Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test Number : 57

Here Talati Mantri Mock Test No. 57  is given. In which 25 questions have been included. The given test is prepared as per the Syllabus of Talati Ministerial Examination. So it will prove useful to you. Stay connected with 4Gujarat.com for Talati Mantri Regular Test.

Test name : Talati Mantri
Test number: 57
Question: 25
Type: mcq

Talati Mock test Number: 57

/25
1457

Talati Mock test : 57

Talati Mock test : 57

1 / 25

Category: Talati Mock test : 57

ગુજરાતી ભાષાની સૌપ્રથમ વાર્તા ગોવાલણી કયારે પ્રસિદ્ધ થઈ ?

2 / 25

Category: Talati Mock test : 57

રાજ્યનીતિના માર્ગદર્શક સિંધાન્ત કયા દેશના બંધારણથી પ્રેરિત છે ?

3 / 25

Category: Talati Mock test : 57

સાચો વિરોધી શબ્દ ઓળખાવો : સંમતિ

4 / 25

Category: Talati Mock test : 57

2, 20, 56, 110, .......... 

5 / 25

Category: Talati Mock test : 57

EBCDIC કોડમાં .............Bit નો ઉપયોગ થાય છે.

6 / 25

Category: Talati Mock test : 57

કર્કવૃત નીચેનામાંથી કયા રાજ્યમાં પસાર થતી નથી?

7 / 25

Category: Talati Mock test : 57

જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપૂરીનું મૂળ નામ શું છે ?

8 / 25

Category: Talati Mock test : 57

બેડી લાખાની મેડી સ્તૂપ કયા જિલ્લામાં આવેલ છે ?

9 / 25

Category: Talati Mock test : 57

જયંતિલાલ ગોહિલનું તખલ્લુસ જણાવો.

10 / 25

Category: Talati Mock test : 57

એક બગીચામાં અંબા લીમડા કરતાં વધુ છે, પરંતુ વડલા કરતાં ઓછા છે. વડલા લીમડા કરતાં વધુ છે પણ સરગવા કરતાં ઓછા છે. તો બગીચામાં કયા ઝાડ વધારે હશે?

11 / 25

Category: Talati Mock test : 57

રૂઢિપ્રયોગનો અર્થ શોધો : નેવાનાં પાણીએ હાથ ધોવા

12 / 25

Category: Talati Mock test : 57

કુમારપાળ દેસાઇનું જન્મ સ્થળ જણાવો?

13 / 25

Category: Talati Mock test : 57

“મલીર -મોવન -મોવનિયું” આ ત્રણ પ્રકારનિ સાડી કયા સમયે પહેરવામાં આવે છે ?

14 / 25

Category: Talati Mock test : 57

‘કીડીબાઈની જાનમાં........’ લગ્નગીત કયા સર્જકનું છે ?

15 / 25

Category: Talati Mock test : 57

શિખરણી છંદમાં ગણ કયો છે ?

16 / 25

Category: Talati Mock test : 57

કયું જોડકું ખોટું છે ?

17 / 25

Category: Talati Mock test : 57

પ્રાચીન નગરી તક્ષશીલાનું ખોદકામ કોણે કર્યું હતું ?

18 / 25

Category: Talati Mock test : 57

This is the …………building in the city. 

19 / 25

Category: Talati Mock test : 57

ત્રીજી પંચવર્ષીય યોજના .............. તરીકે પણ ઓળખાય છે ?

20 / 25

Category: Talati Mock test : 57

ભારતનો પ્રથમ ‘ચેસ ગ્રાન્ડ માસ્ટર’ ખેલાડીનું નામ શું છે ?

21 / 25

Category: Talati Mock test : 57

John welcomed his guests ……. Offered them drinks. 

22 / 25

Category: Talati Mock test : 57

A thing no longer in use

23 / 25

Category: Talati Mock test : 57

રાણકીવાવ એ કયા પ્રકારની વાવ છે ?

24 / 25

Category: Talati Mock test : 57

મિરાંબાઈના પદો કઈ ભાષામાં પ્રાપ્ત થાય છે ?

25 / 25

Category: Talati Mock test : 57

It was a …….. journey across mountains in the darkest of nights in winter.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે..

Your score is

The average score is 54%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!