mock test : 21

મહેશ પોતાની પાસેના રૂપિયાની 30% પોતાની દીકરીને આપે છે. વધેલી રકમમાંથી 40% પોતાના દીકરાને આપે છે. હવે તેમની પાસે રૂપિયા 21000 વધે છે તો મહેશભાઈ પાસે શરૂઆતમાં કેટલા રૂપિયા હશે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 51%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!